શ્રદ્ધા આર્યાએ સેક્સી સ્વીમશૂટમાં પોતાનો હોટ લૂક બતાવ્યો
વેકેશન પૂરું થવાની તૈયારીમાં છે. વરસાદ પહેલા ટીવીની ઘણી સુપરસ્ટાર અભિનેત્રીઓ પોતાની બોલ્ડનેસનો જલવો બતાવી રહી છે.
વેકેશન પૂરું થવાની તૈયારીમાં છે. વરસાદ પહેલા ટીવીની ઘણી સુપરસ્ટાર અભિનેત્રીઓ પોતાની બોલ્ડનેસનો જલવો બતાવી રહી છે. છેલ્લા એક મહિનામાં ઘણી ટીવી સ્ટારની ફોટો વાયરલ થઇ ચુકી છે. આ લિસ્ટમાં કુંડળીભાગ્ય સ્ટાર શ્રદ્ધા આર્યાનું નામ પણ જોડાઈ ગયું છે. દરેક વખતની જેમ આ વખતે પણ શ્રદ્ધા આર્યાએ ખુબ જ બોલ્ડ ફોટો શેર કરી છે.
શ્રદ્ધા આર્ય એટલે કે કુંડળીભાગ્યની પ્રિતો, જેના આવતાની સાથે જ ટીઆરપી ખુબ જ વધી ગઈ. આજ સુધી તેને નંબર 1 પોઝિશનથી હટાવવું ઘણું મુશ્કિલ છે. હાલમાં તેને શૂટિંગથી સમય કાઢીને હોંગ કોંગમાં વેકેશન ઉજવવાની સાથે સાથે પોતાની બોલ્ડ ફોટો પણ શેર કરી છે.
શ્રદ્ધા આર્યાનો આ રિયલ લાઈફ લૂક તેના રીલ લાઈફ લૂક કરતા ખુબ જ અલગ છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે શ્રદ્ધા આર્યા બ્લેક સ્વીમશૂટમાં ખુબ જ હોટ અને સેક્સી જોવા મળી રહી છે.
આ પણ વાંચો: ટીવીની આ સુપરસ્ટારે ફરી સેક્સી તસવીરો પોસ્ટ કરી, એકલામાં જુઓ
ગયા વર્ષે શ્રદ્ધાએ બિકીનીમાં કેટલીય તસવીરો પોસ્ટ કરી હતી. ત્યારે આ વખતે તે પોતાની બોલ્ડ તસવીરોથી સોશિયલ મીડિયા પર સનસની ફેલાવી રહી છે. શ્રદ્ધાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે, જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.
શ્રદ્ધા આર્યા સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. શ્રદ્ધા ઘણીવાર સોશ્યિલ મીડિયા પર હોટ સ્વિમશૂટમાં ફોટો શેર કરતી રહે છે. આ પહેલા પણ શ્રદ્ધા બિકીનીમાં ઘણા ફોટો શેર કરી ચુકી છે, જેને સોશ્યિલ મીડિયા પર લાખો લાઈક મળી ચુક્યા છે.
અહીં જુઓ શ્રદ્ધા આર્યાની કેટલીક ખાસ તસવીરો....

જોતા જ રહી જશો
તમે પણ જુઓ વાયરલ થતી આ તસવીરો. જણાવી દઈએ કે શ્રદ્ધાને સ્ટાર બનાવવામાં કુંડલી ભાગ્યનો મોટો હાથ છે. પોતાના લૉન્ચની સાથે આ શો સતત ટીવીના ટૉપ 3 શોમાં બની ગયો છે.

સોશ્યિલ મીડિયા પર એક્ટિવ
શ્રદ્ધા આર્યા સોશ્યિલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે.

મોડેલિંગ
શ્રદ્ધા આર્યાએ પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગ ઘ્વારા કરી હતી. તે ઘણી ફેમસ ટીવી એડમાં દેખાઈ ચુકી છે.

દિલ્હી
શ્રદ્ધા આર્યાનો જન્મ 17 ઓગસ્ટ 1987 દરમિયાન દિલ્હીમાં થયો હતો. શ્રદ્ધા આર્યા હંમેશાથી એક અભિનેત્રી બનવા માંગતી હતી.

વીડિયો ઘ્વારા ફેમ
શ્રદ્ધાએ વર્ષ 2016 દરમિયાન સોનીયો હિરેયે અને વર્ષ 2018 દરમિયાન મેરી જાન વીડિયો સોન્ગમાં દેખાઈ ચુકી છે. આ બંને સોન્ગ ખુબ જ લોકપ્રિય થયા હતા.

ગેજ્યુએટ
શ્રદ્ધા આર્યાએ દિલ્હી યુનિવર્સીટીથી આર્ટ સાયન્સમાં ગેજ્યુએટ કર્યું છે. ત્યારપછી મુંબઈ આવીને તેમને એમએ ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો.

ટીવી સિરિયલ
શ્રદ્ધા આર્યા વર્ષ 2004 દરમિયાન ઇન્ડિયાઝ બેસ્ટ સીને સ્ટાર કી ખોજમાં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી હતી. શ્રદ્ધા આર્યા ટીવી શૉ તેરે આંગન કી, તુમ્હારી પાંખી, ડ્રિમ ગર્લ સહીત ઘણી સિરિયલોમાં જોવા મળી ચુકી છે. પરંતુ તેને કુંડળી ભાગ્ય ઘ્વારા લોકપ્રિયતા મળી.

તમિલ, તેલુગુ અને કન્નડ
શ્રદ્ધા આર્યાએ હિન્દી ફિલ્મ સાથે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

સોશ્યિલ મીડિયા
શ્રદ્ધા આર્યા સોશ્યિલ મીડિયા પર તે અવારનવાર પોતાની ફોટો શેર કરતી રહે છે. જો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નજર કરવામાં આવે તો શ્રદ્ધા આર્યા રિયલ લાઈફમાં પણ ઘણી બોલ્ડ છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
