બ્લેક ડ્રેસમાં કરિશ્મા તન્નાએ સેક્સી લૂક બતાવ્યો, ફોટો વાયરલ
કરિશ્મા તન્ના હાલમાં ફરી સોશ્યિલ મીડિયા પર છવાઈ ચુકી છે. આ વખતે તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ પર બ્લેક ડ્રેસમાં એક સેક્સી ફોટો પોસ્ટ કરી છે.
કરિશ્મા તન્ના હાલમાં ફરી સોશ્યિલ મીડિયા પર છવાઈ ચુકી છે. આ વખતે તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ પર બ્લેક ડ્રેસમાં એક સેક્સી ફોટો પોસ્ટ કરી છે. કરિશ્મા તન્ના હાલમાં ખુબ જ ચર્ચામાં છે. સંજુ ફિલ્મમાં તેના ગ્લેમરસ રોલે બધાને ચોંકાવી દીધા હતા. રિયલ લાઈફમાં પણ કરિશ્મા તન્ના આટલી જ ગ્લેમરસ છે. તેનો અંદાઝો કરિશ્મા તન્નાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી લગાવી શકાય છે.
ફરી એકવાર કરિશ્મા તન્ના પોતાની કાતિલ અદાઓ ઇન્સ્તાગ્રામ પર બતાવી રહી છે. કરિશ્માએ બ્લેક ડ્રેસમાં પોતાનો ફોટો શેર કર્યો છે. કરિશ્મા તન્નાની આ ફોટોને અત્યારસુધીમાં લાખો લાઇક્સ મળી ચુક્યા છે. કરિશ્મા તન્નાની આ ફોટો તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહી છે.
હાલમાં કરિશ્મા તન્નાએ બ્લેક ડ્રેસમાં સેક્સી ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ ફોટોમાં કરિશ્મા તન્ના ઘણી સ્ટાઈલિશ અને બોલ્ડ દેખાઈ રહી છે. તમે તેની ફોટોથી નજર નહીં હટાવી શકો.
આ પણ વાંચો: રાતોરાત બિકિની તસવીરોથી સેક્સી રાગિનીએ મચાવી ધમાલ, એકલતામાં જ જુઓ વાયરલ તસવીરો
કરિશ્મા ગ્લેમરસ અને સ્ટાઈલને કારણે ટીવીની બધી જ અભિનેત્રીઓને ટક્કર આપી રહી છે, તેનો અંદાઝો તેની ફોટો પરથી લગાવી શકાય છે. જે હાલમાં ખબરોનો હિસ્સો છે. કરિશ્મા તન્ના પોતાના દરેક ફોટોશૂટ સાથે વેકેશનની ફોટો પણ પોસ્ટ કરતી રહે છે.
રિયલ લાઈફમાં પણ કરિશ્મા તન્ના સેક્સી અને બોલ્ડ રહેવાનું પસંદ કરે છે. કરિશ્મા તન્ના સોશ્યિલ મીડિયા પર તેની બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.
સોશ્યિલ મીડિયા પર ટીવી સ્ટારની વાયરલ થતી ફોટો પર એક નજર કરો...

કરિશ્મા તન્ના
કરિશ્મા તન્ના ફિલ્મી જીવનથી અલગ રિયલ લાઈફમાં ખુબ જ બોલ્ડ અને સેક્સી રહેવાનું પસંદ કરે છે. કરિશ્મા તન્ના પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.

નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

મોની રોય
અક્ષય કુમાર સાથે ગોલ્ડ ફિલ્મ ઘ્વારા ડેબ્યુ કરી ચુકેલી મોની રોય હંમેશા સોશ્યિલ મીડિયા પર તેનો હોટ અંદાઝ શેર કરતી રહે છે.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

કવિતા કૌશિક
કવિતા કૌશિક કેટલીય વાર પોતાની બૉલ્ડ સવીરોને કારણે ચર્ચામાં આવી ચૂકી છે. આ વખતે પણ તેની બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. જે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે.

શ્રદ્ધા આર્યા
પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

હિના ખાન
બિગ બોસની બહાર આવ્યા પછી હિના ખાનની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેનું કારણ તેની બોલ્ડ ફોટો છે. ટીવીની સંસ્કારી વહુ તરીકે ઓળખાતી હિના ખાને પોતાને બિલકુલ બદલી નાખી છે. એટલું જ નહીં પરંતુ તે હવે ટીવીની સૌથી ગ્લેમરસ અભિનેતીઓમાં આવે છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી








Click it and Unblock the Notifications
