વીડિયો: પાણીમાં બોયફ્રેન્ડ રોકી સાથે હિના ખાનનો રોમાન્સ
બિગ બોસ પછી જો કોઈ ખરેખર લોકપ્રિયતાનો આનંદ ઉઠાવી રહ્યું હોય તો તે હિના ખાન છે. ટીવીની સંસ્કારી વહુ અક્ષરાથી લઈને ગ્લેમરસ હિના ખાન બનવાનો સફર સરળ ના હતો.
બિગ બોસ પછી જો કોઈ ખરેખર લોકપ્રિયતાનો આનંદ ઉઠાવી રહ્યું હોય તો તે હિના ખાન છે. ટીવીની સંસ્કારી વહુ અક્ષરાથી લઈને ગ્લેમરસ હિના ખાન બનવાનો સફર સરળ ના હતો.
મામલો ગમે તેવો હોય પરંતુ હિના ખાનની ફોટો અને વીડિયો હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં હિના ખાન પોતાના કામથી રજા લઈને માલદીવમાં વેકેશન માણી રહી છે.
પોતાના બોયફ્રેન્ડ રોકી સાથે હાલમાં હિના ખાન વેકેશન પર છે. હાલમાં જ તેને રોકી સાથે પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેનાથી નજર હટાવવી પણ મુશ્કિલ છે.
આ પણ વાંચો: સફેદ સાડીમાં મોનાલિસાએ પાણીમાં આગ લગાવી, હોશ ઉડાવી દેશે
બિગ બોસની બહાર આવ્યા પછી હિના ખાનની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેનું કારણ તેની બોલ્ડ ફોટો છે. ટીવીની સંસ્કારી વહુ તરીકે ઓળખાતી હિના ખાને પોતાને બિલકુલ બદલી નાખી છે. એટલું જ નહીં પરંતુ તે હવે ટીવીની સૌથી ગ્લેમરસ અભિનેતીઓમાં આવે છે.
View this post on InstagramA post shared by Hina Khan (@realhinakhan) on
અહીં જુઓ હિના ખાનની કેટલીક વાયરલ થતી તસવીરો, જે તમારા હોશ ઉડાવી દેશે...

રોકી સાથે સંબંધ
બિગ બોસમાં હિના ખાને રોકી સાથે પોતાના સંબંધ અંગે ખુલાસો કર્યો હતો

બોલ્ડ
હિના ખાન બિગ બોસ પછી પહેલા કરતા પણ બોલ્ડ થતી દેખાઈ રહી છે

પ્રેમનો ઈઝહાર
હિના ખાન અવારનવાર સોશ્યિલ મીડિયા પર પોતાના પ્રેમનો ઈઝહાર કરતી જોવા મળી રહી છે

બિકીનીમાં
હિના ખાને બિકીનીમાં ફોટો અપલોડ કરીને સનસની મચાવી હતી.

રોકી સાથે રોમેન્ટિક
હિના ખાન રોકી સાથે રોમેન્ટિક થવાનો એક પણ ચાન્સ નથી છોડતી

ટ્રોલ
હિના ખાન ઘણીવાર પોતાના ફોટોને કારણે ટ્રોલ પણ થઇ ચુકી છે.

ફિટનેસ
હિના ખાન પોતાની ફિટનેસ અંગે ઘણી લોકપ્રિય છે












Click it and Unblock the Notifications
