નાગિન સ્ટાર સુરભી જ્યોતિએ પહેલીવાર આટલી હોટ ફોટો પોસ્ટ કરી
નાગિન 3 બેલા રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ અને સેક્સી છે. અહીં અમે સુરભી જ્યોતિ વિશે વાત કરી રહ્યા છે. જે ફરી એકવાર પોતાની સેક્સી ફોટોને કારણે ચર્ચામાં છે.
નાગિન 3 બેલા રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ અને સેક્સી છે. અહીં અમે સુરભી જ્યોતિ વિશે વાત કરી રહ્યા છે. જે ફરી એકવાર પોતાની સેક્સી ફોટોને કારણે ચર્ચામાં છે.
આ પહેલીવાર નથી જયારે સુરભીએ આ પ્રકારની ફોટો પોસ્ટ કરી હોય. આ પહેલા પણ તે ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટો પોસ્ટ કરી ચુકી છે. સુરભીના આવતા જ નાગિન 3 શૉ ટીઆરપી લિસ્ટમાં નંબર 1 પર આવી ગયું.
કબૂલ હૈ પછી નાગિન 3 સુરભી માટે ચોક્કસ એક મોટો બ્રેક સાબિત થયો છે. આપને જણાવી દઈએ કે રીલ લાઈફ મુજબ સુરભી રિયલ લાઈફમાં પણ ખુબ જ ગ્લેમરસ છે.
સુરભીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી ફોટો પોસ્ટ કરી છે. જે તમને ઘાયલ કરવા માટે કાફી છે.
View this post on InstagramBe a better you. For you ❤️ #motivateyourself #blackmagic 📷 @deepikasdeepclicks 😘
A post shared by Surbhi Jyoti (@surbhijyoti) on
આ ફોટોમાં સુરભી જ્યોતિ ગ્લેમરસ દેખાવવાની સાથે સાથે આ વાત પણ સાબિત કરી રહી છે કે બોલ્ડનેસમાં તે બધી જ સ્ટારને ટક્કર આપી શકે છે. સુરભીનો નવો લૂક તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.
આ પણ વાંચો: સેક્સી સ્ટાર શમા સિકંદરે કંઈક આવી ફોટો પડાવી, બધું જ દેખાયું
સુરભીની વાયરલ થતી તસવીરો પર એક નજર કરો..

ઘણી એક્ટિવ
નાગિન સ્ટાર સુરભી જ્યોતિ સોશ્યિલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

3 મિલિયન ફોલોવર્સ
નાગિન સ્ટાર સુરભી જ્યોતિના ઇન્સ્ટાગ્રામ પર 3 મિલિયન ફોલોવર્સ છે.

દરેક લૂકમાં શાનદાર
સુરભી સોશ્યિલ મીડિયા પર ઘણી ફોટો શેર કરે છે, ક્યારેક તે લહેંગા ચોળીમાં દેખાય છે તો ક્યારેક વેસ્ટર્ન લૂક.

મોની રોયની જગ્યા
નાગિન 3 સિરિયલની શરૂઆતમાં બધાને લાગતું હતું કે સુરભી મોની રોયની જગ્યા નહીં લઇ શકે. પરંતુ તેને બધાને ખોટા સાબિત કરી દીધા છે.

પંજાબી ફિલ્મો
સુરભી જ્યોતિ પંજાબી ફિલ્મો અને સિરિયલોમાં એક લોકપ્રિય ચહેરો છે. તે ઘણી પંજાબી ફિલ્મોનો પણ હિસ્સો રહી ચુકી છે.

આવી રીતે મળી સફળતા
કબૂલ હૈ સીરિયલમાં ઝોયાના રૂપમાં સુરભીને ઘરે ઘરે લોકપ્રિય બનાવી દીધી.












Click it and Unblock the Notifications
