એશિયાની સૌથી સેક્સી સુપરસ્ટારનું ટીવી કમબેક, વીડિયો વાયરલ
એશિયાની સૌથી સેક્સી સુપરસ્ટાર ટીવી પર શાનદાર કમબેક કરવા જઈ રહી છે. અહીં અમે નિયા શર્મા વિશે વાત કરી રહ્યા છે. નિયા શર્માએ જમાઈ રાજા ટીવી શૉ પછી ટેલિવિઝન થી અંતર બનાવી લીધું હતું.
એશિયાની સૌથી સેક્સી સુપરસ્ટાર ટીવી પર શાનદાર કમબેક કરવા જઈ રહી છે. અહીં અમે નિયા શર્મા વિશે વાત કરી રહ્યા છે. નિયા શર્માએ જમાઈ રાજા ટીવી શૉ પછી ટેલિવિઝન થી અંતર બનાવી લીધું હતું.
નિયા શર્મા છેલ્લા કેટલાક સમયથી વેબસીરીઝમાં પોતાના બોલ્ડ સીન અને સોશ્યિલ મીડિયા પર પોતાની હોટ તસ્વીરોને કારણે ચર્ચામાં છે. ખબર એવી પણ આવી હતું કે નિયા શર્મા ખુબ જ જલ્દી વિક્રમ ભટ્ટની ફિલ્મ ઘ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.
પરંતુ તેના પહેલા નિયા શર્મા ટીવી શૉ ઇશ્ક મેં મરજાવા ઘ્વારા એન્ટ્રી કરી રહી છે. જો ટીઆરપી વિશે વાત કરવામાં આવે તો આ શૉની પકડ સારી રહી છે. તેમ છતાં આ શૉમાં કહાનીમાં મોટા બદલાવ સાથે ટ્વિસ્ટ લાવવામાં આવી શકે છે.
શૉમાં આવી રહેલા નવા ટ્વિસ્ટને કારણે નિયા શર્માની એન્ટ્રી થવા જઈ રહી છે. બની શકે છે કે નિયા શર્મા આ શૉમાં અર્જુન બિજલાની સાથે રોમાન્સ કરતી જોવા મળે. હાલમાં ચેનલે આ શૉનો નવો પ્રોમો લોન્ચ કરી નાખ્યો છે. અહીં જુઓ તેનો વિડિયો...
With a new face begins a new saga! Don't forget to watch #IshqMeinMarjawan on 16th July, 7.30 PM. @Theniasharma @Thearjunbijlani #AalishaPanwar pic.twitter.com/EsU06RGpJT
— COLORS (@ColorsTV) July 13, 2018
નિયા શર્મા સોશ્યિલ મીડિયા પર પોતાના નવા અને ગ્લેમરસ અંદાઝની ફોટો પોસ્ટ કરતી રહે છે. અહીં જુઓ તેની એક ઝલક...

રીલ લાઇફમાં સંસ્કારી વહુ, રિયલ લાઇફમાં હોટ
નિયા શર્મા ટીવી સિરિયલ 'એક હજારો મેં મેરી બેહના હે' થી જાણીતી થઇ હતી. ત્યાર બાદ તેણે 'જમાઇ રાજા' સિરિયલમાં રોશનીનું પાત્ર ભજવ્યું હતું, જેમાં તેનો રોલ ખાસો લોકપ્રિય પણ થયો હતો. નિયા ટીવી સ્ક્રિન પર જેટલી સંસ્કારી દેખાય છે, રિયલ લાઇફમાં તે એટલી જ હોટ છે. બ્લેક સ્વિમ સૂટમાં નિયાનો આ ફોટો જોઇને તમે એ વાત તો સમજી જ ગયા હશો.

વિવાદો વચ્ચે પણ બિંદાસ છે નિયા
નિયા શર્માના હોટ અને બોલ્ડ લૂકને કારણે તે ઘણીવાર ચર્ચામાં રહે છે. તેનો મ્યૂઝિક વીડિયો 'વાદા' લોન્ચ થયો છે, જેમાં નિયાએ તમામ હદો પાર કરી હોવાનો આરોપ તેના પર લગાવવામાં આવ્યો હતો. બિંદાસ નિયા આ તમામ ખબરોને હસવામાં ઉડાવી આગળ વધતી જાય છે.

ટેલિવિઝનની સોનમ કપૂર
આ કારણે જ તેને ટેલિવિઝનની સોનમ કપૂરનું ટાઇટલ મળ્યું છે. નિયા તેના બોલ્ડ અંદાજ માટે જ પોપ્યૂલર થઇ છે. આજે ભાગ્યે જ કોઇ ટેલિવિઝન એક્ટ્રેસ એવી હશે, જે ઇન્ટરનેશનલ ફેશન આટલી સ્ટાયલ અને સહજતાથી કેરી કરી શકતી હોય.

નિયા શર્મા
નિયાએ કેટલાક ફોટોશૂટ કરાવ્યા છે અને આ તમામ ફોટોઝ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થયા છે. તે ટેલિવિઝન એક્ટ્રેસ હોવા છતાં સ્ટાયલ સ્ટેટમેન્ટમાં ભલ-ભલી મોડેલ્સને માત આપે છે.

સ્માર્ટ સ્ટ્રીટ-વેર
આ ફોટોશૂટમાં નિયા બોલ્ડ સ્ટ્રીટ વેર સ્ટાયલના આઉટફિટમાં જોવા મળે છે. નિયાનો આ લૂક ખૂબ ઇમ્પ્રેસિવ હતો. નિયા શર્માના લૂક્સ માટે એને ક્યારેક કોમ્પ્લિમેન્ટ્સ તો ક્યારેક નિંદાનો પણ સામનો કરવો પડ્યો છે. જો કે, આવા લોકોને સોશ્યલ મીડિયા પર તેણે સણસણતો જવાબ પકડાવ્યો છે.

એશિયાની સેક્સીએસ્ટ વુમન
ઇસ્ટર્ન આય દ્વારા કન્ડક્ટ કરાયેલા એક પોલમાં નિયા શર્માને એશિયાની ત્રીજી સૌથી સેક્સી વુમનનું ટેગ આપવમાં આવ્યું હતું. આ લિસ્ટમાં નિયાએ સોનમ કપૂર, અલિયા ભટ્ટ, કેટરિના જેવી તમામ ટોપની હિરોઇન્સને પાછળ છોડી દીધી હતી.

હોટ ફોટોઝ
ત્યાર બાદ નિયા શર્માએ પોતાના દરેક ફોટોમાં જાણે એ વાત સાબિત કરી છે કે, તેને એશિયાની સેક્સીએસ્ટ વુમનનું ટેગ શા માટે મળ્યું છે. આ ટેગ મળ્યાના થોડા સમય બાદ જ તેણે બિકિનીમાં ફોટો શૂટ કરાવતાં તે ફરી ચર્ચામાં આવી હતી.












Click it and Unblock the Notifications
