પિયા બાજપેયીએ કર્યું અંગ પ્રદર્શન, તસવીરો જોતા જ રહી જશો

પિયા બાજપેયીએ કર્યું અંગ પ્રદર્શન, તસવીરો જોતા જ રહી જશો

બૉલીવુડ હોય કે ટૉલીવુડ હાલ બધા જ ક્ષેત્રે અંગ પ્રદર્શને જબરી જગ્યા બનાવી છે. મોટાભાગની એક્ટ્રેસ પોતાના ટેલેન્ટને કારણે નહિ બલકે હૉટ, સેક્સી અને બૉલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. જેમાં વધુ એક નામ પિયા બાજપેયીનું જોડાઈ ગયું છે. ટીવીનો પોપ્યુલર ચહેરો એવી પિયા બાજપેયી કેમેરા સામે અંગ પ્રદર્શન કરતી જોવા મળી છે. પિયા બાજપેયીની આ તસવીરો જોઈ તમે તમારી નજર નહિ હટાવી શકો. અહીં જુઓ પિયાની કેટલીક સેક્સી તસવીરો..

પિયા બાજપેયી

પિયા બાજપેયી

પિયા બાજપેયી ભારતીય ફિલ્મ એક્ટ્રેસ અને મોડેલ છે, જેણે તમિલ, તેલૂગુ, મલયાલમ, હિન્દી અને ઈંગ્લિશ સિનેમામાં કામ કર્યું છે.

મોડેલ

મોડેલ

એક્ટ્રેસ બનતા પહેલા પિયા બાજપેયીએ મોડેલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

ફેમસ

ફેમસ

વેંકટ પ્રભુના કોમેડી ટીવી શો 'ગોઆ' અને 'સારો' તથા કેવી આનંદની પોલિટિકલ થ્રિલર 'કો'માં પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ પિયા બાજપેયીને અલગ જ ઓળખ મળી છે.

જન્મ

જન્મ

પિયા બાજપેયીનો જન્મ 22 ડિસેમ્બર 1993ના રોજ ઈટાવામાં થયો પરંતુ બાદમાં દિલ્હી સ્થળાંતરિત થઈ.

અભ્યાસ

અભ્યાસ

દિલ્હીમાં પ્રિયાએ કોમ્પ્યુટર કોર્સ કર્યો. બાદમાં તેણીએ કોમ્પ્યુટર સાઈન્સમાં ડિપ્લોમાં કર્યું.

રિસેપ્શનિસ્ટ

રિસેપ્શનિસ્ટ

શરૂઆતના દિવસોમાં રૂપિયા ભેગા કરવા માટે તેણીએ રિસેપ્શનિસ્ટ જેવી કેટલીક નોકરીઓ કરી અને બાદમાં તે મુંબઈ શિફ્ટ થઈ અને અહીં સિરિયલમાં ડબિંગ આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું.

મોડેલિંગ

મોડેલિંગ

પરંતુ ડબિંગ આર્ટિસ્ટનું કામ પસંદ ન આવતાં તે મોડેલિંગ તરફ વળી અને બાદમાં તે પ્રિન્ટ એડવર્ટાઈઝમેન્ટ, કોમર્શિયલ અને મ્યૂઝીક વીડિયોમાં જોવા મળી.

કરિયર

કરિયર

કોમર્શિયલ અને મ્યૂઝીક આલ્બમમાં કામ કર્યા બાદ પિયાને કેટલીક તમિલ ફિલ્મોમાં કામ કરવાનો અવસર મળ્યો.

ફિલ્મી કરિયર

ફિલ્મી કરિયર

પિયા 2010થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી અને અત્યાર સુધીમાં તમિલ, મલયાલમ, તેલુગુ અને એક ઈંગ્લિશ ફિલ્મ મળી તેણીએ ડઝનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

અવોર્ડ

અવોર્ડ

'કો' માટે પિયાને વિજય અવોર્ડ ફોર બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસના અવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X