Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શૉર્ટ ડ્રેસમાં રુબીના દિલેકનો ગ્લેમરસ વીડિયો, ટોની કક્કડના ગીત પર બતાવી અદાઓ

રૂબીના દિલેકે ટોની કક્કરના ગીત પર ધમાકેદાર વીડિયો શેર કર્યો છે જેને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

હાલમાં જ નિક્કી તંબોલી અને ટોની કક્કડના લેટેસ્ટ ગીત 'નંબર લિખ' ગીત રિલીઝ થયુ. આ ગીતમાં ટોની અને નિક્કી જ જોવા મળી રહ્યા છે. આજકાલ ટોની કક્કડના આ ગીતને ઘણુ પસંદ કરવામાં આવી રહ્યુ છે. હવે રૂબીના દિલેકે આ ગીત પર ધમાકેદાર વીડિયો શેર કર્યો છે જેને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. રૂબીના દિલેક લેટેસ્ટ વીડિયોમાં શૉર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે અને તેની સેક્સી ચાલ દરેકને ઈમ્પ્રેસ કરી રહી છે. ટોની કક્કડ પણ આ વીડિયોમાં જોવા મળી રહ્યા છે. બંનેની ઈન્સ્ટાગ્રામ રીલ જબરદસ્ત વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે નિક્કી અને રૂબીના બંને દોસ્ત છે. બંને એક સાથે બિગ બૉસમાં જોવા મળ્યા હતા. બિગ બૉસ દરમિયાન બંનેનો જોરદાર ઝઘડો થતો હતો પરંતુ હવે બંને ઘણા સારા દોસ્ત છે. ઘણા વાર બંને સાથે જોવા મળે છે.

ટીવીની છોટી બહુ

ટીવીની છોટી બહુ

ઝી ટીવીની સીરિયલ છોટી બહુથી રૂબીનાને ટીવી ઈન્ડસ્ટ્રીમાં ફેમ મળી. આ સીરિયલ હિટ થઈ અને રૂબીનાએ પણ ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવી લીધી.

શક્તિ સુપરહિટ રહી

શક્તિ સુપરહિટ રહી

કલર્સની સીરિયલ શક્તિ અસ્તિત્વ કા અહેસાસ સીરિયલ રૂબીનાના આગલી સીરિયલ હતી. આ સીરિયલ દ્વારા તે ઘર ઘરમાં હિટ થઈ ગઈ. આ સીરિયમાં તેણે એક કિન્નરની ભૂમિકા ભજવી હતી.

બિગ બૉસ 14ની વિનર

બિગ બૉસ 14ની વિનર

રૂબીના દિલેક બિગ બૉસ 14માં જોવા મળી. આ રિયાલિટી શોની તે વિનર પણ રહી.

શિમલાની રહેવાસી

શિમલાની રહેવાસી

રૂબીના દિલેક હિમાચલની રહેવાસી છે. તેના પિતા રાઈટર રહ્યા છે જેમણે ઘણા પુસ્તકો લખ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X