Too Hot: બિકીનીમાં નજરે પડી ટીવીની આ સંસ્કારી વહુ....

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની ખૂબ જ હોટ અભિનેત્રી નિયા શર્મા આજકાલ દુબઈમાં પોતાની રજાઓ માણી રહી છે. હાલમાં જ નિયાની દુબઈમાં બિકીની પહેરેલી તસવીરો સામે આવી છે. જેમાં તે ખૂબ જ હોટ અંદાઝમાં નજરે પડી રહી છે. નિયા એ જાતે જ આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

નિયા આ પહેલા પણ પોતાની ઘણી તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરી ચુકી છે. આપણે જણાવી દઈએ કે નિયા શર્માએ ટીવી સિરિયલ કાલીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમને સ્ટાર પ્લસ પર "એક હજારો મેં મેરી બહેના હૈ" માં માનવીનો રોલ કર્યો હતો.

નિયાની દુબઈની બિકીની તસવીરો કોઈ બોલિવૂડ અભિનેત્રીને પણ શરમાવી નાખે તેવી છે. નિયાએ તસવીરોમાં તેની ટોન બોડી પણ બતાવી છે. જે ભલભલા ને ઘાયલ કરી નાખે તેવી છે. તો એક નજર નિયાની આ તસવીરો પર...

નિયાની દુબઈની બિકીની તસવીરો

નિયાની દુબઈની બિકીની તસવીરો

દુબઈમાં બિકીનીમાં નિયાના હોટ લૂકની એક ઝલક..

નિયાની દુબઈની બિકીની તસવીરો

નિયાની દુબઈની બિકીની તસવીરો

સમુન્દર મેં નાહા કે ઔર ભી નમકીન હો ગયી હો એવું કહીયે તો કઈ જ ખોટું નથી.

નિયાની દુબઈની બિકીની તસવીરો

નિયાની દુબઈની બિકીની તસવીરો

દરિયા કિનારે સનબાથ લઈ રહેલી નિયા શર્મા..

નિયાની દુબઈની બિકીની તસવીરો

નિયાની દુબઈની બિકીની તસવીરો

નિયા હાલ સિરિયલ જમાઈ રાજામાં રોશનીનો રોલ કરી રહી છે.

નિયાની દુબઈની બિકીની તસવીરો

નિયાની દુબઈની બિકીની તસવીરો

નિયાને રોશનીના રોલમાં લોકો એ ખૂબ જ પસંદ કરી.

નિયાની દુબઈની બિકીની તસવીરો

નિયાની દુબઈની બિકીની તસવીરો

નિયા સિરિયલમાં જેટલી સીધી અને સાદી દેખાઈ છે. રિયલ લાઈફમાં આટલી જ હોટ અને ગ્લેમરસ છે.

નિયાની દુબઈની બિકીની તસવીરો

નિયાની દુબઈની બિકીની તસવીરો

નિયા શર્મા આ પહેલા ઘણા એવોર્ડ ફંક્શનમાં પણ જોવા મળી ચુકી છે.

નિયાની દુબઈની બિકીની તસવીરો

નિયાની દુબઈની બિકીની તસવીરો

નિયાની આ અદાઓ તો બોલિવૂડ અભિનેત્રીઓને પણ માત આપી ચુકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X