TV શોમાં નેહા ધૂપિયા બિંદાસ્ત બોલી- 6 બૉયફ્રેન્ડ રાખવા છોકરીની મરજી, થઈ ટ્રોલ
TV શોમાં નેહા ધૂપિયા બિંદાસ્ત બોલી- 6 બૉયફ્રેન્ડ રાખવા છોકરીની મરજી, થઈ ટ્રોલ
મુંબઈઃ બૉલીવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયા પોતાના બોલ્ડ અને બિંદાસ્ત અંદાજ માટે ઓળખાય છે. એમટીવી પર આવતા રિયાલિટી શો રોડીઝમાં જજની ભૂમિકા નિભાવનાર નેહા ધૂપિયા આ વખતે પોતાના એક સ્ટેટમેન્ટને લઈ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ ગઈ છે. રોડીઝના રિવૉલ્યૂશન સીઝન દરમિયાન શોમાં ભાગ લેતા એક છોકરાની નેહાએ ભારે કલાસ લગાવી દીધી, જે બાદ તેણે સોશિયલ મીડિયા પર ટ્રોલર્સનો સામનો કરવો પડી રહ્યો છે. યૂઝર્સ તેમને શોથી હટાવવાની પણ માંગ કરી રહ્યા છે.

5 બૉયફ્રેન્ડ પર કોમેન્ટ કરી નેહા ટ્રોલ થઈ
નેહા ધૂપિયાએ એક શો દરમિયાન કંઈક એવું કરી દીધું જેને લઈ હવે સોશિયલ મીડિયા પર લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. એ એપિસોડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં નેહાએ ઑડિશન માટે આવેલ એક છોકરાને ખીજાયા બાદ તેની ક્લાસ લગાવી દીધી. પોતાના ઑડિશન દરમિયાન છોકરાએ કહ્યું કે તેણે પોતાની ગર્લફ્રેન્ડને પાંચ બૉયફ્રેન્ડ રાખવા અને ખુદને દગો આપવા બદલ ઝાપટ મારી દીધી હતી.

સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ
નેહાએ છોકરાની ભારે ક્લાસ લગાવી દીધી અને તેને કુબ વયઢી પણ ખરી. નેહા ગુસ્સો કરતા કહે છે કે પાંચ બૉયફ્રેન્ડ બનાવવા છોકરીની પોતાની મરજી હોય શકે છે અને તેને ઝાપટ મારનાર તું કોણ હોય છે. આ વીડિયો વાયરલ થયા બાદ નેહા ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ. યૂઝર્સ તેમના પર મીમ્સ બનાવી શેર કરી રહ્યા છે. તેમને ફેગ નારીવાદી કહેવાઈ રહી છે. કેટલાક યૂઝર્સે કહ્યું કે નેહાઓ થોડું સમજદાર બનવું જોઈએ. જ્યારે એક યૂઝરે લખ્યું કે તે શોને જજ કરવા લાયક નથી. તેમણે નેહાને જલદી જ શોથી બહાર કરી દેવી જોઈએ.

લગ્ન પહેલા થઈ હતી પ્રેગ્નન્ટ
ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં અંગદ બેદી સાથે લગ્ન કરી. તેમણે ગુપચુપ રીતે લગ્ન કર્યાં અને લગ્નના થોડા મહિનાઓ બાદ જ એક બાળકની મા બની ગઈ હતી. જણાવી દઈએ કે નેહા પહેલા જ પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી, જેના કારણે તેણે ઉતાવળમાં લગ્ન કરી લીધા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
