સારા સમાચાર: કપિલ શર્મા શૉમાં સુનિલ ગ્રોવરનું કમબેક

Posted By:
Subscribe to Oneindia News

ફેન્સ કપિલ શર્મા અને સુનિલ ગ્રોવરને એક સાથે જોવા માટે આતુર છે. પરંતુ કપિલે, સુનિલ ગ્રોવર વગર જ તેનો લેટેસ્ટ શૉ ફેમેલી ટાઈમ વિથ કપિલ શર્મા શરૂ કરી દીધો. જયારે સુનિલ ગ્રોવર પણ આઇપીએલ માટે સ્પેશ્યલ દન દના દન શૉ લઈને આવી રહ્યા છે. પરંતુ હવે કહાનીમાં એક મોટો ટ્વિસ્ટ આવી ચુક્યો છે.

હાલમાં જ સુનિલ ગ્રોવર ઘ્વારા જાણકારી આપવામાં આવી છે કે તેઓ કપિલ શર્મા સાથે કામ કરવા તૈયાર છે. સુનિલે જણાવ્યું કે હાલમાં વિધિનું વિધાન નથી બેસી રહ્યું.

સુનિલ ગ્રોવરે આગળ જણાવ્યું કે ભગવાન ચાહશે તો અમે બંને જરૂર સાથે કામ કરીશુ. મળતી જાણકારી અનુસાર કપિલ અને ચેનલ મળીને ધ કપિલ શર્મા શૉનો જૂનો ફ્લેવર પાછો લાવવા જઈ રહ્યા છે. ખબર છે કે સુનિલ ગ્રોવરના આઇપીએલ શૉ પછી તેઓ ફરી કપિલ શર્મા સાથે કામ કરી શકે છે. જો એવું થયું તો ફેન્સ માટે ખુબ જ મોટું સરપ્રાઈઝ હશે.

જાણો કપિલ શર્મા શૉ ટીમની કમાણી કેટલી છે...

કપિલ શર્મા

કપિલ શર્મા

કપિલ શર્માના એક એપિસોડની કમાણી લગભગ 85 લાખ રૂપિયા હોય છે. જયારે તેમના લાઈવ શૉની કમાણી કરોડોમાં હોય છે.

સુનિલ ગ્રોવર

સુનિલ ગ્રોવર

સુનિલ ગ્રોવર એક એપિસોડ માટે 18 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તેમના શૉની કિંમત 30 થી 50 લાખ રૂપિયા વચ્ચે છે.

સંકેત ભોંસલે

સંકેત ભોંસલે

સંકેત ભોંસલે એક એપિસોડ માટે લગભગ 9 થી 15 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

કિકુ શારદા

કિકુ શારદા

કિકુ શારદા એક એપિસોડ માટે 10 થી 15 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

અલી અસગર

અલી અસગર

અલી અસગર દરેક કોમેડી શૉ ઘ્વારા 5 થી 10 લાખ જેટલી કમાણી કરે છે.

ચંદન પ્રભાકર

ચંદન પ્રભાકર

કોમેડી શૉમાં ચંદન પ્રભાકરને એક એપિસોડ માટે 4 થી 6 લાખ રૂપિયા આપવામાં આવે છે.

સુમોના ચકવર્તી

સુમોના ચકવર્તી

સુમોના ચકવર્તી કોઈ પણ વિવાદ વિના કપિલ શર્મા શૉ સાથે જોડાયેલી છે. તેને દર એપિસોડ માટે 6-7 લાખ રૂપિયા મળે છે.

નવજોત સિંહ સિદ્ધુ

નવજોત સિંહ સિદ્ધુ

નવજોત સિંહ સિદ્ધુ ને તેમની શાયરી અને હસવા માટે દર એપિસોડ 8-10 લાખ રૂપિયા આપવામાં આવે છે.

English summary
Big Joy for Kapil sharma and Sunil grover fans.There is buzz that Suil grover and Kapil sharma planning to work together very soon. Here read all the update.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.