બિકીની પછી આ ટીવી સ્ટારે કંઈક આવી ફોટો શેર કરી, ખુબ જ સેક્સી
હાલમાં ટીવી સ્ટાર સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં રહે છે. ઘણી ટીવી સ્ટાર સોશ્યિલ મીડિયા પર તેમની ફોટો અને વીડિયો શેર કરતા રહે છે.
હાલમાં ટીવી સ્ટાર સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં રહે છે. ઘણી ટીવી સ્ટાર સોશ્યિલ મીડિયા પર તેમની ફોટો અને વીડિયો શેર કરતા રહે છે. આજે અમે ટીવીની સ્ટાર કૃતિકા કામરા વિશે વાત કરી રહ્યા છે.
કૃતિકા કામરાએ ગયા વર્ષે જેકી ભગનાની સાથે મિત્રો ફિલ્મ ઘ્વારા સફળ ડેબ્યુ કર્યો. હાલમાં કૃતિકા કોઈ ફિલ્મ અથવા ટીવીને કારણે નહીં પરંતુ પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે. તેની ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.
કૃતિકાએ હાલમાં જ બિકીનીમાં પોતાની તસ્વીર પોસ્ટ કરી હતી, તેને ઘણા લોકોએ જોઈ હતી. આ વખતે કૃતિકાએ ફરી ઇન્સ્ટાગ્રામ પર પોતાની હોટ ફોટો પોસ્ટ કરી છે.
બ્લેક ડ્રેસમાં કૃતિકાની આ ફોટો તમને તેના દીવાના બનાવી દેશે. રિયલ લાઈફમાં કૃતિકા ખુબ જ સ્ટાઈલિશ રહેવાનું પસંદ કરે છે. અહીં જુઓ કૃતિકાની ખુબ જ હોટ તસવીરો...

ક્યારેક કરણ કુન્દ્રા સાથે
ક્યારેક કરણ કુન્દ્રા સાથે રિલેશનમાં રહી ચુકેલી કૃતિકા કામરા હાલમાં ખબરોમાં છવાયેલી છે.

સોશ્યિલ મીડિયામાં ચર્ચા
કૃતિકા કામરા હાલમાં સોશ્યિલ મીડિયા પર તેની હોટ ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.

ટીવીથી દૂર
કૃતિકા કામરા હાલમાં ટીવીથી દૂર છે

સ્ટાઇલ અને ગ્લેમર
કૃતિકા તેના સ્ટાઇલ અને ગ્લેમરથી ઓળખાય છે. તેની ફોટો જોઈને તમે સાફ અંદાઝો લગાવી શકો છો.

હોટ ફોટો
કૃતિકા કામરા ટીવીમાં આવતા પહેલા તેની હોટ ફોટોને કારણે ચર્ચામાં હતી

ગ્લેમરસ
કૃતિકા કામરા તેના દરેક લૂકમાં ગ્લેમરસ જોવા મળે છે. તેની આ તસવીરો તેનો સાફ પુરાવો આપે છે.
આ પણ વાંચો: પહેલીવાર ગોપી વહુએ બધી હદો પાર કરો, આ તસવીરો એકલામાં જુઓ












Click it and Unblock the Notifications
