નિયા શર્માએ પહેલીવા શેર કરી એવી તસવીર, લોકોએ પૂછ્યું પ્રેગ્નન્ટ છો?
નિયા શર્માએ સોશિયલ મીડિયા પર પોતાની એવી તસવીરો શેર કરી છે જેને જોઈ સૌકોઈ દંગ રહી ગયું છે. આ તસવીરને ધ્યાનથી જોયા વિના લોકોએ નિયા શર્માને ખરાબ રીતે ટ્રોલ કરી દીધી છે. પોતાના હૉટ અને સેક્સી લુકથી ઈન્સ્ટાગ્રામ પર નિયા શર્મા હંમેશાથી છવાતી રહે છે. પરંતુ આ વખતે તેની બોલ્ડ તસવીરોએ નહિ બલકે પેટ દેખાડતી તસવીરને કારણે ચર્ચામાં આવી છે. નિયાએ એક તસવીર શેર કરી છે જ્યાં એક મહિલા એક કારમાં ઉંઘતી જોવા મળી રહી છે અને તેનું પેટ ભારે દેખાઈ રહ્યું છે. ફોટો ઉપર નિયાએ લખ્યું છે કે મી આફ્ટર આઈ ઈટ. આ તસવીરને લઈ હવે લોકો નિયાને ટ્રોલ કરી રહ્યા છે.

નિયા શર્માએ શેર કરી તસવીર
એક યૂઝરે લખ્યું કે તું પ્રેગ્નન્ટ લાગી રહી છે. જ્યારે અન્ય એક યૂઝરે પૂછ્યું કે શું ખાધા પછી. અન્ય એક યૂઝરે લખ્યું કે યે તો ટૂ મચ હો ગયા. જણાવી દઈએ કે આ તસવીરો નિયા શર્માની નથી. લોકો જોયા વિના જ આના પર કોમેન્ટ કરી રહ્યા છે. જો કે આ બધું નિયા માટે પહેલીવાર નથી. અસલી જિંદગીમાં નિયા પોતાની સ્ટાઈલ અને ગ્લેમર માટે ઓળખાય છે.
|
લોકોએ ટ્રોલ કરી
નિયા એશિયાની સેક્સી સુપરસ્ટારની યાદીમાં સામેલ છે. ચલો જોઈએ નિયાની સેક્સી તસવીરે જે ફેન્સને પોતાના દીવાના બનાવી ચૂકી છે.

ફેન્સને દિવાના બનાવ્યા
ટીવી શો જમાઈ રાજા અને એક હજારો મેં મેરી બહનાથી ફેમસ થયેલ નિયા શર્મા હાલ પોતાના હૉટ અને બોલ્ડ અંદાજથી પોતાના ફેન્સને દિવાના બનાવી રહી છે.

બોલ્ડ થવું ગમે
નિયા શર્માને ટીવીથી આગળ વધી વેબ સીરિઝ માટે બોલ્ડ થવામાં વાંધો નથી

ફેન્સ ચોંક્યા
પોતાની બોલ્ડ અદાઓથી નિયા હંમેશા પોતાના ફેન્સને દંગ કરી દીધા છે.

સુપરસ્ટાર ક્વીન
નિયા શર્માની આ તસવીરો એ વાતની સાબિતી છે કે તે ટીવીની સુપરસ્ટાર ક્વીન છે.

કેટલીય વાર ટ્રોલ
હાલના દિવસોમાં આઉટફિટ્સ અને લિપસ્ટિક્ શેડ્સને લઈ નિયાને કેટલીય વાર ટ્રોલ પણ કરવામાં આવી ચૂકી છે.

ગ્લેમર ઈન્ડસ્ટ્રીનો ખાસ ચેહરો
ટીવી એક્ટ્રેસ નિયા શર્મા આજે ગ્લેમર ઈન્ડસ્ટ્રીનો ખાસ ચેહરો બની ચૂકી છે.

ઈશ્ક મેં મરજાવાં
નિયા આ સમયે સીરિયલ ઈશ્ક મેં મરજાવાંમાં જોવા મળી રહી છે.