Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કુંડળીભાગ્ય સુપરસ્ટારની સેક્સી તસવીરોએ હંગામો કર્યો, એકલામાં જુઓ

ફરી એકવાર કુંડળીભાગ્ય સુપરસ્ટારની સેક્સી તસ્વીરો સોશ્યિલ મીડિયા પર હંગામો મચાવી રહી છે.

ફરી એકવાર કુંડળીભાગ્ય સુપરસ્ટારની સેક્સી તસ્વીરો સોશ્યિલ મીડિયા પર હંગામો મચાવી રહી છે. અહીં અમે કુંડળીભાગ્ય સિરિયલની સ્ટાર વિશે વાત કરી રહ્યા છે, જેને આવતાની સાથે જ શૉને ટીઆરપી લિસ્ટમાં આગળ લાવી દીધું.

અમે અહીં કુંડળીભાગ્ય સ્ટાર અંજુમ ફકીહ વિશે વાત કરી રહ્યા છે. હાલના અંજુમ કુંડળીભાગ્ય સિરિયલ સાથે સાથે પોતાના બોલ્ડ લૂકને કારણે પણ ચર્ચામાં છે. તેને ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

View this post on Instagram

#throwbacktuesday #krabi #AnjumFakih

A post shared by Anjum Fakih (@nzoomfakih) on

પરંતુ આ વખતે તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ જ હોટ ફોટો પોસ્ટ કરી છે, જે જોતજોતામાં વાયરલ બની ચુકી છે.

આ પણ વાંચો: બોલિવૂડની 10 અભિનેત્રીઓના ટોપલેસ ફોટોશૂટ, બધું જ દેખાયું

અંજુમ આ પહેલા પણ ઇન્સ્ટાગ્રામ પર પોતાની હોટ ફોટો પોસ્ટ કરી ચુકી છે. આ વખતે તેને વેકેશનની જૂનું ફોટો પોસ્ટ કરી છે.

અંજુમ બીચ કિનારે રિલેક્સ મૂડમાં જોવા મળી રહી છે. અંજૂમની બિકીની ફોટો તમારા હોશ ઉડાવી દેશે. અંજુમ પીળા કલરની બિકીનીમાં જોવા મળી રહી છે.

ટેલિવિઝન સ્ટારની વર્ષની સૌથી બોલ્ડ તસવીરો પર એક નજર કરો...

શમા સિકંદર

શમા સિકંદર

શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

હિના ખાન

હિના ખાન

બિગ બોસની બહાર આવ્યા પછી હિના ખાનની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેનું કારણ તેની બોલ્ડ ફોટો છે. ટીવીની સંસ્કારી વહુ તરીકે ઓળખાતી હિના ખાને પોતાને બિલકુલ બદલી નાખી છે. એટલું જ નહીં પરંતુ તે હવે ટીવીની સૌથી ગ્લેમરસ અભિનેતીઓમાં આવે છે.

રૂબિના દલિક

રૂબિના દલિક

શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

નિયા શર્મા

નિયા શર્મા

જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

કવિતા કૌશિક

કવિતા કૌશિક

કવિતા કૌશિક કેટલીય વાર પોતાની બૉલ્ડ સવીરોને કારણે ચર્ચામાં આવી ચૂકી છે. આ વખતે પણ તેની બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. જે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે.

શ્રદ્ધા આર્યા

શ્રદ્ધા આર્યા

પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X