ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે સુપર હોટ મેડમજી નો વીડિયો
આજકાલ પોતાને ફિટ રાખવા માટે ઘણી સુપરસ્ટાર અભિનેત્રીઓ પોલ ડાન્સનો ઉપયોગ કરી રહી છે.
આજકાલ પોતાને ફિટ રાખવા માટે ઘણી સુપરસ્ટાર અભિનેત્રીઓ પોલ ડાન્સનો ઉપયોગ કરી રહી છે. આ લિસ્ટમાં ટીવી અને ફિલ્મની ઘણી સ્ટાર શામિલ છે. પરંતુ સૌથી વધુ કોઈનું નામ ચર્ચામાં છે તો "મેં આઈ કમ ઈન મેડમ" ની મેડમજી અને કપિલ શર્માની હોસ્ટ નેહા પેન્ડસે છે. થોડા દિવસો પહેલા જ નેહા પેન્ડસેનો પોલ ડાન્સ સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો હતો.
ફરી એકવાર તેમનો પોલ ડાન્સ ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે નેહાને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. પોતાના વધી રહેલા વજનને કારણે તેમની ઘણી આલોચના પણ થતી હતી. પરંતુ આ તસવીરોમાં તમે જોશો કે નેહા કોઈ બોલિવૂડ સુપરસ્ટાર થી ઓછી નથી.

મેડમ નહીં મિસ
નેહાની લેટેસ્ટ તસ્વીર જોઈને લાગે છે કે તેઓ મેડમ નહીં પરંતુ હવે મિસ બની ચુકી છે.

મરાઠી મુલગી
ટીવીનો ફેમસ ચેહરો બની ચુકેલી નેહા મરાઠી ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાની ઓળખ બનાવી ચુકી છે.

વજન ઓછું કર્યું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેહાનો આ પોલ ડાન્સ પણ વજન ઓછું કરવાનો એક ભાગ છે.

કપિલ શર્મા સાથે
નેહાએ હાલમાં જ કપિલ શર્મા સાથે તેમનો લેટેસ્ટ શૉ ફેમેલી ટાઈમ વિથ કપિલ શર્મા હોસ્ટ કર્યો હતો.

એન્ટરટેઇમેન્ટ કી રાત
નેહાના ફેન્સ તેમની એન્ટરટેઇમેન્ટ કી રાતમાં એન્ટ્રીને લઈને ખુબ જ ઉત્સાહિત છે.

રાતો રાત સ્ટાર
મેં આઈ કમ ઈન મેડમ સિરિયલએ તેમને રાતો રાત સ્ટાર બનાવી હતી.

આલોચના
નેહા પોડસેના વધતા વજનને કારણે તેમની ખુબ જ આલોચના પણ કરવામાં આવી હતી.
A post shared by NEIIYAA PENDSAY (@nehhapendse) on
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
