Telly Awards 2014 : રેડ કારપેટ પર છવાયાં સનાયા, ગુરમીત, કરણવીર....

મુંબઈ, 10 સપ્ટેમ્બર : તેરમુ ઇન્ડિયન ટેલી ઍવૉર્ડ્સ 2014 સમારંભ મુંબઈ ખાતે યોજાયું છે તથા ટેલીવિઝન જગતની મોટી-મોટી હસ્તીઓ દિવ્યાંકા ત્રિપાઠી, ગૌતમ રોડે, કરણ પટેલ, સનાયા ઈરાની, મોહિત સેહલ, ક્રિસ્ટલ ડિસૂઝા, ગુરમીત ચૌધરી, કરણવીર બોહરા વિગેરેએ રેડ કારપેટ પર પોતાના જલવા પાથરતા નજરે પડ્યા હતાં.

તેરમા ટેલી ઍવૉર્ડ્સ ફંક્શનમાં જોધા અકબર, યે હૈ મોહબ્બતેં, બેઇંતેહા, રંગરસિયા, કુબૂલ હૈ, બાલિકા વધુ, મહાભારત, ઇસ પ્યાર કો ક્યા નામ દૂં 2, સસુરાલ સિમર કા, સાથ નિભાના સાથિયા, કૉમેડી નાઇટ્સ વિથ કપિલ, ઝલક દિખલા જા, બિગ બૉસ તથા ઘણા શોના કલાકારો રજત ટોકાસ, પરિધિ શર્મા, કરણ પટેલ, દિવ્યાંકા ત્રિપાઠી, ગૌતમ રોડે, જેનિફર વિંગેટ, સુરભિ જ્યોતિ, સનાયા ઈરાની, આશિષ શર્મા, હર્ષદ અરોરા, પ્રીતિકા રાવ, દીપિકા સિંહ તથા ઘણા સ્ટાર્સે પોતાની સફળતાની આ પ્રસંગે શાનદાર ઉજવણી કરી હતી.

ચાલો આપને બતાવીએ 13મા ઇન્ડિયન ટેલી ઍવૉર્ડ્સ 2014 ફંક્શનની રેડ કારપેટ ઝલક :

13મો ઇન્ડિયન ટેલી ઍવૉર્ડ્સ - રેડ કારપેટ પર સેલિબ્રિટીઓ

13મો ઇન્ડિયન ટેલી ઍવૉર્ડ્સ - રેડ કારપેટ પર સેલિબ્રિટીઓ

13મો ઇન્ડિયન ટેલી ઍવૉર્ડ્સ 2014 મુંબઈ ખાતે યોજાયો. આ પ્રસંગે ટેલીવિઝન જગતની અનેક મોટી હસ્તીઓએ હાજરી આપી હતી અને રેડ કારપેટ પર પોતાના જલવા પાથર્યા હતાં.

સનાયા-મોહિત

સનાયા-મોહિત

સનાયા ઈરાની તથા મોહિત સહેગલે રેડ કારપેટ પર વૉક કર્યુ હતું. સનાયા રંગરસિયામાં પાર્વતીનો રોલ બદલ બેસ્ટ એક્ટ્રેસ માટે નૉમિનેટ થયા હતાં.

કરણ પટેલ

કરણ પટેલ

યે હૈ મોહબ્બતેંમાં રમન કુમાર ભલ્લાનો રોલ કરનાર કરણ પટેલ બેસ્ટ એક્ટર તરીકે નૉમિનેટ થયા છે.

ગૌતમ રોડે

ગૌતમ રોડે

સરસ્વતી ચંદ્રમાં સરસ્વતી ચંદ્રનો રોલ કરનાર ગૌતમ રોડે બેસ્ટ એક્ટર ઍવૉર્ડ માટે નૉમિનેટ થયા છે.

દિવ્યાંકા ત્રિપાઠી

દિવ્યાંકા ત્રિપાઠી

યે હૈ મોહબ્બતેંમાં ઇશિતાનો રોલ કરનાર દિવ્યાંકા ત્રિપાઠી બેસ્ટ એક્ટ્રેસ તરીકે નૉમિનેટ થયા છે.

ક્રિસ્ટલ ડિસૂઝા

ક્રિસ્ટલ ડિસૂઝા

રેડ કારપેટ પર મસ્તીના મૂડમાં ક્રિસ્ટલ ડિસૂઝા.

ફૈઝલ ખાન

ફૈઝલ ખાન

મહારાણા પ્રતાપના ફૈઝલ ખાન બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટ (મેલ) ઍવૉર્ડ માટે નૉમિનેટ થયા છે.

સેલ્ફી મોમેંટ

સેલ્ફી મોમેંટ

મોહિત અને સનાયાની સેલ્ફી મોમેંટ.

વીજે ઍન્ડી

વીજે ઍન્ડી

વીજે ઍન્ડીની સેલ્ફી મોમેંટ.

શાસ્ત્રી બહેનો

શાસ્ત્રી બહેનો

રેડ કારપેટ પર શાસ્ત્રી બહેનો.

બૅકસ્ટેજ

બૅકસ્ટેજ

ગુરમીત ચૌધરી, કરણ વાહી તથા કરણવીર બોહરા.

ગુરમીત-દેબિના

ગુરમીત-દેબિના

પરફૉર્મન્સ આપતાં પહેલા ગુરમીત ચૌધરી અને દેબિના બૅનર્જી.

વીજે ઍન્ડી

વીજે ઍન્ડી

વીજે ઍન્ડી ઑન રેડ કારપેટ.

અનિલ કપૂર

અનિલ કપૂર

રેડ કારપેટ પર પોતાના બ્લૅક સૂટમાં ડૅશિંગ લાગતા હતાં અનિલ કપૂર.

દુર્જૉય દત્તા

દુર્જૉય દત્તા

દુર્જૉય દત્તાને સાડ્ડા હક માટે બેસ્ટ યૂથ ફિક્શન શો ઍવૉર્ડ મળ્યો હતો.

શાહરુખના ‘મન્નત’ને જન્નત બનાવે છે ગૌરી ખાન : એક નજર...

શાહરુખના ‘મન્નત’ને જન્નત બનાવે છે ગૌરી ખાન : એક નજર...

શાહરુખના ‘મન્નત'ને જન્નત બનાવે છે ગૌરી ખાન : એક નજર...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X