Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સેક્સી વીડિયોથી મંદાના કરીમીએ ઈન્ટરનેટ પર લગાવી આગ, તમે પણ જોઈ લો

સેક્સી વીડિયોથી મંદાના કરીમીએ ઈન્ટરનેટ પર લગાવી આગ, તમે પણ જોઈ લો

પોતાની સેક્સી અદાઓથી ચર્ચામાં રહેવામાં અવ્વલ નંબરે આવતી હીરોઈનોમાંની એક મંદાના કરીમી પણ છે. મંદાના કરીમી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી પોતાના ફેન્સ વચ્ચે રહેવાનું વધુ પસંદ કરે છે. સ્ક્રિન પર તે ફેન્સ જોડે જોડાઈ શકે કે નહિ, બલકે ઓનલાઈન પ્લેટફોર્મ પર તે હંમેશા પોતાના ફેન્સને ખુશ કરવાની કોશિશો કરતી રહે છે. મંદાના કરીમીનો હાલમાં જ એક સેક્સી વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જોઈ તમે તમારી નજર પણ નહિ હટાવી શકો. અહીં જુઓ મંદાના કરીમીના અત્યાર સુધીના સૌથી સેક્સી અને હૉટ વીડિયો તથા ફોટા...

ચર્ચામાં રહે છે

ચર્ચામાં રહે છે

જણાવી દઈએ કે મંદાના અવારનવાર પોતાની ન્યૂડ તસવીરોને કારણે પણ ચર્ચાનો વિષય બનતી રહે છે. થોડા સમય પહેલા જ તેણે પોતાની ન્યૂડ તસવીરો શેર કરી હતી જેને કારણે તેણે ટ્રોલ થવું પડ્યું હતું. પરંતુ આ બધાથી મંદાનાને કોઈ જ ફરક પડતો નથી.

મોડલ અને અભિનેત્રી

મોડલ અને અભિનેત્રી

બિગ બોસ સીઝન 9 ઘ્વારા ફેમસ થયેલી મંદાના કરીમી હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાના વીડિયો અને ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

વિદેશી મોડલ

મંદાના કરીમી એક વિદેશી મેડલ છે, જે ક્યાં કૂલ હૈ હમ અને કુણાલ ખેમુની ફિલ્મ ભાગ જોની માં જોવા મળી હતી.

મોડેલિંગ પ્રોજેક્ટ

મોડેલિંગ પ્રોજેક્ટ

મંદાના કરીમી ફિલ્મોમાં આવતા પહેલા ભારત બહાર પણ ઘણા મોડેલિંગ પ્રોજેક્ટ કરી ચુકી હતી.

ઈરાની મોડલ

ઈરાની મોડલ

મંદાના કરીમી એક ઈરાની મોડલ છે અને મોડેલિંગ પહેલા તે એર હોસ્ટેસ પણ રહી છે.

તુષાર કપૂર

તુષાર કપૂર

માનવામાં આવી રહ્યું છે કે મંદાના કરીમી અને તુષાર કપૂર ડેટ કરી ચુક્યા છે.

રણબીર કપૂર

રણબીર કપૂર

વર્ષ 2015 દરમિયાન રણબીર કપૂરની રોય ફિલ્મ ઘ્વારા મંદાનાએ ડેબ્યુ કર્યો હતો

લોકપ્રિયતા

લોકપ્રિયતા

ઘણી ફિલ્મોમાં કામ કરવા છતાં પણ તેને બિગ બોસ ઘ્વારા લોકપ્રિયતા મળી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X