ઇન્ટિમેટ વીડિયો થયો હતો વાઇરલ, હવે કહે છે મને ઘરમાંથી કાઢી મુકો
બિગબોસ 10માં કન્ટેસ્ટન્ટ પોતાની જાતને લાઈમલાઈટ માં રાખવામાં કોઈ જ કસર છોડવા માંગતા નથી. દરેક કન્ટેસ્ટન્ટ કોઈને કોઈ હરકત કરતા નજરે આવી જ રહ્યા છે. કોઈ લડાઈ તો કોઈ રડવા માટે. આ વખતે આ લિસ્ટમાં નામ છે ભોજપુરી અભિનેત્રી મોનાલીસા.

શરૂઆતમાં જ બિગબોસ ના ઘરમાં થવાવાળી લડાઈ અને ઝગડાને જોઈને જ ભોજપુરી અભિનેત્રી મોનાલીસાની આંખૉમાં આંસુ આવી ગયા. એટલું જ નહીં પરંતુ મોનાલીસાએ બિગબોસ ઘરમાંથી બહાર જવાની પણ ઈચ્છા બતાવી હતી.

આપને જણાવી દઈએ કે જયારે રોહન મહેરા અને મનુ પંજાબી વચ્ચે જોરદાર લડાઈ થયી ત્યારે મોનાલીસા તેને બરદાસ્ત ના કરી શકી અને અંતમાં કેમેરા સામે બોલી દીધું કે મારાથી નહીં થાય મને નીકાળી દો.

મોનાલીસા એક ભોજપુરી અભિનેત્રી છે અને છેલ્લા કેટલાક દિવસોમાં તેનો એક બોલ્ડ વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાઇરલ થયો હતો.

આપને જણાવી દઈએ કે મોનાલીસા ફિલ્મોમાં તેના બોલ્ડ અવતાર માટે ઓળખાઈ છે. તેના આ બોલ્ડ વીડિયોએ ઈન્ટરનેટ પર હંગામો મચાવી દીધો હતો.

આપને જણાવી દઈએ કે મોનાલીસાનું સાચું નામ અંતરા વિશ્વાસ છે. તેને 50 કરતા પણ વધારે ભોજપુરી ફિલ્મો કરી છે. તેને સંસ્કૃતમાં બીએ કર્યું છે.

મોનાલીસાએ પોતાનું બોલિવૂડ ડેબ્યુ અજય દેવગણ અને સુનિલ શેટ્ટીની ફિલ્મ બ્લેકમેલ થી કર્યું હતું. તેને સાઉથની પણ કેટલીક ફિલ્મો કરી છે. હાલ તો લાગી રહ્યું છે કે મોનાલીસા બિગબોસમાં પોતાના બોલ્ડ અવતારથી ધમાલ ચોક્કસ મચાવશે.













Click it and Unblock the Notifications
