સેક્સી સુપરસ્ટાર કરિશ્મા શર્માની લેટેસ્ટ ફોટો વાયરલ, હોટ અંદાઝ
વર્ષ 2018 દરમિયાન ઘણી સેક્સી સ્ટારની ફોટો અવારનવાર વાયરલ થતી જ રહે છે. પરંતુ આ વખતે સૌથી વધારે ચર્ચામાં રહેલી સ્ટારમાં રાગિની એમએમએસ સ્ટાર કરિશ્મા શર્માનું નામ પહેલા આવે છે.
વર્ષ 2018 દરમિયાન ઘણી સેક્સી સ્ટારની ફોટો અવારનવાર વાયરલ થતી જ રહે છે. પરંતુ આ વખતે સૌથી વધારે ચર્ચામાં રહેલી સ્ટારમાં રાગિની એમએમએસ સ્ટાર કરિશ્મા શર્માનું નામ પહેલા આવે છે.
કરિશ્મા શર્મા હાલમાં ટીવી પર કોમેડી સર્કસમાં જોવા મળી રહી છે. હાલમાં તે ટીવી પર કોમેડી સાથે સાથે ઘણી બોલ્ડ પણ જોવા મળી રહી છે.
દર વખતની જેમ આ વખતે પણ તેને ઇન્સ્ટાગ્રામ પર પોતાની સેક્સી ફોટો પોસ્ટ કરી છે, જેનાથી નજર હટાવવી પણ મુશ્કિલ છે. આ ફોટો સાથે કરિશ્મા શર્મા ફરી એકવાર આ અઠવાડિયાની સેક્સી સુપરસ્ટાર બની ચુકી છે.
આ પણ વાંચો: પાણીની અંદર બિકીનીમાં શમા સિકંદરે સનસની મચાવી, ફોટો વાયરલ
કરિશ્માને એકતા કપૂરની વેબસીરીઝ રાગીણી એમએમએસ ઘ્વારા લોકપ્રિયતા મળી હતી. કરિશ્મા શર્માને રાતોરાત ફેમસ બનાવવા માટે આ વેબસીરીઝનો ઘણો મોટો હાથ હતો.
હંમેશા મુજબ આ વખતે પણ કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

નવી વેબ સિરીઝ
એકતા કપૂરની નવી વેબ સિરીઝ હમ ઘ્વારા કરિશ્મા શર્મા ફરી એકવાર આવી રહી છે. આ વખતે તે કુશાલ ટંડન સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

ઈન્ટરનેટ સેન્સેશન
પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.

નાની ઉમર પરંતુ
કરિશ્મા શર્માની ઉમર ખાલી 20 વર્ષ છે. પરંતુ પોતાના બોલ્ડ અંદાઝને કારણે તે બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપી રહી છે.

કામ મોટું
તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

પ્યાર કા પંચનામા
પ્યાર કા પંચનામા તેની પહેલી ફિલ્મ છે.

પસંદ
કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે

મોટી તક
એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે.

સની સાથે સરખામણી
રાગીનીના પોસ્ટર જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.

રાગીની એમએમએસ
આ પહેલા પણ તે રાગીની એમએમએસ દરમિયાન ન્યૂડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિયર વિશે જોવા જઇયે તો કરિશ્માને રાગીની ઘ્વારા જ ઓળખ મળી છે. આ પહેલા યે હૈ મોહબ્બતેં માં તેને સિમ્પલ ભૂમિકા નિભાવી હતી.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
