પાણીની અંદર બિકીનીમાં શમા સિકંદરે સનસની મચાવી, ફોટો વાયરલ

સોશ્યિલ મીડિયા પર હાલમાં ઘણી ટીવી સ્ટારની ફોટો વાયરલ થઇ રહી છે. આ લિસ્ટમાં બધી જ હદો પાર કરીને શમા સિકંદર સૌથી આગળ નીકળી ચુકી છે.

સોશ્યિલ મીડિયા પર હાલમાં ઘણી ટીવી સ્ટારની ફોટો વાયરલ થઇ રહી છે. આ લિસ્ટમાં બધી જ હદો પાર કરીને શમા સિકંદર સૌથી આગળ નીકળી ચુકી છે. શમા સિકંદરે ફરી એકવાર બિકીનીમાં ફોટો શેર કરી છે.

શમા સિકંદરની આ ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે શમા સિકંદરે ટીવીની પોતાની સિમ્પલ ઇમેજને બાજુ પર રાખીને પોતાને બોલ્ડ સ્ટાર તરીકે દર્શાવી ચુકી છે.

શમા સિકંદરે બોલ્ડ દેખાવવાની શરૂઆત તેની વેબસીરીઝ માયા ઘ્વારા કરી, જ્યાં તે બેડ સીન આપતી પણ જોવા મળી હતી. શમા હાલમાં ફિલ્મો અને ટીવીથી દૂર છે. પરંતુ હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે.

આ પણ વાંચો: મોનાલિસાએ બ્લેક બિકીનીમાં બધી હદ પાર કરી, એકલામાં જુઓ

ટીવીની સિમ્પલ યુવતી શમા સિકંદરે ફરી એકવાર પોતાની બધી જ હદો પાર કરી છે. શમાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની બોલ્ડ ફોટોથી ભરેલું છે. પરંતુ આ વખતે તેની વાયરલ થતી ફોટો તમારા હોશ ઉડાવવા માટે કાફી છે.

દરેક વખતની જેમ શમા સિકંદરે ઇન્સ્ટાગ્રામ પર એક નહીં પરંતુ ઘણી બોલ્ડ ફોટો શેર કરી છે. આપને જણાવી દઈએ કે શમા સિકંદર યે મેરી લાઈફ હૈ સીરિયલમાં એક સિમ્પલ યુવતીના રોલથી ફેમસ બની હતી.

આ પણ વાંચો: કુંડળીભાગ્યની શ્રદ્ધા આર્યાની રાતોરાત આવી તસવીરો વાયરલ

એક નજર કરો શમા સિકંદરની કેટલીક તસવીરો પર, જે ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે..

યે મેરી લાઈફ હૈ

યે મેરી લાઈફ હૈ

આપને જણાવી દઈએ કે શમા સિકંદર ટીવી શૉ "યે મેરી લાઈફ હૈ" માં એક સિમ્પલ યુવતીના રોલમાં ખુબ જ લોકપ્રિય થઇ હતી. ઘણા દિવસો સુધી ડિપ્રેશનમાં રહ્યા પછી શમા સિકંદરે એક ગ્લેમરસ સ્ટાર તરીકે શાનદાર કમબેક કર્યું.

ભયંકર પરી

ભયંકર પરી

શમા સિકંદરે બાલવીર સિરિયલમાં ભયંકર પરીનો રોલ પણ કર્યો હતો.

મોડેલિંગ

મોડેલિંગ

શમા સિકંદરે પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગ ઘ્વારા કરી હતી.

બાયપોલર ડિસઓર્ડર

બાયપોલર ડિસઓર્ડર

લગભગ 5 વર્ષ પહેલા શમા સિકંદર બાયપોલર ડિસઓર્ડર (એક રીતે માનસિક બિમારી) ઘ્વારા પીડિત હતી.

આત્મહત્યાનો પ્રયાસ

આત્મહત્યાનો પ્રયાસ

શમા સિકંદરે જણાવ્યું કે આ બિમારીથી પરેશાન થઈને એકવાર તેને આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી હતી.

સેક્સોહોલીક

સેક્સોહોલીક

શમા સિકંદરે યુટ્યુબ શોર્ટ ફિલ્મ સેક્સોહોલીક ઘ્વારા વાપસી કરી. આ શોર્ટ ફિલ્મમાં શમા સિકંદરે પોતાના કો-સ્ટાર સાથે ઘણા કિસિંગ અને બોલ્ડ સીન આપ્યા હતા.

ઘણી ફિલ્મોમાં કામ

ઘણી ફિલ્મોમાં કામ

શમા સિકંદરે કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેમાં પ્રેમ અગન (1998), મન (1999), અંશ (2002), ધૂમ ધડાકા (2008) જેવી ફિલ્મો શામિલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X