For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જંગલમાં ટીવીની ડાયન મોનાલિસાએ આપ્યા એવા પોઝ, કે લાખો લોકો જોતા જ રહી ગયા

જંગલમાં ટીવીની ડાયન મોનાલિસાએ આપ્યા એવા પોઝ, કે લાખો લોકો જોતા જ રહી ગયા

By Staff
|
Google Oneindia Gujarati News

ટીવી પર આવી એક નહિ બલકે કેટલીય એક્ટ્રેસ છે જેઓ સોશિયલ મીડિયા પર પોતાની વાયરલ તસવીરોને કારણે ચર્ચામાં બનેલ છે. આ યાદીમાં જો કોઈ સૌથી ટૉપ પર હોય તો તે મોનાલિસા છે. મોનાલિસા હાલ ટીવી શો ડાયનમાં નેગેટિવ ભૂમિકા નિભાવી રહી છે. તે અવારનવાર પોતાના શો સાથે જોડાયેલ કેટલીય તસવીરો શેર કરતી રહે છે. જે જોતા જ મીનિટોની ગણતરીમાં વાયરલ થઈ જાય છે. બિગ બૉસ 10 ખતમ થયાના બે વર્ષથી વધુનો સમય થઈ યો છે. પરંતુ મોનાલિસા પોતાની તસવીરોને કારણે સતત ચર્ચામાં બની રહી છે.

મોનાલિસાએ આપ્યા આવા પોઝ

મોનાલિસાએ આપ્યા આવા પોઝ

આ વખતે મોનાલિસાએ પોતાના ટીવી શો ડાયનમાં એવી તસવીરો શેર કરી છે જેને જોઈ ફેન્સ ક્રેજી થઈ રહ્યા છે. આમ તો આવું પહેલીવાર નથી જ્યારે મોનાલિસાની આવા પ્રકારની કોઈ તસીવોર ફેન્સ વચ્ચે હંગામો મચાવી રહી હોય. અગાઉ પણ પોતાની કેટલીય તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ તસવીરોમાં તે જંગલમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

તસવીરો વાયરલ

મોનાલિસાની પોસ્ટ બાદ ફેન્સે તેમની તસીવરોને વાયરલ કરી દે છે. મોનાલિસાની લોકપ્રિયતાની વાત કરવામાં આવે તો તેમની આ સફર ભોજપુરી ફિલ્મોથી શરૂ થઈ.

જુઓ પિક્સ

બિગ બૉસે તેમાં ચાર ચાંદ લગાવી દીધા. મોનાલિસા હાલ ટીવી શો ડાયનમાં જેટલી ખતરનાક તેટલી જ બોલ્ડ જોવા મળી રહી છે. મોનાની બોલ્ડનેસ અને ગ્લેમરને સોના મેકર્સે ડાનયનના કેરેક્ટરમાં સારી રીતે દેખાડવાની કોશિશ કરી છે. ચલો પછી ઈંતેજાર કઈ વાતનો છે, અહીં જુઓ મોનાલિસાની વાયરલ તસવીરો જે સનસની મચાવી રહી છે.

સૌથી હૉટ એક્ટ્રેસ

સૌથી હૉટ એક્ટ્રેસ

શું તમે જાણો છો કે મોનાલિસાને ઈન્ડસ્ટ્રીની સૌથી હૉટ એક્ટ્રેસમાં સામેલ કરામાં આવે છે.

ગ્લેમરનો જાદૂ

ગ્લેમરનો જાદૂ

મોનાલિસાના ગ્લેમરનો જાદૂ એટલો છે કે આવતા જ તેની તસવીરો વાયરલ થઈ જાય છે.

ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી

ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી

બિગ બૉસ બાદ મોનાલિસાએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની કિસ્મત અજમાવી છે.

ડાયનની ભૂમિકા

ડાયનની ભૂમિકા

મોનાલિસાને ટીવી શો નજરમાં ડાયનની ભૂમિકામાં બહુ પસંદ કરવામાં આવી રહી છે.

સુંદર અને ગ્લેમરસ

સુંદર અને ગ્લેમરસ

દરેક સ્ટાઈલમાં મોનાલિસા બહુ સુંદરતા અને ગ્લેમરસ જોવા મળે છે.

તસવીરોને કારણે સતત ફેમ

તસવીરોને કારણે સતત ફેમ

મોનાલિસા ટીવીની સાથે સતત ભોજપૂરી સિનેમામાં પણ બની છે. તે માત્ર પોતાના ડાંસ વીડિયો અને ઈન્સ્ટાગ્રામની તસવીરોને કારણે સતત ફેમ વધારી રહી છે.

દિશા પટાનીની આ તસવીરો હૉશ ઉડાવી દેશે, ક્યારેક બેકલેસ તો ક્યારેક ટૉપલેસ દિશા પટાનીની આ તસવીરો હૉશ ઉડાવી દેશે, ક્યારેક બેકલેસ તો ક્યારેક ટૉપલેસ

English summary
monalisa's hot poses in forest, checkout pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X