સેક્સ રેકેટમાં ફસાયેલી આ અભિનેત્રી હવે આવશે ટીવી શૉમાં..
જોધા અકબર પછી રજત ટોક્સ અને ફેમસ રહી ચુકેલી ચાઈલ્ડ અભિનેત્રી શ્વેતા બાસુ ફરી એકવાર ટેલિવિઝન પર કમબેક કરી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે સ્ટાર પ્લસ પર એક નવી સિરિયલ આવી રહી છે. જેમાં રજત અને શ્વેતા લીડ રોલમાં જોવા મળશે. આ સિરિયલનું નામ છે ચંદ્રનંદિની.
સિરિયલમાં શ્વેતા રાણી નંદિનીનો રોલ કરશે. આ શૉમાં આવવાવાળી શ્વેતા એટલે કે રાણી નંદિનીનો પહેલો લૂક સામે આવી ચુક્યો છે. જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે. આ શૉ "સિયા કે રામ" ને રિપ્લેસ કરશે.
આ શૉનું શૂટિંગ સેટ પર નહિ. પરંતુ તેના રિયલ લોકેશન પર કરવામાં આવશે. આ શૂટિંગ પટનામાં કરવામાં આવશે. જ્યાં મગધ અને પાટલીપુત્ર આવેલું છે.
શ્વેતા બાસુ આ પહેલા સેક્સ રેકેટમાં ફસાઈ ચુકી છે. તો જાણો શુ હતો તેનો આખો મામલો...

અભિનેત્રી શ્વેતા 1 લાખમાં એક રાત માટે વેચતી હતી શરીર
પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે ટૉલિવુડમાં થોડા સમય સુધી સહાયક નિર્દેશકનું કામ કરનાર બાલૂએ પોલીસના નકલી ગ્રાહક સાથે સોદો કર્યો અને હોટલના રૂમમાં અભિનેત્રીને મોકલવાની વાત ફિક્સ થઇ ગઇ.

એક લાખ રૂપિયા
ધરપકડ બાદ પોલીસે પૂછપરછ કરી અને જે વાત સામે આવી તે ચોંકાવનારી છે. અભિનેત્રી શ્વેતા બાસુ એક રાત માટે એક ગ્રાહક પાસેથી એક લાખ રૂપિયા વસૂલતી હતી.

સહાયક ફિલ્મ નિર્દેશક બાલૂ હતો દલાલ
પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે સહાયક ફિલ્મ નિર્દેશક બાલૂ જે દલાલ કામ કરતો હતો તેને પોલીસે નકલી ગ્રાહક પાસે એક લાખ 25 હજારમાં સોદો નક્કી કર્યો હતો.

અભિનેત્રીને સુધાર ગૃહમાં મોકલવામાં આવી
પોલીસે જણાવ્યું હતું કે તેમાંથી 25 હજાર રૂપિયા પોતે રાખતો હતો અને એક લાખ રૂપિયા શ્વેતા બાસૂ લેતી હતી. પોલીસે અભિનેત્રીને સુધાર ગૃહમાં મોકલી બાલૂને કસ્ટડીમાં લઇ લીધો.

શ્વેતા બાસૂ પ્રસાદ
વર્ષ 2002માં ફિલ્મ 'મકડી'માં પોતાના શાનદાર અભિનયને કારણે શ્વેતાને બેસ્ટ ચાઈલ્ડ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં શ્વેતાએ ડબલ રોલ ભજવ્યો હતો. શ્વેતાએ તેલૂગૂ ફિલ્મો પણ કામ કર્યું છે.

શ્વેતા બાસુ પ્રસાદ
શ્વેતા બાસુ પ્રસાદ શબાના આઝમી, નસરૂદ્દીન શાહ અને શ્રેયસ તલપડે જેવા સીનિયર અભિનેતાઓ સાથે કામ કરી ચૂકી છે. ફિલ્મ 'ઈકબાલ'માં શ્વેતાએ શ્રેયસ તલપડેની બહેનની ભૂમિકા ભજવી હતી. શ્વેતાએ ટીવી સીરિયલ 'કહાની ઘર ઘર કી' અને કરિશ્મા કા કરિશ્મા' જેવી સીરિયલ્સમાં કામ કર્યું છે.

શ્વેતા બાસુ પ્રસાદ
આ અભિનેત્રી કોઇ બીજી નહી શ્વેતા બાસૂ પ્રસાદ છે જેને ફિલ્મ 'ઇકબાલ'માં પોતાનો અભિનય પાથર્યો હતો અને તેના અભિનયને વખાણવામાં આવ્યો હતો. તેના માટે તેને એવોર્ડથી પણ નવાજમાં આવી હતી.

શ્વેતા બાસુ પ્રસાદ
શ્વેતા બાસૂ પ્રસાદે આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકોએ તેને પૈસા કમાવવા માટે વેશ્યાવૃત્તિમાં જવા માટે ઉશ્કેરી. પરંતુ સૌથી વધુ ચોંકાવનારી વાત શ્વેતાએ એ કહી કે આ ધંધામાં જનાર તે એકમાત્ર હિરોઇન નથી, પરંતુ ઘણી હિરોઇનો છે જે આમાં સામેલ છે.

શ્વેતા બાસૂ પ્રસાદ
શ્વેતાએ પોતે દેહવેપારમાં સામેલ હોવાનો બચાવ કર્યો હતો. અંગ્રેજી સમાચાર પત્ર ડેક્કન ક્રોનિકલના અનુસાર શ્વેતા બાસૂ પ્રસાદનું કહેવું છે કે તેને પોતાના કેરિયરમાં ખોટા નિર્ણયો લીધા કારણ કે તેના પર પરિવારની જવાબદારી હતી.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
