એશિયાની સેક્સી સુપરસ્ટારે કહેર મચાવ્યો, ફોટો વાયરલ
ટીવી સ્ટારની લોકપ્રિયતા અંગે અનુમાન લગાવવું હવે મુશ્કિલ બની રહ્યું છે. ટીવી સાથે સાથે હવે સોશ્યિલ મીડિયા પર પણ તેની ચર્ચા થવા લાગી છે.
ટીવી સ્ટારની લોકપ્રિયતા અંગે અનુમાન લગાવવું હવે મુશ્કિલ બની રહ્યું છે. ટીવી સાથે સાથે હવે સોશ્યિલ મીડિયા પર પણ તેની ચર્ચા થવા લાગી છે.
આ લિસ્ટમાં એશિયાની બીજી સૌથી સેક્સી મહિલા નિયા શર્મા સૌથી પહેલું નામ આવે છે. હાલમાં નિયા શર્મા ટીવી શૉ ઇશ્ક મેં મરજાવામાં દેખાઈ રહી છે.
A post shared by Nia Sharma (@niasharma90) on
પરંતુ હાલમાં નિયા શર્મા સોશ્યિલ મીડિયા પર પોતાની સ્વિઝર્લેન્ડ ફોટોને કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. નિયા શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વેકેશનની ઘણી ફોટો શેર કરી છે.
આ પણ વાંચો: ગોપી બહુ ઘ્વારા બિકીની આવી ફોટો શેર, રાતોરાત થયી વાયરલ
હંમેશ મુજબ આ વખતે પણ નિયા શર્મા બોલ્ડ લૂકમાં જોવા મળી રહી છે. નિયા શર્માએ કાળા રંગની ટોપ અને સોફ્ટ જેકેટ પહેર્યું છે. તેની આ બધી જ ફોટોને અત્યારસુધીમાં લાખો લાઈક મળી ચુકી છે.
Hey Switzerland 🇨🇭.. it’s already so awesome to be here! @myswitzerlandin
A post shared by Nia Sharma (@niasharma90) on
નિયા પોતાના હોટ અવતાર, બોલ્ડ સ્ટેટમેન્ટ્સ અને સ્ટનિંગ રેડ કાર્પેટ લૂકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. વળી તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે, તે અવાર-નવાર પોતાના હોટ ફોટોઝ પોસ્ટ કરતી રહે છે.
આ પણ વાંચો: રાગિણીની આ લેટેસ્ટ ફોટોએ મચાવી સનસની, હોટ સુપરસ્ટાર

સ્વિઝર્લેન્ડ
નિયા શર્મા હાલમાં સ્વિઝર્લેન્ડમાં પોતાનું વેકેશન મનાવી રહી છે

રીલ લાઇફમાં સંસ્કારી વહુ, રિયલ લાઇફમાં હોટ
નિયા શર્મા ટીવી સિરિયલ 'એક હજારો મેં મેરી બેહના હે' થી જાણીતી થઇ હતી. ત્યાર બાદ તેણે 'જમાઇ રાજા' સિરિયલમાં રોશનીનું પાત્ર ભજવ્યું હતું, જેમાં તેનો રોલ ખાસો લોકપ્રિય પણ થયો હતો. નિયા ટીવી સ્ક્રિન પર જેટલી સંસ્કારી દેખાય છે, રિયલ લાઇફમાં તે એટલી જ હોટ છે. બ્લેક સ્વિમ સૂટમાં નિયાનો આ ફોટો જોઇને તમે એ વાત તો સમજી જ ગયા હશો.

વિવાદો વચ્ચે પણ બિંદાસ છે નિયા
નિયા શર્માના હોટ અને બોલ્ડ લૂકને કારણે તે ઘણીવાર ચર્ચામાં રહે છે. તેનો મ્યૂઝિક વીડિયો 'વાદા' લોન્ચ થયો છે, જેમાં નિયાએ તમામ હદો પાર કરી હોવાનો આરોપ તેના પર લગાવવામાં આવ્યો હતો. બિંદાસ નિયા આ તમામ ખબરોને હસવામાં ઉડાવી આગળ વધતી જાય છે.

ટેલિવિઝનની સોનમ કપૂર
આ કારણે જ તેને ટેલિવિઝનની સોનમ કપૂરનું ટાઇટલ મળ્યું છે. નિયા તેના બોલ્ડ અંદાજ માટે જ પોપ્યૂલર થઇ છે. આજે ભાગ્યે જ કોઇ ટેલિવિઝન એક્ટ્રેસ એવી હશે, જે ઇન્ટરનેશનલ ફેશન આટલી સ્ટાયલ અને સહજતાથી કેરી કરી શકતી હોય.

ફોટોશૂટ
નિયાએ કેટલાક ફોટોશૂટ કરાવ્યા છે અને આ તમામ ફોટોઝ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થયા છે. તે ટેલિવિઝન એક્ટ્રેસ હોવા છતાં સ્ટાયલ સ્ટેટમેન્ટમાં ભલ-ભલી મોડેલ્સને માત આપે છે. નિયાનો આ લૂક ખૂબ બોલ્ડ અને આઉટસ્ટેન્ડિંગ છે. તેણે સિલ્કી વ્હાઇટ આઉટફિટ સાથે સનગ્લાસ અને ડાર્ક લિપસ્ટિકમાં સુંદર લાગી રહી છે.

હોટ ફોટોઝ
નિયા શર્માએ પોતાના દરેક ફોટોમાં જાણે એ વાત સાબિત કરી છે કે, તેને એશિયાની સેક્સીએસ્ટ વુમનનું ટેગ શા માટે મળ્યું છે. આ ટેગ મળ્યાના થોડા સમય બાદ જ તેણે બિકિનીમાં ફોટો શૂટ કરાવતાં તે ફરી ચર્ચામાં આવી હતી.

સાસ બહુ નહીં
નિયા શર્માએ હાલમાં જ એક વાતચીત દરમિયાન જણાવ્યું કે તેને હવે ટીવી શૉમાં રસ નથી. તેનું ફોકસ હવે સાસ બહુ ટીવી શૉ પર નથી.
-
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain




Click it and Unblock the Notifications
