Pics : ક્રિકેટ માટે સમય નથી મસ્ત મસ્ત મંદિરા પાસે
મુંબઈ, 13 ઑગસ્ટ : અભિનેત્રી અને એંકર મંદિરા બેદી હાલ સાડીઓની ફૅશન સિરીઝ, ટેલીવિઝન સિરીઝ 24માં પોતાના પાત્ર, પોતાના પુત્રમાં ખૂબ વ્યસ્ત છે. મંદિરાનું કહેવું છે કે તેમની પાસે ક્રિકેટ માટે સમય જ નથી.
જાણીતા ક્રિકેટ હોસ્ટ મંદિરા બેદી 2003માં યોજાયેલ ક્રિકેટ વર્લ્ડ કપમાં પોતાના શાનદાર પરફૉર્મન્સના કારણે ચર્ચામાં રહ્યા હતાં. મંદિરા બેદી પાસે હવે તે જ ક્રિકેટ માટે સમય નથી. સોમવારે એક કાર્યક્રમ દરમિયાન 41 વર્ષીય મંદિરા બેદીએ જણાવ્યું - હું 24માં વ્યસ્ત છું. આ કાર્યક્રમ અમેરિકી ટેલીવિઝન સિરીઝનું રૂપાંતરણ છે. તેમાં અનિલ કપૂર મારી સાથે છે. ઑક્ટોબરના પ્રથમ સપ્તાહે આ કાર્યક્રમ કલર્સ ટેલીવિઝન ચૅનલે પ્રસારિત થશે.
આવો જોઇએ મંદિરા બેદીની મદમસ્ત તસવીરો અને જાણીએ વધુમાં શું કહે છે તેઓ :

વ્યસ્ત છે મંદિરા
મંદિરા બેદીએ જણાવ્યું - હું ઇન્ડિયન આઇડોલ, 24, પોતાની સાડીઓ તથા પોતાના પુત્રમાં વ્યસ્ત છું.

સમય નથી મારી પાસે
મંદિરા કહે છે - જો મને કોઈ પૂછે છે કે આપ ક્રિકેટ કેમ નથી કરતાં? મારો જવાબ છે - કારણ કે મારી પાસે સમય નથી.

સાડી બિઝનેસ
મંદિરા બેદી સાડી બિઝનેસ શરૂ કરી રહ્યાં છે. તેનું ઉદ્ઘાટન આવતા મહીને કરવામાં આવશે.

પોતે ડિઝાઇન કરી સાડી
મંદિરા બેદી આ કાર્યક્રમમાં પોતે ડિઝાઇન કરેલી સાડી પહેરીને આવ્યા હતાં.

શાંતિ તરીકે જાણીતા
મંદિરા બેદી સૌપ્રથમ દૂરદર્શન ઉપર પ્રસારિત થતી સીરિયલ શાંતિના મુખ્ય પાત્ર શાંતિ તરીકે લોકોમાં જાણીતા થયા હતાં.

ફિલ્મોમાં પણ કર્યું કામ
મંદિરા બેદીએ પછીથી દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે સહિત ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું.

ક્રિકેટમાં હૉટ તડકો
ક્રિકેટ જગતમાં એમ તો ખેલાડીઓની જ બોલબાલા હોય છે, પણ હોસ્ટ તરીકે મંદિરાએ પ્રવેશ કરી ક્રિકેટ જેવી રમતમાં હૉટ તડકો લગાવ્યો હતો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
