Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સુરતમાં એક બાળકીને બચાવી કપિલ શર્મા કૉમેડીયનમાંથી બન્યો રિયલ હીરો

સુરત, 8 મે: જાણીતા હાસ્ય કલાકાર કપિલ શર્માએ સુરતમાં પોતાના લાઇવ શૉમાં 5,000 લોકોના આવવાની આશા રાખી હતી, પરંતુ આ શૉમાં 25,000 લોકોની ભીડ એકત્રીત થઇ ગઇ જેમાં એક બાળકી પોતાના માતા-પિતાથી વિખૂટી પડી ગઇ. પરંતુ સદભાગ્યે કપિલને તે બાળકી રોતા મળી આવી અને તેણે તેને પોતાના ખોળામાં લઇ લીધી.

આ બાળકી અઢી વર્ષની હતી, જે શૉમાં પોતાના માતા-પિતાની સાથે આવી હતી. 'કૉમેડી નાઇટ્સ વિથ કપિલ'ના હોસ્ટ કપિલે જણાવ્યું કે તે ખૂબ જ નાની હતી. તે બોલી શકતી ન્હોતી. તે બસ રોઇ રહી હતી. બાળકોને રોતા જોવું એ મારી જીંદગીનો સૌથી ઇમોશનલ અનુભવ છે. એ નાની બાળકીએ મને મારી ભત્રીજીની યાદ અપાવી દીધી. મારુ હૃદય પીઘળી ગયું.

કપિલ બાળકીને મંચ પર લઇ આવ્યા અને તેના માતા-પિતાને માઇકથી મંચ પર આવવા માટે આહ્વાન કર્યું. બાદમાં તેના પિતા મંચ પર આવ્યા. કપિલે જણાવ્યું કે મેં તે બાળકીના પિતાને ભીડમાં બરાબરના ખખડાવ્યા. એક જવાબદાર પિતા એક સારા માણસ બનવાનો પાયો છે. આપણને પોતાની જવાબદારીઓ અને ફરજને ગંભીરતાથી લેતા શીખવું જોઇએ.

કપિલ માટે સુરતની ઘટના એક આંખ ખોલનાર અનુભવ છે. કપિલે જણાવ્યું કે તેમણે મને જણાવ્યું કે લગભગ 5,000 લોકો આવશે, પરંતુ અહીં તો 25,000 લોકો હતા. અહીં ગુજરાતના દરેક ખૂણેથી લોકો આવ્યા હતા. હું મારા વ્યસ્ત કાર્યક્રમના કારણે લાઇવ શૉ નથી આપતો. જોકે, વિચારવામાં આવે તો 'કૉમેડી નાઇટ્સ વિથ કપિલ' એક લાઇ શૉ જેવું છે. કપિલે જણાવ્યું કે માટે જ્યારે સુરતમાં લોકોએ મારા શૉ વિશે સાંભળ્યું તો લોકો બસોમાં ભરીને ગુજરાતના દરેક ખૂણેથી આવી પહોંચ્યા.

કપિલે બાળકીને બચાવી

કપિલે બાળકીને બચાવી

જાણીતા હાસ્ય કલાકાર કપિલ શર્માએ સુરતમાં પોતાના લાઇવ શૉમાં 5,000 લોકોના આવવાની આશા રાખી હતી, પરંતુ આ શૉમાં 25,000 લોકોની ભીડ એકત્રીત થઇ ગઇ જેમાં એક બાળકી પોતાના માતા-પિતાથી વિખૂટી પડી ગઇ. પરંતુ સદભાગ્યે કપિલને તે બાળકી રોતા મળી આવી અને તેણે તેને પોતાના ખોળામાં લઇ લીધી

કપિલે બાળકીને બચાવી

કપિલે બાળકીને બચાવી

આ બાળકી અઢી વર્ષની હતી, જે શૉમાં પોતાના માતા-પિતાની સાથે આવી હતી. 'કૉમેડી નાઇટ્સ વિથ કપિલ'ના હોસ્ટ કપિલે જણાવ્યું કે તે ખૂબ જ નાની હતી. તે બોલી શકતી ન્હોતી. તે બસ રોઇ રહી હતી. બાળકોને રોતા જોવું એ મારી જીંદગીનો સૌથી ઇમોશનલ અનુભવ છે. એ નાની બાળકીએ મને મારી ભત્રીજીની યાદ અપાવી દીધી. મારુ હૃદય પીઘળી ગયું.

કપિલે બાળકીને બચાવી

કપિલે બાળકીને બચાવી

કપિલ બાળકીને મંચ પર લઇ આવ્યા અને તેના માતા-પિતાને માઇકથી મંચ પર આવવા માટે આહ્વાન કર્યું. બાદમાં તેના પિતા મંચ પર આવ્યા. કપિલે જણાવ્યું કે મેં તે બાળકીના પિતાને ભીડમાં બરાબરના ખખડાવ્યા. એક જવાબદાર પિતા એક સારા માણસ બનવાનો પાયો છે. આપણને પોતાની જવાબદારીઓ અને ફરજને ગંભીરતાથી લેતા શીખવું જોઇએ.

કપિલે બાળકીને બચાવી

કપિલે બાળકીને બચાવી

કપિલ માટે સુરતની ઘટના એક આંખ ખોલનાર અનુભવ છે. કપિલે જણાવ્યું કે તેમણે મને જણાવ્યું કે લગભગ 5,000 લોકો આવશે, પરંતુ અહીં તો 25,000 લોકો હતા. અહીં ગુજરાતના દરેક ખૂણેથી લોકો આવ્યા હતા. હું મારા વ્યસ્ત કાર્યક્રમના કારણે લાઇવ શૉ નથી આપતો.

કપિલે બાળકીને બચાવી

કપિલે બાળકીને બચાવી

જોકે, વિચારવામાં આવે તો 'કૉમેડી નાઇટ્સ વિથ કપિલ' એક લાઇ શૉ જેવું છે. કપિલે જણાવ્યું કે માટે જ્યારે સુરતમાં લોકોએ મારા શૉ વિશે સાંભળ્યું તો લોકો બસોમાં ભરીને ગુજરાતના દરેક ખૂણેથી આવી પહોંચ્યા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X