Big Boss 13: બિગ બૉસે સલમાનને આપ્યું નવું ઘર, જુઓ અંદરની તસવીરો

બિગ બૉસ 13 શરૂ થવાની તૈયારીમાં છે. દર વર્ષે બિગ બૉસ પોતાની 13 ખૂબીને લઈ ચર્ચામાં રહે છે. પહેલું બિગ બૉસનું ઘર, બીજું કંટેસ્ટન્ટ અને ત્રીજું બિગ બૉસના ઘરની અંદર સલમાનનું નવું ઘર. જેને તમે શૈલેટ કહી શકો

બિગ બૉસ 13 શરૂ થવાની તૈયારીમાં છે. દર વર્ષે બિગ બૉસ પોતાની 13 ખૂબીને લઈ ચર્ચામાં રહે છે. પહેલું બિગ બૉસનું ઘર, બીજું કંટેસ્ટન્ટ અને ત્રીજું બિગ બૉસના ઘરની અંદર સલમાનનું નવું ઘર. જેને તમે શૈલેટ કહી શકો છો. લોનાવલામાં સલમાન માટે જેવા પ્રકારનું શૈલેટ બનાવવામાં આવ્યું હતું ઠીક એવું જ આ વખતે મુંબઈ સ્થિત ગોરેગાંવની ફિલ્મસિટીમાં બનાવવામાં આવ્યું છે.

જે બહુ સુંદર છે. આ બિગ બૉસના ઘરની બાજુમાં જ બનાવવામાં આવ્યું છે. ડાયરેક્ટર ઉમંગ કુમાર દર વર્ષે બિગ બૉસ 13માં સલમાનના શૈલેટને એક બેહતરીન લુક આપે છે અને આ વખતે પણ તેમણે કંઈક આવું જ કર્યું છે.

સુંદર છે બિગ બૉસનું નવું ઘર

સુંદર છે બિગ બૉસનું નવું ઘર

ઈન્ટીરિયર પર નજર નાખવામાં આવે તો તમે સમજી જશો કે આ લાકડાંથી બનાવેલ છે અને તેનો લુક અફલાતૂન છે. અહીં પર આ શૈલેટની કેટલીક ખાસ તસવીરો સામે આવી છે. ચલો ત્યારે આ તસવીરો જોઈએ...

ઘર બહાર ગાર્ડન એરિયા

ઘર બહાર ગાર્ડન એરિયા

આ સલમાન ખાનના શૈલેટને સારી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ ગાર્ડન એરિયાની તસવીર છે જ્યાં ગોરેગાંવ સ્થિત ફિલ્મ સિટીમાં બિગ બૉસના ઘરની બીજી તરફ સલમાનનું આ શૈલેટ બનાવવામાં આવ્યું છે. જે એક પ્રકૃતિની નજીક છે.

લિવિંગ રૂમની ખાસ તસવીર

લિવિંગ રૂમની ખાસ તસવીર

આ સલમાન ખાનનો લિવિંગ રૂમ છે. જ્યાં લાકડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યાં લિવિંગ રૂમમાં સલમાનની એક વિશાળ કલાકૃતિ તમે જોઈ શકો છો. સલમાન ભાઈનો લિવિંગ રૂમ એકદમ ઝકાસ લાગી રહ્યો છે ને..

સલમાનનું બેડરૂમ

સલમાનનું બેડરૂમ

આ સલમાન ખાનનો બેડરૂમ છે. જ્યાં તે શૂટિંગની વચ્ચે આરામ કરશે. અહીં પર પણ લાકડથી પૂરો એને સેટ કરવામાં આવ્યો છે. રૂમમાં સલમાન ખાનની તસવીર પણ લગાવવામાં આવી છે. જ્યારે સોફા અને બહાર જઈ બેસવાની પણ જગ્યા આપવામાં આવી છે.

ગાર્ડન એરિયા

ગાર્ડન એરિયા

સલમાન ખાન માટે એક ખાસ રીતે ગાર્ડન એરિયા ડિઝાઈન કરવમાં આવ્યો છે. જ્યાં પાણીના ફુવ્વારા પણ દેખાઈ રહ્યા છે. જેને સુંદર સફેદ રંગથી સજાવવામાં આવ્યા છે. જે ગ્રીન રંગ સાથે લુકમાં પરફેક્ટ દેખાઈ રહ્યા છે. સફેદ શાંતિનો સંદેશ આપે છે. ગાર્ડન એરિયા આ હિસાબે જ ડિઝાઈન કરવામાં આવ્યો છે.

કિચન એરિયા

કિચન એરિયા

લિવિંગ રૂમ પાસે જ સલમાન ખાન માટે નાનું કિચન ડિઝાઈન કરવામાં આવ્યું છે. જેમાં લાકડાંનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે. કિચનને પણ સારી રીતે સેટ કરવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X