સેક્સી રાગિણીની આ તસવીરો સનસની મચાવી રહી છે, ખુબ જ હોટ
ફરી એકવાર સેક્સી રાગિનીએ સોશ્યિલ મીડિયા પર હંગામો મચાવ્યો છે. રાગીણી નામથી ફેમસ થનાર કરિશ્મા શર્માની ફરી એકવાર બોલ્ડ ફોટો વાયરલ થઇ રહી છે
ફરી એકવાર સેક્સી રાગિનીએ સોશ્યિલ મીડિયા પર હંગામો મચાવ્યો છે. રાગીણી નામથી ફેમસ થનાર કરિશ્મા શર્માની ફરી એકવાર બોલ્ડ ફોટો વાયરલ થઇ રહી છે.
આ ફોટો જોઈને તમારા હોશ ઉડી જશે. કરિશ્મા શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટો શેર કરી છે. કરિશ્મા શર્માને રાતોરાત સુપરસ્ટાર બનાવવા પાછળ બોલ્ડ વેબસીરીઝનો હાથ છે, જેમાં તેને ઘણા બોલ્ડ સીન આપ્યા હતા.
A post shared by Karishma Sharma (@karishmasharma22) on
આ ફોટો પછી ફરી એકવાર કરિશ્મા શર્મા આ અઠવાડિયાની સેક્સી સુપરસ્ટાર બની ચુકી છે. કરિશ્મા શર્મા ખુબ જ જલ્દી ટીવી પર એક મોટો ધમાકો કરવા જઈ રહી છે. તે કોમેડી સર્કસની નવી સીઝનમાં ગ્લેમર સાથે કોમેડી કરતી જોવા મળશે.
કરિશ્મા શર્મા ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે, જેને લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.
હંમેશા મુજબ આ વખતે પણ કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

ઈન્ટરનેટ સેન્સેશન
પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.

નાની ઉમર પરંતુ
કરિશ્મા શર્માની ઉમર ખાલી 20 વર્ષ છે. પરંતુ પોતાના બોલ્ડ અંદાઝને કારણે તે બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપી રહી છે.

કામ મોટું
તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

પ્યાર કા પંચનામા
પ્યાર કા પંચનામા તેની પહેલી ફિલ્મ છે.

પસંદ
કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે.

મોટી તક
એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે.

સની સાથે સરખામણી
રાગીણી ના પોસ્ટર જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.

રાગીણી એમએમએસ
આ પહેલા પણ તે રાગીણી એમએમએસ દરમિયાન ન્યૂડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિયર વિશે જોવા જઇયે તો કરિશ્માને રાગીણી ઘ્વારા જ ઓળખ મળી છે. આ પહેલા યે હૈ મોહબ્બતેં માં તેને સિમ્પલ ભૂમિકા નિભાવી હતી.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
