મોનાલિસાની બોલ્ડ તસવીરો વાયરલ, જોઈને જ છૂટી જશે પરસેવો

મોનાલિસાની બોલ્ડ તસવીરો વાયરલ, જોઈને જ છૂટી જશે પરસેવો

સોશિયલ મીડિયા પર ફરી એકવાર પોતાની હૉટ તસવીરોથી ધમાલ મચાવવા માટે મોનાલિસા તૈયાર છે. જી હાં, હાલ ટીવીની સૌથી ગ્લેમર સ્ટારની વાત કરવામાં આવે તો આ સેક્સી ડાયન પોતાની આ અદાથી બધી હદો પાર કરતી જોવા મળશે. હૉટનેસના મામલામાં મોનાલિસા અવાર નવાર પોતાની આ અદાઓથી કેટલાય સ્ટાર્સને ટકક્ર આપતી રહી છે.

મોનાલિસાએ ધમાલ મચાવી

મોનાલિસાએ ધમાલ મચાવી

આ તસવીરો જોતા જ તમે પણ ખુદને એમ કહેવાથી રોકી નહિ શકો કે ઉફ્ફ શું અદા છે. આ તસવીરોને જોઈ મોનાલિસાના ફેન્સ ખુદને રોકતા નથી. બેક ટૂ બેક કેટલીય બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. બિગ બૉસ 10 બાદ આજ સુધી મોનાલિસા પોતાના ગ્લેમરસ લુકને લઈ હંમેશા ચર્ચામાં બની રહે છે.

તસવીરો વાયરલ

આ મોનાલિસા માટે નવું નથી. તે અવારનવાર પોતાની કોઈને કોઈ પ્રકારની તસવીરો શેર કરતી રહે છે. પછી ભલે તે ખાનગી હોય કે પ્રોફેશનલ. સોશિયલ મીડિયા દ્વારા લોકો સાથે કેવી રીતે જોડાઈને રહેવું છે તે કામ મોનાલિસાને સારી રીતે આવડે છે.

અહીં જુઓ હૉટનેસનો કમાલ

અહીં જુઓ હૉટનેસનો કમાલ

આ વખતે પણ મોનાલિસાએ સફેદ ટૉપ અને રેડ શોર્ટ પેન્ટ સાથે લેટેસ્ટ તસવીરો શેર કરી છે. મોનાલિસાની લોકપ્રિયતાની વાત કરવામાં આવે તો તેની આ સફર ભોજપુરી ફિલ્મોથી શરૂ થઈ. મોનાની બોલ્ડનેસ અને ગ્લેમરને શોના મેકર્સે ડાયનના કેરેક્ટરમાં પણ સારી રીતે દેખાડવાની કોશિશ કરી છે. ચાલો પછી ઈંતેજાર કઈ વાતનો છે અહીં જુઓ મોનાલિસાની અત્યાર સુધી વાયરલ તસવીરો...

બોલ્ડ તસવીરોને લઈ

બોલ્ડ તસવીરોને લઈ

બિગ બૉસથી નિકળ્યા બાદ મોનાલિા પોતાની બોલ્ડ તસવીરોને લઈ સતત ચર્ચામાં છે.

ફિલ્મોમાં કામ કરી ચૂકી

ફિલ્મોમાં કામ કરી ચૂકી

મોનાલિા અને વિક્રાંત સઈયા તુફાની, મેહરારૂ બિના રતિયા કૈસે કટી, પ્રેમ લીલા જેવી કેટલીય ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

ભોજપુરી સિનેમા તરફ

ભોજપુરી સિનેમા તરફ

મદન સાથે જ મોનાલિસા કોલકાતાથી મુંબઈ આવી હતી, જ્યાં તેણે કેટલીક બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું અને પછી ભોજપુરી સિનેમા તરફ પ્રયાણ કર્યું હતું.

મોનાલિસાના નામથી જાણીતી

મોનાલિસાના નામથી જાણીતી

મોનાલિસાનું અસલી નામ અંતરા વિશ્વાસ છે પરંતુ પડદા અને સ્ટેજ પર તે ફેન્સની વચ્ચે મોનાલિસાના નામથી ઓળખાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X