'Saaho'ના નવાં પોસ્ટરમાં શ્રદ્ધા-પ્રભાસની લવ કેમેસ્ટ્રી જોવા મળી

'Saaho'ના નવાં પોસ્ટરમાં શ્રદ્ધા-પ્રભાસની લવ કેમેસ્ટ્રી જોવા મળી

એક્ટર પ્રભાસ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ સાહો હાલ જોર ચર્ચામાં છે. ફિલ્મનું ટ્રેલર અને ગીત રિલીઝ થઈ ચૂક્યાં છે ત્યારે ફેન્સ ઉત્સુકતા પૂર્વક ફિલ્મનો ઈંતેજાર કરી રહ્યા છે. તાજેતરમાં જ ફિલ્મ સાહોનું એક પોસ્ટર સામે આવ્યું છે. આ પોસ્ટરમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની લવ કેમેસ્ટ્રી જોવા મળી છે. અહીં જુઓ આ પોસ્ટર સહિત ફિલ્મ સાથે સંકળાયેલી કેટલીક ખાસ તસવીરો માત્ર વન ઈન્ડિયા ગુજરાતી સાથે.

પોસ્ટર શેર કર્યું

પોસ્ટર શેર કર્યું

સાઉથના સુપરસ્ટાર પ્રભાસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું એક પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટરમાં પ્રભાસ અને શ્રદ્ધાની વચ્ચે લવ સીન જોવા મળી રહ્યા છે.

એક્શન, રોમાંસ અને ઘણું બધું

એક્શન, રોમાંસ અને ઘણું બધું

પ્રભાસે આ પોસ્ટરના કેપ્શનમાં લખ્યું છે, એક્શન, રોમાંસ અને ઘણું બધું. 30 ઓગસ્ટે સાહો માટે તૈયાર થઈ જાઓ.

પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની કેમેસ્ટ્રી

પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની કેમેસ્ટ્રી

જણાવી દઈએ કે પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી રહી છે, ત્યારે આ પોસ્ટરે તમામને ફિલ્મ માટે વધુ ઉત્સુક બનાવી દીધા છે.

પોલીસ અધિકારીની ભૂમિકામાં

પોલીસ અધિકારીની ભૂમિકામાં

ફિલ્મના ટ્રેલર લોન્ચના સમયે ફિલ્મ વિશે વાત કરતાં પ્રભાસે કહ્યું હતું કે તે ફિલ્મમાં એક પોલીસ અધિકારીની ભૂમિકામાં છે.

હિન્દી લખી અને વાંચી શકું છું

હિન્દી લખી અને વાંચી શકું છું

વધુમાં પ્રભાસે જણાવ્યું કે, હું હિન્દી લખી અને વાંચી શકું છું પરંતુ ઘરે હિન્દી નથી બોલતો. હિન્દી બોલવી બહુ અઘરું હતું.

તમિલ, તેલુગુ અને મલયાલમમાં

તમિલ, તેલુગુ અને મલયાલમમાં

જણાવી દઈએ કે 30 ઓગસ્ટે ફિલ્મ સાહો રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ હિન્દી સિવાય તમિલ, તેલુગુ અને મલયાલમમાં પણ રિલીઝ થશે.

પ્રભાસના લગ્ન?

પ્રભાસના લગ્ન?

સાઉથના સલમાન ખાન ગણાતા પ્રભાસને જ્યારે લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે લગ્ન જ્યારે થવાના હશે ત્યારે થશે. તેમણે એમ પણ કહ્યું કે તે લવ મેરેજ પણ કરી શકે છે.

અનુષ્કા સાથે સંબંધની વાતો

અનુષ્કા સાથે સંબંધની વાતો

જણાવી દઈએ કે બાહુબલી સીરિઝ બાદથી જ પ્રભાસ અને અનુષ્કાના રિલેશનશિપની ખાબરો આવી રહી હી. પરંતુ બંનેએ આ ખબરનું ખંડન કરી દીધું હતું.

માત્ર એક ફ્રેન્ડ

માત્ર એક ફ્રેન્ડ

ત્યારે પ્રભાસે કહ્યું હતું કે અનુષ્કા તેની માત્ર એક સારી ફ્રેન્ડ છે તેનાથી વધુ કંઈ જ નહિ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X