પ્રત્યુશા બેનર્જી કેસ : ચાર્જશીટમાં નામ આવતા જ રાહુલ રાજ ફરાર....
ટીવી અભિનેત્રી પ્રત્યુશા બેનર્જીના આત્મહત્યા કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ કેસ ઉકેલવાનું નામ જ નથી લેતો. આ કેસને લઈને કોઈને કોઈ નવો વળાંક આવી જાય છે. પ્રત્યુશા બેનર્જીના આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસની ચાર્જશીટમાં રાહુલ રાજનું નામ આવતા જ તે ફરાર થઇ ચુક્યો છે.
મુંબઈ પોલીસ રાહુલ રાજને શોધવા માટે દરેક જગ્યા પાર છાપામારી કરી રહી છે. ગયા અઠવાડિયે કોર્ટે પણ રાહુલની એન્ટીસિપેટરી બિલને નામંજૂર કરી દીધું હતું. જાણકારી મળી રહી છે કે રાહુલનો ફોન ઓફ છે અને તેના લોકેશનની પણ કોઈ જ માહિતી નથી મળી રહી. રાહુલના ઘર પર તાળું લાગેલું છે.
વર્સોવા પોલીસના સિનિયર ઇન્સ્પેકટર કિરણ કાલેના જણાવ્યા મુજબ જયારે પણ રાહુલ મળશે તેને તરત જ અરેસ્ટ કરી લેવામાં આવશે. આપણે જણાવી દઈએ કે પોલીસે 1001 પેજની રિપોર્ટમાં એવા ઘણા પુરાવા મળ્યા છે. જેનાથી સાબિત થાય છે કે પ્રત્યુશા બેનર્જીના આત્મહત્યા માટે રાહુલ રાજ જવાબદાર છે.
જાણો શુ છે પોલીસની ચાર્જશીટ રિપોર્ટમાં....

જાણો શુ છે પોલીસની ચાર્જશીટ રિપોર્ટમાં
ચાર્જશીટમાં પોલીસે રાહુલ રાજને ધારા 306, 323, 504 અને 506નો આરોપી બતાવ્યો છે.

જાણો શુ છે પોલીસની ચાર્જશીટ રિપોર્ટમાં
પોલીસની ચાર્જશીટ રિપોર્ટમાં પ્રત્યુશા બેનર્જી સાથે મારપીટની પણ વાત કરવામાં આવી છે.

જાણો શુ છે પોલીસની ચાર્જશીટ રિપોર્ટમાં
પોલીસની ચાર્જશીટ રિપોર્ટમાં પ્રત્યુશા બેનર્જી સાથે મારપીટમાં પોલીસે 45 ગવાહોના નિવેદનો પણ કોર્ટમાં રજુ કર્યા છે.

જાણો શુ છે પોલીસની ચાર્જશીટ રિપોર્ટમાં
પ્રત્યુશા અને રાહુલ સાથે થયેલી છેલ્લી વાતચીતનો ઓડિયો રિપોર્ટ પણ પોલીસે રજુ કર્યો છે.

જાણો શુ છે પોલીસની ચાર્જશીટ રિપોર્ટમાં
પ્રત્યુશાની માં, પ્રત્યુશા અને રાહુલની એક્સ ગર્લફ્રેન્ડ સલોની શર્માના ઈન્ક્મ ટેક્સ રિટર્નને પણ રજુ કરવામાં આવ્યા છે.

જાણો શુ છે પોલીસની ચાર્જશીટ રિપોર્ટમાં
હીર પટેલ નામની એક મોડલે પણ રાહુલ રાજ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

જાણો શુ છે પોલીસની ચાર્જશીટ રિપોર્ટમાં
હીરનું કહેવું છે કે રાહુલ ખુબ જ ચાલાકીથી કાવતરું કરી ને લૂંટે છે અને ત્યારબાદ તેમનું શોષણ કરે છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?










Click it and Unblock the Notifications
