ઈશ્કબાજ પહેલા નીતિ ટેલરની અતિસય હૉટ તસવીરો, ફેન્સે કરી દીધી વાયરલ

ઈશ્કબાજ પહેલા નીતિ ટેલરની અતિસય હૉટ તસવીરો, થઈ વાયરલ

ઈશ્કબાજમાં નકુલ મેહતાની અપોઝિટ નીતિ ટેલર જોવા મળશે. શોમાં તે મન્નત કૌર ખુરાનાનો રોલ નિભાવશે અને શિવાંશ સાથે આશિકીના પેંચ લડાવતી જોવા મળી. શોમાં પોતાની એન્ટ્રીની જાણકારી નીતિ ટેલરે ઈન્સ્ટાગ્રામ દ્વારા આપી. નીતિ ટેલર સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે. અવારનવાર તે પોતાની તસવીરો શેર કરતી રહે છે. આ વખતે પણ ગોલ્ડન ડ્રેસમાં નીતિએ પોતાની સેક્સી તસવીર શેર કરી છે. આ તસવીરોમાં નીતિ અતિસય હૉટ અને બોલ્ડ જોવા મળી રહી છે.

લોકપ્રિયતા

લોકપ્રિયતા

લોકપ્રિયતાની વાત કરીએ તો 'કૈસી યે યારિયાં'થી નીતિ ચર્ચામાં આવી હતી. પાર્થ સમથાનની સાથે તેની જોડીને બહુ પ્રેમ મળ્યો હતો.

પિક્સ થઈ વાયરલ

અહેવાલો મુજબ કૈસી યે યારિયાંની ત્રીજી સિઝનનો પણ પ્લાન કરવામાં આવી રહ્યો છે. નીતિ ફરી એકવાર પાર્થ સાથે જોવા મળશે. હાલ નકુલ મેહતા સાથે તેની રોમેન્ટિંક જોડી કેવી લાગશે તે જોવાનું રહ્યું. ઠીક, અહીં જુઓ એ ટીવી સ્ટાર્સની તસવીરો જેમણે પોતાની બિકીની તસવીરોથી સૌકોઈને ચોંકાવી દીધા.

સોનારિકા ભદૌરિયા

સોનારિકા ભદૌરિયા

દેવોકે દેવઃ મહાદેવમાં પાર્વતીની ભૂમિકા નિભાવનારી સોનારિકા ભદૌરિયાને એ સમયે ટ્રોલ કરવામાં આવી જ્યારે તેમણે બિકિની પહેરીને સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર પોતાની તસવીર શેર કરી.

રૂબીના દિલાએક

રૂબીના દિલાએક

છોટી બહૂ અને અસ્તિત્વ જેવા સીરિયલ્સથી નામ કમાનાર મશહૂર એક્ટ્રેસ રૂબીના દિલાએકને એ દરમિયાન ફોલોઅ્સના વિરોધનો સામનો કરવો પડ્યો જ્યારે તેમણે સોશિયલ મીડિયા સાઈટ પર બિકીનીપહેરીને તસવીર શેર કરી.

નિયા શર્મા

નિયા શર્મા

એક હજારોમેં મેરી બહના હૈથી ટીવી સીરિયલ્સમાં નામ કમાનાર નિયા શર્મા હાલમાં ટ્રોલનો શિકાર થઈ. નિયા શર્માએ સોશિયલ સાઈટ પર એક ડાંસિંગ વીડિયો પોસ્ટ કર્યો હતો.

સૃતિ ઝા

સૃતિ ઝા

સૃતિ ઝા ટીવી શો કુમકુમ ભાગ્યમાં પ્રજ્ઞાની ભૂમિકા નિભાવે છે. તેની આ તસવીર પણ ભારે વાયરલ થઈ હતી.

દેવોલીના ભટ્ટાચાર્જી

દેવોલીના ભટ્ટાચાર્જી

સાથ નિભાયા સાથિયામાં 45 વર્ષની ગોપી વહુના રોલમાં દેવોલીના ભટ્ટાચાર્જી હવે દાદીનો રોલ નિભાવી રહી છે.

અનીતા હસનંદાની

અનીતા હસનંદાની

અનિતા પણ યે મહોબ્બતેમાં પોતાની ઉંમરથી બેગણા ઉંમરની માનો રોલ નિભાવી રહી છે, તેની આ તસવીર વાયરલ થઈ હતી.

રૂપા દુર્ગાપાલ

રૂપા દુર્ગાપાલ

બાલિકા વધુની ભૂમિકા નિભાવનાર રૂપા દુર્ગાપાલની આ તસવીર વાયરલ થઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X