સેક્સી સ્ટાર શમા સિકંદરે કંઈક આવી ફોટો પડાવી, બધું જ દેખાયું
ગયા વર્ષે શમા સિકંદરની ફોટોએ સોશ્યિલ મીડિયા પર હંગામો મચાવ્યો હતો. આ વર્ષે પણ તે સિલસિલો ચાલુ જ છે. શમા સિકંદર આ વર્ષે પણ પોતાની ફોટોને કારણે સોશ્યિલ મીડિયા પર છવાઈ ચુકી છે.
ગયા વર્ષે શમા સિકંદરની ફોટોએ સોશ્યિલ મીડિયા પર હંગામો મચાવ્યો હતો. આ વર્ષે પણ તે સિલસિલો ચાલુ જ છે. શમા સિકંદર આ વર્ષે પણ પોતાની ફોટોને કારણે સોશ્યિલ મીડિયા પર છવાઈ ચુકી છે.
શમા સિકંદર સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ ફોટો શેર કરતી જ રહે છે. આ કારણે ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોવર્સ પણ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. આ વખતે પણ શમા સિકંદરે ઘણી ફોટો શેર કરી છે.
હાલમાં ટીવીથી દૂર હોવા છતાં પણ શમા સિકંદર ડિજિટલ દુનિયાની સેક્સી ક્વીન બની ચુકી છે. શમા સિકંદર હાલમાં ઇન્સ્ટાગ્રામ ઘ્વારા લોકપ્રિયતા મેળવી રહી છે.
આ પણ વાંચો: કુંડળીભાગ્ય સુપરસ્ટારની સેક્સી તસવીરોએ હંગામો કર્યો, એકલામાં જુઓ
ટીવીની સિમ્પલ યુવતી શમા સિકંદરે ફરી એકવાર બધી જ હદો પાર કરી છે. શમાનું ઇન્સ્ટાગ્રામ તેની બોલ્ડ તસ્વીરોથી ભરેલું છે.
શમાએ 'સેક્સોહોલિક' નામની એક શોર્ટ ફિલ્મ અને 'માયા' નામની વેબ સીરિઝમાં ઘણા બોલ્ડ સિન આપ્યા છે. આ સિવાય પણ તે અવાર નવાર પોતાના હોટ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. જો તેના ઇન્સ્ટાગ્રામની મુલાકાત લેવામાં આવે તો તેમા ઘણા બિકિની ફોટો જોવા મળે છે.
આ પણ વાંચો: હોટ રાગિની કરિશ્મા શર્માની લેટેસ્ટ બિકીની ફોટો, એકલામાં જુઓ
ટીવીની સેક્સી સુપરસ્ટાર શમા સિકંદર હંમેશા ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ ફોટો શેર કરતી જ રહે છે. હાલમાં તે છેલ્લા ઘણા સમયથી પોતાની બોલ્ડ ફોટોને કારણે જ ચર્ચામાં છે.

સોશિયલ મીડિયા
સેલિબ્રિટીઝ કામમાંથી બ્રેક લઇ વેકેશન પર જાય છે, જો કે અહીં પણ તેઓ કેમેરાથી બ્રેક તો નથી જ લેતા. શમા સિકંદર પણ અન્ય સેલિબ્રિટીઝથી જુદી તો નથી. તેણે પોતાના હોલિડેના હોટ એન્ડ હેપનિંગ ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જે ખૂબ વાયરલ થઇ રહ્યાં છે.

ભયંકર પરી
શમા સિકંદરે બાલવીર સિરિયલમાં ભયંકર પરીનો રોલ પણ કર્યો હતો.

શોર્ટ ફિલ્મો
શમા સિકંદર છેલ્લે વર્ષ 2016માં બોલ્ડ શોર્ટ ફિલ્મ 'સેક્સોહોલિક'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે ઘણા બોલ્ડ સિન્સ આપ્યા હતા. આ પહેલાં તે કેટલીક સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે. તેની 'બાલવીર'(2012-2014) તથા 'યે મેરી લાઇફ હે'(2003-05) જેવી સિરિયલો ખૂબ લોકપ્રિય થઇ હતી.

મોડલિંગથી કરી હતી શરૂઆત
તેણે મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. શમા અત્યંત સુંદર છે, પરંતુ તેના મોડલિંગના દિવસની તસવીરો અને અત્યારની રિસન્ટ તસવીરોને જોતાં ખ્યાલ આવે કે તેણે વધુ સ્ટાયલિશ લૂક માટે પોતાના ફેસની સર્જરી કરાવી છે.

બાયપોલર ડિસઓર્ડર
લગભગ 5 વર્ષ પહેલા શમા સિકંદર બાયપોલર ડિસઓર્ડર (એક રીતે માનસિક બિમારી) ઘ્વારા પીડિત હતી.

આત્મહત્યાનો પ્રયાસ
શમા સિકંદરે જણાવ્યું કે આ બિમારીથી પરેશાન થઈને એકવાર તેને આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી હતી.

ફિલ્મોમાં એક્ટિંગ
શમા સિકંદરે કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે 'પ્રેમ અગન'(1998), 'મન'(1999), 'અંશ'(2002), 'ધૂમ ધડાકા'(2008) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. ફિલ્મ 'મન'માં તે આમિર ખાનની ગર્લફ્રેન્ડ તરીકે જોવા મળી હતી.

વેબ સીરિઝ
વર્ષ 2016માં જ તે 'માયા' નામની વેબ સીરિઝમાં જોવા મળી હતી. આ વેબ સીરિઝમાં પણ તેણે ઘણા બોલ્ડ સિન આપ્યા છે અને તેના વીડિયો સોશિયલ મીડિયા તથા ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ પણ થયા છે.












Click it and Unblock the Notifications
