For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2018 સૌથી ડરામણો VIDEO, આ ડાકણ તમારા રૂંવાડા ઊભા કરી દેશે

ટીવી પર પહેલી વાર ડાકણની એન્ટ્રી થવા જઈ રહી છે. આ શો માં બિગ બોસ ફેમ મોનાલિસા ડાકણની ભૂમિકામાં જોવા મળશે.

|
Google Oneindia Gujarati News

2018 ના સૌથી ડરામણા શો ની એન્ટ્રી જલ્દી તમારા ટીવી સ્ક્રીન પર થવાની છે. કયામતની રાત અને નાગિન 3 બાદ આ જોવા મળ્યુ છે કે સુપરનેચરલ શો ની ડિમાન્ડ ટીઆરપીમાં ઘણી ઝડપથી વધી રહી છે. હવે ટીવી પર પહેલી વાર ડાકણની એન્ટ્રી થવા જઈ રહી છે. આ શો માં બિગ બોસ ફેમ મોનાલિસા ડાકણની ભૂમિકામાં જોવા મળશે.

મોનાલિસાનો આ ડાકણ લુક તમારા રૂંવાડા ઊભા કરી દેશે

મોનાલિસાનો આ ડાકણ લુક તમારા રૂંવાડા ઊભા કરી દેશે

આનો પહેલો પ્રોમો વીડિયો હાલમાં ઘણો ઝડપથી જોવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં મોનાલિસાનો આ ડાકણ લુક તમારા રૂંવાડા ઊભા કરી દેશે. હોરર હોવાના કારણે આ શો રાતે 11 વાગે ટેલિકાસ્ટ થશે.

પહેલી વાર આ પ્રકારની ભૂમિકા

પહેલી વાર આ પ્રકારની ભૂમિકા

મોનાલિસા પહેલી વાર આ પ્રકારની ભૂમિકા નિભાવતી જોવા મળશે. હાલમાં મોનાલિસા પોતાની આવનારી વેબ સીરિઝ દુપુર ઠાકુરપો 2 માં સેક્સી ભાભીની ભૂમિકા નિભાવી રહી છે.

મોનાલિસાનો આ સેક્સી ડરામણો લુક

એવા સમાચાર છે કે પોતાના આ નવા શો માં મોનાલિસા માત્ર થોડા એપિસોડમાં જ જોવા મળશે. અહીં જુઓ ટીવી શો નજર નો પહેલો પ્રોમોમાં મોનાલિસાનો આ સેક્સી ડરામણો લુક. આ સાથે મોનાલિસાનો સેક્સી ડાંસ વીડિયો.

અહીં જુઓ વીડિયો

આ સાથે મોનાલિસાનો સેક્સી ડાંસ વીડિયો.

મોનાલિસાના વાયરલ ફોટાની એક ઝલક...

મોનાલિસાના વાયરલ ફોટાની એક ઝલક...

ડાકણ મોનાલિસા ટીવી શો નજરમાં ડાકણની ભૂમિકામાં જોવા મળવાની છે.

બિગ બોસ બાદ

બિગ બોસ બાદ

બિગ બોસમાંથી નીકળ્યા બાદ મોનાલિસા પોતાના બોલ્ડ ફોટા અંગે સતત ચર્ચામાં છે.

વિવાદ

વિવાદ

મોનાલિસાની પાસ્ટની વાત કરીએ તો તેની લાઈફ વિવાદિત રહી છે. પોતાનાથી ઘણા મોટા મદન સાથે તેના લિવ-ઈન રિલેશનશીપના કારણે તે ઘણી ચર્ચાઓમાં રહી હતી.

કોલકત્તાથી મુંબઈ

કોલકત્તાથી મુંબઈ

મદન સાથે જ મોનાલિસા કોલકત્તાથી મુંબઈ આવી હતી જ્યાં તેણે ઘણી બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યુ અને પછી ભોજપુરી સિનેમા તરફ વળી ગઈ.

ભોજપુરી

ભોજપુરી

મોનાલિસા અને વિક્રાંત ‘સઈયા તુફાની', ‘મેહરારુ બિના રતિયા કેસે કટી', ‘પ્રેમલીલા' જેવી ઘણી ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

બોલિવુડ

બોલિવુડ

હાલમાં બંનેનું ફોકસ બોલિવુડ પર છે.

English summary
Have a look Nazar Promo Bigg Boss fame Monalisa’s Dayaan avatar goosebumps video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X