ટીવી રિપોર્ટ: ટોપ 5 માં બિગ બોસ નહિ, આ રહ્યા ટોપ 5 શો

Subscribe to Oneindia News

ટેલીવિઝન ઇંડસ્ટ્રીઝમાં દર અઠવાડિયે સીરિયલ્સની ટીઆરપીમાં ઉતાર-ચઢાવ આવે છે. જે સીરિયલ ગયા અઠવાડિયે ટોપ ટીઆરપી લિસ્ટમાં હોય તે આગામી અઠવાડિયે ક્યારે નીચે આવી જાય તે કહી શકાય નહિ. બધુ જનતા પર નિર્ભર કરે છે કે તે કઇ સીરિયલને ટોપ લિસ્ટમાં રાખવા માંગે છે અને કઇ સીરિયલને બહાર કરી દેવા માંગે છે. નાના પડદાની વાત કરીએ તો અહીં રોજેરોજ સીરિયલ હોટ કે ફ્લોપ થતી હોય છે. તેની ખબર પડે છે શો ની ટીઆરપી પરથી.

અમે ફરી એક વાર તમારા માટે લઇને આવ્યા છે ટેલીવિઝનની સાપ્તાહિક રિપોર્ટ. જે આપને બતાવશે કે કયો શો પોતાની જગ્યાએથી નીચે આવ્યો અને કયો રહ્યો ટોપમાં યથાવત.

નાગિન 2

નાગિન 2

ફરીથી એક વાર નાગિન બધા શો ને પાછળ છોડીને 9168 અંક સાથે નંબર 1 ના સ્થાન પર પહોંચી ગયુ છે. ખરેખરે દર્શકોને રોકી અને શિવન્યાની લવ સ્ટોરી ખૂબ ગમી રહી છે.

શક્તિ

શક્તિ

કલર્સનો શો શક્તિ ગઇ વખતની જેમ 7772 અંક સાથે બીજા નંબર પર યથાવત છે.

કુમકુમ ભાગ્ય

કુમકુમ ભાગ્ય

પોતાની જગ્યાથી એક નંબર આગળ વધીને કુમકુમ ભાગ્ય 6722 અંક સાથે નંબર 3 પર પહોંચી ગયુ છે.

સાથ નિભાના સાથિયા

સાથ નિભાના સાથિયા

ગયા અઠવાડિયે ટોપ 5 માંથી બહાર સાથ નિભાના સાથિયા 6491 સાથે આ અઠવાડિયે નંબર 4 પર છે.

યે હે મોહબ્બતે

યે હે મોહબ્બતે

પાંચમાં નંબર પર 6215 અંક સાથે છે સ્ટાર પ્લસનો આ શો યે હે મોહબ્બતે.

સુપર ડાંસર

સુપર ડાંસર

રિયાલિટી શો ની વાત કરવામાં આવે તો સુપર ડાંસર 6964 અંક સાથે ત્રીજા નંબર પર રહ્યો.

ધ કપિલ શર્મા શો

ધ કપિલ શર્મા શો

આ તરફ ધ કપિલ શર્મા શો 6906 અંક સાથે ચોથા નંબર પર પોતાની જગ્યા બનવવામાં સફળ રહ્યો.

ચેનલ

ચેનલ

ચેનલની વાત કરીએ તો આ વખતે કલર્સ નંબર 1 પર રહ્યુ. સ્ટારપ્લસ નંબર 2 પર અને સોની ટીવી નંબર 3 પર રહ્યુ.

English summary
Know which serial is in Top TRP list.
Please Wait while comments are loading...