સેક્સી રાગિનીએ કર્યો આવો ડાન્સ, વીડિયો ઝડપથી વાયરલ
હાલમાં ઘણા સુપરસ્ટાર સોશ્યિલ મીડિયા પર ડાન્સ ચેલેન્જ લેતા નજરે પડી રહ્યા છે. નિયા શર્મા, કુશાલ ટંડન, પ્રિયાંક શર્મા પછી હવે ડાન્સ ચેલેન્જ ઈન્ટરનેટની સૌથી સેક્સી સુપરસ્ટાર કરિશ્મા શર્મા લઇ રહી છે.
હાલમાં ઘણા સુપરસ્ટાર સોશ્યિલ મીડિયા પર ડાન્સ ચેલેન્જ લેતા નજરે પડી રહ્યા છે. નિયા શર્મા, કુશાલ ટંડન, પ્રિયાંક શર્મા પછી હવે ડાન્સ ચેલેન્જ ઈન્ટરનેટની સૌથી સેક્સી સુપરસ્ટાર કરિશ્મા શર્મા લઇ રહી છે.
રાગીણી એમએમએસ પછી કરિશ્મા શર્મા ઈન્ટરનેટ પર સૌથી સેક્સી સુપરસ્ટારની લિસ્ટમાં ટોપ પર ચાલી રહી છે. આ વેબસીરીઝ પુરી થયા પછી પણ કરિશ્મા પોતાની હોટ ફોટોને કારણે સોશ્યિલ મીડિયામાં ચર્ચામાં રહે છે.
A post shared by Karishma Sharma (@karishmasharma22) on
કરિશ્મા શર્માનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની હોટ ફોટોથી ભરાયેલું છે. હાલમાં તેને ઇન્સ્ટાગ્રામ પર ડાન્સ ચેલેન્જ પૂરો કરતો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે.
કરિશ્મા શર્મા ઘ્વારા આ વીડિયો ખુબ જ સેક્સી અંદાઝમાં પોસ્ટ કરવામાં આવ્યો છે. તો પછી કરિશ્મા શર્મા ઘ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયો પર એક નજર ચોક્કસ કરો.
હંમેશા મુજબ આ વખતે પણ કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

ઈન્ટરનેટ સેન્સેશન
પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.

નાની ઉમર
પરંતુ કરિશ્મા શર્માની ઉમર ખાલી 20 વર્ષ છે. પરંતુ પોતાના બોલ્ડ અંદાઝને કારણે તે બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપી રહી છે.

કામ મોટું
તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

પ્યાર કા પંચનામા
પ્યાર કા પંચનામા તેની પહેલી ફિલ્મ છે.

પસંદ
કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે.

મોટી તક
એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે.

સની સાથે સરખામણી
રાગીણી ના પોસ્ટર જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.

રાગીણી એમએમએસ
આ પહેલા પણ તે રાગીણી એમએમએસ દરમિયાન ન્યૂડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિયર વિશે જોવા જઇયે તો કરિશ્માને રાગીણી ઘ્વારા જ ઓળખ મળી છે. આ પહેલા યે હૈ મોહબ્બતેં માં તેને સિમ્પલ ભૂમિકા નિભાવી હતી.












Click it and Unblock the Notifications
