For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પડોશીઓને પ્રેમ કરો પરંતુ જ્યાં સુધી LAC અને LOC પાર ન કરે ત્યાં સુધીઃ રામાયણની સીતા

સુરક્ષા એજન્સીઓની દલીલ છે કે આ એપ દ્વારા ભારતીયોને ડેટા હેક કરવામાં આવી શકે છે. ત્યારબાદ સરકારે મોટી કાર્યવાહી કરીને આ બધી 59 ચીની એપ્સને બેન કરી દીધી.

|
Google Oneindia Gujarati News

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ સીમા વિવાદ વચ્ચે ભારત સરકારે મોટો નિર્ણય લઈને ટિકટૉક સહિત 59 ચીની મોબાઈલ એપને બેન કરી દીધી છે. વાસ્તવમાં ભારતીય સુરક્ષા એજન્સીઓએ ચાઈનીઝ એપની એક લિસ્ટ તૈયાર કર્યુ હતુ અને સરકારને અપીલ કરી હતી કે આ એપ પર પ્રતિબંધ લગાવવામાં આવે અને લોકોને કહેવામાં આવે કે તે તરત આ એપને પોતાના ફોનમાંથી હટાવી દો. સુરક્ષા એજન્સીઓની દલીલ છે કે આ એપ દ્વારા ભારતીયોને ડેટા હેક કરવામાં આવી શકે છે. ત્યારબાદ સરકારે મોટી કાર્યવાહી કરીને આ બધી 59 ચીની એપ્સને બેન કરી દીધી.

રામાયણની સીતાએ કહ્યુ - પડોશીઓને પ્રેમ કરો...

રામાયણની સીતાએ કહ્યુ - પડોશીઓને પ્રેમ કરો...

એપ પર બેન લાગ્યા બાદ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનુ પૂર આવી ગયુ છે. સામાન્યથી ખામ લોકો આ અંગે પોતાનુ મંતવ્ય રાખી રહ્યા છે. આ મુદ્દે હવે રામાયણની સીતા એટલે કે અભિનેત્રી દીપિકા ચિખલિયાનુ પણ રિએક્શન સામે આવ્યુ છે. તેણે ટ્વિટ કરીને સરકારના આ નિર્ણયનુ સમર્થન કર્યુ છે.

'જે કરવાનુ છે એ કરો... એક દ્રઢ વલણ અપનાવો'

દીપિકાએ પોતાનો એક ફોટો શેર કરીને લખ્યુ કે પડોશીઓને પ્રેમ કરો...પરંતુ જ્યાં સુધી તે એલએસી અને એલઓસી પાર ન કરો, તેમણે આગળ લખ્યુ છે કે, 'જે કરવુ હોય એ કરો..એક દ્રઢ વલણ અપનાવો અને દેશના સ્થાનિક વેપારીઓ અને વેપારનુ સમર્થન કરો અને આપણા દૈનિક જીવનમાંથી આવા પડોશીઓની ઉપસ્થિતિને મિટાવવાની યાત્રા શરૂ કરો.' દીપિકાનુ આ ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે, ઘણા લોકોએ દીપિકાની વાતને સમર્થન કર્યુ છે.

આઈટી મંત્રાલયે આપ્યુ આ નિવેદન

આઈટી મંત્રાલયે આપ્યુ આ નિવેદન

ઉલ્લેખનીય છે કે આઈટી મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યુ કે આ ચીની એપ્સ ભારતની સંપ્રભુતા, ભારતની સુરક્ષા અને સાર્વજનિક વ્યવસ્થા પ્રત્યે પક્ષપાતપૂર્ણ હતા. મંત્રાલયે આ એપ પર પ્રતિબંધ લગાવવા માટે આઈટી એક્ટની કલમ 69એનો ઉપયોગ કર્યો છે.

સરકારે ZOOM એપ કેમ બેન ન કરી? જાણો શું છે તેનુ ચીન કનેક્શનસરકારે ZOOM એપ કેમ બેન ન કરી? જાણો શું છે તેનુ ચીન કનેક્શન

English summary
Ramayan Sita Reaction On Ban On Chinese Apps Says Love The Neighbour Not If They Cross Over Lac Or Loc.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X