Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વિવાદોથી ઘેરાયેલા કપિલ શર્માના બચાવમાં ઉતરી ગર્લફ્રેન્ડ...

બીએમસી વિરુદ્ધ લાંચનો આરોપ લગાવીને ટવિટ કરનારા કપિલ શર્માના બચાવમાં અરબાઝ ખાન, નવાઝુદ્દીન સીદીકી અને સોહેલ ખાન પછી તેમની કહેવાતી પ્રેમિકા પણ આવી ચુકી છે. ધ કપિલ શર્મા શૉની ક્રિયેટિવ ડાયરેક્ટર અને કપિલની પ્રેમિકા પ્રીતિ સીમોને ટવિટ કરીને કપિલનો બચાવ કર્યો છે.

kapil sharma

કપિલ શર્મા અને પ્રીતિએ પોતાના સંબધ ને લઈને અત્યાર સુધી તો કઈ જ કહ્યું નથી. પરંતુ બંનેના અફેરની ચર્ચા પણ લાંબા સમયથી થઇ જ રહી છે.

kapil sharma

પ્રીતિ ટીવીનું ખુબ જ ચર્ચિત નામ છે. તેમને 2013માં કલર્સ ચેનલ પર કોમેડી નાઈટ વિથ કપિલની ટીમમાં ક્રિયેટિવ ડાયરેક્ટર તરીકે જોઈન કરી હતી ત્યારથી તેઓ કપિલ સાથે છે.

kapil sharma

કપિલ શર્માના સમર્થનમાં પ્રીતિએ એક પછી એક ટવિટ કરી છે. પ્રીતિએ કપિલ શર્માના ફેન્સને અપીલ કરી છે કે કપિલ વિરુદ્ધ આવવાવાળી ખબરો પર ભરોષો ના કરવો અને તેવી ખબરોને મહત્વ ના આપવું.

kapil sharma

આપણે જણાવી દઈએ કે કપિલ શર્મા અને બીએમસી વચ્ચે આ આરોપો એટલા માટે ચાલી રહ્યા છે કે શુક્રવારે કપિલ શર્માએ ગુસ્સે થઇ ને એક ટવિટ કરી હતી. જેમાં તેમને નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા હતા.

કપિલ શર્માએ ટ્વિટર પર લખ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી હું 15 કરોડ રૂપિયા ઇન્કમ ટેક્સ ભરું છું. તેમ છતાં મારે ઑફિસ ખોલવા માટે બીએમસીને 5 લાખની લાંચ આપવી પડશે?

kapil sharma
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X