મોની રોય ઉર્ફ નાગિને ગોવામાં બતાવી કંઇ આવી હોટ અદાઓ
ટેલીવિઝનની સૌથી હોટેસ્ટ અભિનેત્રીમાંથી એક તેવી મોની રોય ઉર્ફ કલર્સની નાગિને હાલ થોડા દિવસ પહેલા ગોવાના સુંદર દરિયા કિનારે વેકેશનની મઝા માણવા ગઇ હતી. જ્યાં મોનીનો કૂલ અવતાર અને તેના સ્ટાઇલે ગોવાના વાતાવરણમાં ગરમી લાવી દીધી હતી.
મોનીએ પોતાની આ ટ્રિપના કેટલાક ફોટો ઇંસ્ટ્રાગ્રામ પર મૂક્યા હતા. જેમાં બીચ, સ્વિમિંગ પુલ અને હોટ બિકનીમાં મોની રોયની મસ્તી જોવા મળતી હતી. ત્યારે મોની રોય ગોવામાં તેનું વેકેશન કેવી રીતે અને કોની સાથે માણ્યું અને આ ટેલીવિઝનની સ્ટાર સેલેબ્રિટી કેવી રીતે તેની ફેશન સેન્સને હાઇલાઇટ કરી તે વિષે જાણો નીચેની આ તસવીરોમાં....

મોની રોય
સ્ટાઇલ દિવા મોની રોય ગોવાના કૂલ વાતાવરણમાં બ્લુ ડેનિમ હોટ પેન્ટ અને ટ્યૂબ ટોપમાં કંઇક આવી રીતે જોવા મળી.

મોની રોય
પોતાની મિત્રો સાથે ગોવા વેકેશન પર આવેલી મોની રોય એરપોર્ટ પર કંઇક આ અંદાજમાં જોવા મળી.

બિકની ગર્લ મોની
ફ્લોરેશન બિકનીમાં કંઇક આવી કાતિલ અદાઓ સાથે જોવા મળી મોની રોય.

મોની રોય
મોની રોય ઇંસ્ટ્રાગ્રામ પર પોતાની આ તસવીરો રજૂ કરી હતી. અને દરેક તસવીરમાં મોની લાગતી હતી સ્ટાઇલ દિવા.

મોનીની મસ્તી
તો વાઇટ ગ્રાઉનમાં કંઇક આ રીતે મિત્રો સાથે માણી ગોવાની સાંજ.

બિકની ગર્લ બની મોની
તો ગોવાના સુંદર રિસોર્ટ પર સ્વિમિંગ પુલની પાસે કંઇક આ રીતે બિકની ગર્લ બની મોની રોય.

સ્ટાઇલ દિવા
ડેનિમ હોટ જીન્સ અને ટ્યૂબ ટોપ સાથે કંઇક આ હોટ અને સ્ટાઇલિશ લૂકમાં જોવા મળી મોની રોય.

બ્યૂટીફૂલ
ત્યારે બ્યૂટીફૂલ મોની રોયની આ સુંદર તસવીરોએ ગોવાના વાતાવરણને પણ બનાવી દીધુ ખુશનુમા.

બિચ ગર્લ
તો હોટલના રિસોર્ટમાં ગોવાની સુંદપ સાંજને માણતી મોની રોય કંઇક આવી લાગતી હતી.

પામ બિચ
ગોવાના સુંદર લહેરાતા દરિયા કિનારે પ્રકૃતિની મઝા માણતી મોની રોયની આ તસવીરો તેની સુંદરતાને સુંદર રીતે કેદ કરે તેવી છે.












Click it and Unblock the Notifications
