ઝી સિને ઍવૉર્ડ્સ : જોધા-અકબર છવાયાં, જુઓ Complete Winners List!

અમદાવાદ, 16 ડિસેમ્બર : ઝી રિશ્તે ઍવૉર્ડ્સ 2014 સમારંભ તાજેતરમાં જ યોજાઈ ગયું. દર્શકો સાથેના 22 વર્ષના સંબંધોને વણી લેતા ઝી ટીવી ફૅમિલીના મોટાભાગના સભ્યો આ ફંક્શનમાં હાજર રહ્યા હતાં.

ઝી રિશ્તે ઍવૉર્ડ્સ એક મોટી ટેલીવિઝન ઇવેંટ હતી કે જેમાં ઝી ટીવી પર પ્રસારિત થતી સીરિયલો અને શોઝને વિવિધ કૅટેગરીના ઍવૉર્ડ્સ આપી સન્માનવામાં આવ્યા હતાં.

અમે અહીં આપને બતાવવા જઈ રહ્યાં છે ઝી રિશ્તે ઍવૉર્ડ્સની સમ્પૂર્ણ યાદી :
લોકપ્રિય ચહેરો (મેલ) : અભિ (શબ્બીર અહલુવાલિયા)-કુમકુમ ભાગ્ય
લોકપ્રિય ચહેરો (ફીમેલ) : પ્રજ્ઞા (સૃતિ ઝા)-કુમકુમ ભાગ્ય
બેસ્ટ જોડી : જોધા-અકબર (રજત ટોકાસ-પરિધિ શર્મા)-જોધા અકબર
બેસ્ટ ફૅમિલી : કુમકુમ ભાગ્ય
બેસ્ટ દોસ્તી : ભગવાન દાસ અને શિવાય (યશપાલ શર્મા અને હિમાંશુ સોની)-નીલી છતરી વાલે
બેસ્ટ સ્ક્રીનપ્લે : કુબૂલ હૈ
ફૅવરિટ બેટી : પ્રજ્ઞા અને ઉર્મી-કુમકુમ ભાગ્ય તથા ડોલી અરમાનોં કી
ફૅવરિટ બેટા : ભગવાન દાસ (યશપાલ શર્મા)-નીલી છતરી વાલે
ફૅવરિટ સાસ : ડીડી-જમાઈ રાજા
ફૅવરિટ બહેન : સેહર-કુબૂલ હૈ
ફૅવરિટ સાસ-બહૂ : રોશની અને સિમરન-જમાઈ રાજા
ફૅવરિટ સાસ-જમાઈ : ડીડી અને સિદ-જમાઈ રાજા
ફૅવરિટ શો : જોધા અકબર
ફૅવરિટ નયા સદસ્ય (મેલ) : વિહાન તથા આર્યન-સતરંગી સસુરાલ અને આર્યન
ફૅવરિટ નયા સદસ્ય (ફીમેલ) : આરુષિ-સતરંગી સસુરાલ
ઝી રિશ્તા સદા કે લિયે ઍવૉર્ડ્સ : પવિત્ર રિશ્તા

સ્પેશિયલ ઍવૉર્ડ્સ :
મોસ્ટ વૉચ્ડ શો (સ્ટાર પ્લસ) : દીયા ઔર બાતી હમ
બેસ્ટ રિયલિટી શો (કલર્સ) : કૉમેડી નાઇટ્સ વિથ કપિલ
લૉંગેસ્ટ રનિંગ શો (સોની ટીવી) : સીઆઈડી
બેસ્ટ માતા-પિતા ઍવૉર્ડ : શક્તિ સિંહ તથા વૈષ્ણવી મહંત (સપને સુહાને લડ઼કપન કે)

જુઓ તસવીરો સાથે વધુ વિગતો :

ઝી રિશ્તે ઍવૉર્ડ્સ 2014

ઝી રિશ્તે ઍવૉર્ડ્સ 2014

ઝી રિશ્તે ઍવૉર્ડ્સ 2014 દર્શકો સાથેના 22 વર્ષના સંબંધોની ઉજવણી સમાન બની રહ્યુ હતું. આવું સમારંભ કદાચ અગાઉ ક્યારેય નહોતું યોજાયું.

