રાતોરાત ગોપી વહુની સેક્સી તસવીરો થઈ વાયરલ, નજર પણ નહિ હટાવી શકો

રાતોરાત ગોપી વહુની સેક્સી તસવીરો થઈ વાયરલ, જુઓ હૉટ પિક્સ

અવારનવાર કોઈને કોઈ સ્ટાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો અપલોડ કરતી રહે છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ કેટલાય સ્ટાર્સે ટીવીથી દૂ થઈ ખુદની બોલ્ડ ઈમેજ બનાવવાની પૂરી તૈયારી કરી લીધી છે. આ વખતે ફરીથી ટીવીની ફેવરિટ ગોપી વહુએ પોતાની એવી તસવીરો શેર કરી છે જેમાં તે બહુ સુંદર દેખાઈ રહી છે. સાથ નિભાના સાથિયા બંધ થયા બાદ ગોપી વહુ એટલે કે દેવોલિના ભટ્ટાચાર્જી ઈન્ટરનેટ પર માત્ર પોતાની વાયરલ તસવીરોથી ચર્ચા મેળવે છે. પરંતુ આ બધાની વચ્ચે ગોપી વહૂ ફરી એકવાર પોતાની બિકીની ઈમેજ હટાવીને સાડીના લુકમાં બહુ સેક્સી દેખાઈ રહી છે. ગોપી વહુ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં ભારે એક્ટિવ છે.

જુઓ હૉટ પિક્સ

જુઓ હૉટ પિક્સ

દેવોલિના કંટ્રોવર્સીથી પણ ફસાઈ ચૂકી છે, જ્યારે તેમણે કો-એક્ટર ઉત્કર્ષા પર પોતાના કુતરાને કિડનેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ તેણે PETAમાં ફરિયાદ પણ કરી હતી.

ગત કેટલાય દિવસોથી તે પોતાની સંસ્કારી ઈમેજથી હટીને બહુ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે. આમ તો ટીવીની સુપરસ્ટા એક્ટ્રેસની વાત કરીએ તો આજકાલ લગભગ બધી પોતાના લુકથી વધુ રિયલ લુકને ફેન્સ સામે રજૂ કરવાનું વધુ પસંદ કરે છે. તો આવો જોઈએ ગોપી વહૂની એવી તસવીરો જે તમે ક્યારેય નહિ જોઈ હોય.

સાથિયા પછી

સાથિયા પછી

સાથ નિભાના સાથિયાની એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચાર્જી નાના પડદાની સૌથી ફેવરીટ વહુઓમાંથી એક છે. ટીવી પર તેની ઓળખ સંસ્કારી ગોપી વહૂ તરીકે છે.

ફેવરિટ

ફેવરિટ

તે કેટલીય વાર મીડિયાને ફટકાર લગાવી ચૂકી છે. એકવાર તેણે કહ્યું હતું કે જો મીડિયાની નજરમાં આ ફોટો ઈન્ટીમેટ છે તો પછી કિસ અને હગવાળી ફોટો તો પોર્ન જ હશે.

ચર્ચામાં રહે છે

ચર્ચામાં રહે છે

પોતાની તસવીરો વાયરલ કરીને દેવોલિના ભટ્ટાચારી હંમેશા ચર્ચામાં રહે છે.

ભતનાટ્યમ ડાંસર

ભતનાટ્યમ ડાંસર

દેવોલિના એક્ટ્રેસ હોવાની સાથોસાથ ટ્રેન્ડ ભરતનાટ્યમ ડાંસર પણ છે.

ટીવી શો

ટીવી શો

દેવોલિનાએ ટીવી ડેબ્યૂ શો સવારે સબકે સપને પ્રીતોથી 2011માં કર્યું હતું.

નોન ફિક્શન શો

નોન ફિક્શન શો

દેવોલિનાએ નોન ફિક્શન શો જેવા કે ડાંસ ઈન્ડિયા ડાંસ અને બૉક્સ ક્રિકેટ લીગમાં પણ ભાગ લીધો હતો.

કંટ્રોવર્સી

કંટ્રોવર્સી

દેવોલિના કંટ્રોવર્સીમાં પણ ફસાઈ ચૂકી છે, જ્યારે તેણે કો-એક્ટર ઉત્કર્ષા પર પોતાના કુતરાને કિડનેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ તેમણે આ અંગે ફરિયાદ પણ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X