બ્લેક ડ્રેસમાં એશિયાની સેક્સી સુપરસ્ટારે કહેર મચાવ્યો
એશિયાની સેક્સી સુપરસ્ટારનો ખિતાબ જીતવો સરળ નથી. પરંતુ નિયા શર્માએ આ ખિતાબને સતત પોતાના નામે કર્યો છે.
એશિયાની સેક્સી સુપરસ્ટારનો ખિતાબ જીતવો સરળ નથી. પરંતુ નિયા શર્માએ આ ખિતાબને સતત પોતાના નામે કર્યો છે. ઘણી વાર નિયા એવું કહી ચુકી છે કે તેને આ વાતની અંદાઝો નથી કે તેને એશિયાની સેક્સી સુપરસ્ટારનો ખિતાબ કેમ આપવામાં આવ્યો.
આ વાતમાં કોઈ જ શંકા નથી કે પોતાની સ્ટાઇલ અને ગ્લેમરસ લૂકને કારણે નિયા શર્માએ ઘણા સ્ટાર્સને પાછળ છોડી દીધા છે. નિયા શર્માની તસવીરો તેનો પુરાવો આપે છે. આ વખતે નિયા શર્માએ બ્લેક ડ્રેસમાં એવી ફોટો પોસ્ટ કરી છે, જે તમને દીવાના બનાવી દેશે.
View this post on InstagramCross my Heart And Hope to die! 🖤 @cashmakeupartistry @sabiphotography1
A post shared by Nia Sharma (@niasharma90) on
આ ફોટો માટે નિયા શર્માને ઘણા પ્રકારના કમેન્ટ મળી રહ્યા છે. આ ફોટોમાં નિયા ઘણી અલગ અને બોલ્ડ જોવા મળી રહી છે. નિયાની ગણતરી ટીવીની હોટ અભિનેત્રીઓમાં કરવામાં આવે છે.
આ પણ વાંચો: મંદાના કરીમીએ બિકીની ફોટો શેર કરી, લોકોએ ગાળો આપી
આપને જણાવી દઈએ કે નિયા શર્મા ઇન્સ્ટાગ્રામ પર પોતાની હોટ ફોટો પોસ્ટ કરતી રહે છે. સોશ્યિલ મીડિયા પર નિયાની તસવીરોએ તૂફાન મચાવ્યું છે. કદાચ આજ કારણ છે કે નિયા શર્માની ગણતરી એશિયાની સેક્સી સુપરસ્ટારમાં કરવામાં આવે છે.
View this post on InstagramWear what you like , eat less, talk when required and stay in your lane kind of zone!!
A post shared by Nia Sharma (@niasharma90) on
નિયાના કરિયર અને ઈમેજમાં બદલાવ ત્યારે આવ્યો જ્યારે તેણે સિરિયલ જમાઈ રાજાને સિલેક્ટ કર્યું. જમાઈ રાજા બંધ થયા બાદ નિયાએ ખુદને પૂરી રીતે બોલ્ડ કરી નાખી. નિયાનો આ લુક સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે. આ નવા લુકમાં નિયાનો સેક્સી અંદાજ જોઈ તમારા પણ હોશ ઉડી જશે.

કરિયર
એક હજારોમેં મેરી બહેના હૈ શોથી નિયાએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી

સંસ્કારી વહુની ઈમેજ તોડી
નિયા શર્માએ એકવાર નહિ બલકે કેટલીય વાર સંસ્કારી વહુની ઈમેજ તોડી ચૂકી છે.

નવી ઓળખ
નિયા શર્માને જમાઈ રાજાથી નવી ઓળખ મળી અને તેમણે આ શોથી જ ફેમ પણ હાંસલ કર્યો.

એશિયાની સેક્સી મહિલા
નિયા શર્મા માટે એશિયાની સેક્સી મહિલાઓમાં ત્રીજું સ્થાન મળી શકવું એક સપનું હતું. તેમણે બહુ ઓછા સમયમાં આ સિદ્ધિ હાંસલ કરી લીધી.

આ જ અંદાજ
વિક્રમ ભટ્ટને નિયાનો આ જ અંદાજ પસંદ આવ્યો જે તેમને પોતાની કહાનીના કેરેક્ટર પ્રમાણે લાગ્યો.

ફોકસ
નિયાએ તાજેતરમાં જ એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે તેની દિલચસ્પી ટીવી શોમાં ક્યારેય નહોતી. તેમનું ફોકસ હવે સાસ વહુના ટીવી શો પર નથી.

ફેન ફોલોઈંગ
સોશિયલ મીડિયા પર નિયા શર્માનું ફેન ફોલોઈંગ પણ જબરું છે.












Click it and Unblock the Notifications
