ટીવી પર કપિલ શર્માનું વેલકમ કેટલા કરોડ સાથે?

આખરે કપિલ શર્મા ટીવી પર પાછા ફરી ગયા છે, પોતાના નવા શો "કપિલ શર્મા શો". કપિલ શર્માનો આ શો સોની ટીવી પર આવશે. કપિલ શર્માના આ નવા શો ના ખાલી પ્રોમો પર જ સોની ટીવીએ આશરે 50 લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો.

કપિલ શર્માનો આ શો 23 અપ્રિલથી દર શનિવાર અને રવિવાર રાત્રે 9 વાગ્યે આવશે. આ શોની થીમ શું હશે તેની હજુ કોઈ જાણકારી મળી નથી. પરંતુ આ શોમાં સિધુ પાજી જરૂરથી જોવા મળશે.

કૃષ્ણ અને કપિલના ઝગડા એ છેલ્લા ઘણા સમય થી ટીવીમાં મસાલો પૂરો પડ્યો છે. આમ જોવા જઈએ તો કપિલ શર્માએ આ બાબતે કઈ જ કહ્યું નથી. કપિલ શર્માના નવા શો માટે કલર્સ કેટલાક નિયમો મૂકી દીધા છે જે કપિલ ને ખુબ જ નુકસાન પહોચાડી શકે છે.

તો જુઓ કયા કયા નિયમો કલર્સ ચેનલે કપિલ શર્માના નવા શો માટે લગાવ્યા છે.

ધ કપિલ શર્મા શો

ધ કપિલ શર્મા શો

કપિલ શર્માનો આ શો 23 અપ્રિલથી દર શનિવાર અને રવિવાર રાત્રે 9 વાગ્યે આવશે. તે જ સમયે ક્રિષ્નાનો શો કોમેડી નાઈટ પણ આવે છે. કલર્સ ચેનલે કપિલ શર્માના નવા શો માટે કેટલાક નિયમો પણ બનાવ્યા છે.

માનશે નિયમો

માનશે નિયમો

કલર્સ ચેનલે કોમેડી નાઈટની બધી જ ચીઝો પર પોતાનો અધિકાર બતાવ્યો છે. જો કપિલ તેનો ઉપયોગ કરશે તો તેને કોર્ટમાં પણ લઇ જઈ શકે છે.

બાબાજી નું થુલ્લું

બાબાજી નું થુલ્લું

કપિલ તેના નવા શોમાં બાબાજી નું થુલ્લું શબ્દ નો ઉપયોગ કે એકસન પણ નહી કરી શકે.

સુમોના ના હોઠ

સુમોના ના હોઠ

કપિલ શર્માને સુમોના ના ઝગડાનો પ્લસ પોઈન્ટ સુમોના ના હોઠ પરના કટાક્ષ હોતા હતા.

ગુતથી

ગુતથી

આખી ને આખી ગુતથી કલર્સની છે એટલે તેઓ તેનો કોઈ જ રીતે ઉપયોગ નહી કરી શકે.

શગુન ની પપ્પી

શગુન ની પપ્પી

ગુતથીની સાથે સાથે દાદી પણ બેન છે એટલે દાદી કોઈની પણ પાસે શગુન ની પપ્પી પણ નહિ માંગી શકે.

પલક

પલક

પલકના દેખાવ પર પણ બેન છે.

આપ આયે હૈ ઇસ બગીયા મૈ

આપ આયે હૈ ઇસ બગીયા મૈ

ગુતથી બેન છે તો તેના જોક પણ બેન જ છે, અને તમે ફરી થી નહી સાંભળી શકો કે આપ આયે હૈ ઇસ બગીયા મૈ.

બકરી

બકરી

કપિલના શો માં બકરી નો પણ એક અલગ જ અંદાઝ હતો. હવે કપિલ બકરીનો પણ કોઈ જ ઉપયોગ નહી કરી શકે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X