રજત-પરિધિનું પરફૉર્મન્સ

રજત-પરિધિનું પરફૉર્મન્સ

રજત ટોકાસ તથા પરિધિ શર્માનું પરફૉર્મન્સ લાઇમલાઇટમાં રહ્યુ હતું. આ યુગલ જોધા અકબર શોનું યુગલ છે.

કુમકુમ ભાગ્ય

કુમકુમ ભાગ્ય

કુમકુમ ભાગ્યના લીડ એક્ટર્સ શબ્બીર અહલુવાલિયા તથા સૃતિ ઝાએ પણ એક રોમાંટિક ગીત પર પરફૉર્મ કર્યુ હતુ. બંનેની કેમેસ્ટ્રી લોકોના હૃદયને સ્પર્શી ગઈ હતી.

રવિ-શબ્બીર

રવિ-શબ્બીર

ઇવેંટ્સને રવિ દુબે તથા શબ્બીર અહલુવાલિયાએ હોસ્ટ કર્યુ હતું. બંનેએ હાજર લોકોનું ખૂબ મનોરંજન કર્યુ હતું.

સુરભિનું પરફૉર્મન્સ

સુરભિનું પરફૉર્મન્સ

સુરભિ જ્યોતિ તથા અન્ય જાણીતી અભિનેત્રીઓએ પણ સ્ટેજ પરફૉર્મન્સ આપ્યુ હતું.

જોધા અકબર

જોધા અકબર

આ ઇવેંટ હકીકતમાં જોધા અકબર માટેના ક્રૂ-કાસ્ટ મેમ્બર્સ માટે ખાસ બની રહી હતી.

જમાઈ રાજા

જમાઈ રાજા

જમાઈ રાજાના લીડ એક્ટર્સ રવિ દુબે તેમજ નિયા શર્માએ સ્ટેજ પરફૉર્મન્સ આપ્યુ હતું.

સુનીલ ગ્રોવર

સુનીલ ગ્રોવર

સુનીલ ગ્રોવરે પોતાના શો તરફથી ઍવૉર્ડ સ્વીકાર્યો હતો. કૉમેડી નાઇટ્સ વિથ કપિલને બેસ્ટ રિયલિટી શોનો ઍવૉર્ડ મળ્યો હતો.

ગુરમીત-દેબિના

ગુરમીત-દેબિના

ગુરમીત ચૌધરી તથા દેબિના બૅનર્જી સ્ટેજ ઉપર. બંને ટ્રેડિશન કપડાંમાં હતાં.

રુકૈયા બેગમ

રુકૈયા બેગમ

જોધા અકબરના રુકૈયા બેગમે રેડ કારપેટ પર વૉક કર્યુ હતું. લવિના ટંડન તેમનું મૂળ નામ છે. શોમાં તેમના રોલના ખૂબ વખાણ થાય છે.

શિખા સિંહ

શિખા સિંહ

કુમકુમ ભાગ્યના જાણીતા વિલન આલિયા ઉર્ફે શિખા સિંહ રેડ ડ્રેસમાં રેડ કારપેટ પર.

સંભાવના સેઠ

સંભાવના સેઠ

સંભાવના સેઠે પણ રેડ કારપેટ પર વૉક કર્યુ હતું.

મોનિકા બેદી

મોનિકા બેદી

જાણીતા ટીવી અભિનેત્રી મોનિકા બેદી રેડ કારપેટ પર ઑરેંજ ડ્રેસમાં જલવા પાથરતા જણાય છે.

ફૅવરિટ સાસ-જમાઈ

ફૅવરિટ સાસ-જમાઈ

ડીડી તથા સિદે સાસ જમાઈ માટે ફૅવિરટ સાસ-જમાઈનો ઍવૉર્ડ હાસલ કર્યો હતો.

બેસ્ટ જોડી

બેસ્ટ જોડી

જોધા અકબરની જોડી જોધા ઉર્ફે પરિધિ શર્મા તથા અકબર ઉર્ફે રજત ટોકાસ બેસ્ટ જોડીના ઍવૉર્ડ સાથે જણાય છે.

ફૅવરિટ બહેન

ફૅવરિટ બહેન

સુરભિ જ્યોતિ કુબૂલ હૈ માટે જીતેલા ફૅવરિટ બહેનના ઍવૉર્ડ સાથે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X