ટીવીની આ અભિનેત્રીની તસવીરોએ સોશ્યિલ મીડિયા પર મચાવ્યો તહેલકો
વર્ષ 2018 દરમિયાન ટીવીની અભિનેત્રીઓ પોતાની હોટ ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કરી રહી છે. આજકાલ કોઈને કોઈ ટીવી સ્ટારની બોલ્ડ ફોટો સોશ્યિલ મીડિયા ટ્રેન્ડમાં આવી જાય છે.
વર્ષ 2018 દરમિયાન ટીવીની અભિનેત્રીઓ પોતાની હોટ ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કરી રહી છે. આજકાલ કોઈને કોઈ ટીવી સ્ટારની બોલ્ડ ફોટો સોશ્યિલ મીડિયા ટ્રેન્ડમાં આવી જાય છે. સોશ્યિલ મીડિયા પર બોલ્ડ ફોટો પોસ્ટ કરવામાં ટીવી સ્ટાર સૌથી આગળ છે.
નાના પરદાની સંસ્કારી ઇમેજ છોડીને બધી જ ટેલિવિઝન સ્ટાર પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે. હવે આ લિસ્ટમાં કુંડળી ભાગ્ય શૉની સુપરસ્ટાર શ્રદ્ધા આર્યાનું નામ પણ જોડાઈ ગયું છે.
શ્રદ્ધા આર્યા ટીવી માટે કોઈ નવો ચહેરો નથી. તેમનું કરિયર ઘણું લાબું ચાલ્યું છે. પરંતુ તેમને સાચી ઓળખ એકતા કપૂર ટીવી શૉ કુંડળી ભાગ્ય ઘ્વારા જ મળી છે.
શ્રદ્ધાએ હાલમાં જ કેટલીક તસવીરો પોસ્ટ કરી છે જે ખુબ જ વાયરલ થઇ રહી છે. તો એક નજર કરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી ટીવી સ્ટારની બોલ્ડ તસવીરો પર....

શ્રદ્ધાની લોકપ્રિયતા
પ્રજ્ઞાની બહેન પ્રિતોના રોલમાં શ્રદ્ધાની લોકપ્રિયતા ખુબ જ વધી ગયી છે. પરંતુ આ મામલો આટલે સુધી જ નથી. શ્રદ્ધા આજકાલ સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ તસ્વીરોને કારણે પણ ખુબ જ ચર્ચામાં છે.

કવિતા કૌશિક
લગ્ન પછી પોતાની ગ્લેમર તસ્વીરોને કારણે ચર્ચામાં છે. તેની તસવીરો ખુબ જ વાયરલ પણ થઇ રહી છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે તેઓ ટેલિવિઝનની ફેમસ ફિટનેસ અભિનેત્રી માનવામાં આવે છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

સુરભી જ્યોતિ
તન્હાઇયાં વેબ સિરિઝમાં દેખાયેલી સુરભી જ્યોતિ આજકાલ ટેલિવિઝનનો જાણીતો ચહેરો છે. તે હાલ તે કોઇ લોટ કે આયા હે નામની સિરિયલમાં લીડ રોલમાં જોવા મળી રહે છે. ટીવીની સાથે જ સોશિયલ મીડિયા પર પણ તે પોતાના બિકિની ફોટોઝને કારણે ચર્ચામાં છે.

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

નાની ઉમર પરંતુ
કરિશ્મા શર્માની ઉમર ખાલી 20 વર્ષ છે. પરંતુ પોતાના બોલ્ડ અંદાઝને કારણે તે બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપી રહી છે.

મંદાના કરીમી
હાલમાં મંદાના પોતાની બોલ્ડ તસ્વીરોને લઈને સોશ્યિલ મીડિયા પર ચર્ચામાં છે. મંદાના બોલિવૂડ ખુબ જ જલ્દી બોલિવૂડમાં એન્ટ્રી કરવામાં રસ્તો શોધી રહી છે. હાલમાં જ તેને પોતાનું ખુબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.

સોનારિકા ભદોરિયા
સોનારિકા ભદોરિયા ટીવી પર જેટલી સુંદર દેખાઈ રહી છે તેના કરતા પણ વધારે સુંદર તે રિયલ લાઈફમાં છે. સોનારિકા ભદોરિયાનું સોશ્યિલ મીડિયા એકાઉન્ટ આ વાતની ગવાહી આપે છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
