આ દિવસે થશે સલમાન ખાન બિગ બોસ 12 નો ડબલ ધમાકો

સલમાન ખાન ફેન્સ માટે ખુબ જ સારા સમાચાર આવી રહ્યા છે. હજુ સુધી બિગબોસ 11 નો ફીવર ઉતાર્યો નથી અને બિગબોસ 12 ઓન એર થવાની તારીખ પણ સામે આવી ચુકી છે.

સલમાન ખાન ફેન્સ માટે ખુબ જ સારા સમાચાર આવી રહ્યા છે. હજુ સુધી બિગબોસ 11 નો ફીવર ઉતાર્યો નથી અને બિગબોસ 12 ઓન એર થવાની તારીખ પણ સામે આવી ચુકી છે.

ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી કે ખતરો કે ખેલાડીને હોલ્ડમાં રાખીને આ વર્ષે ચેનલ બિગબોસ 12 સપ્ટેમ્બરમાં લોન્ચ કરી શકે છે. લેટેસ્ટ જાણકારી અનુસાર બિગબોસ 12 લોન્ચ 16 સપ્ટેમ્બરે રાત્રે 10.30 વાગ્યે કરી શકાય છે.

સલમાન ખાને તેના માટે હા પણ પાડી દીધી છે. આશા રાખવામાં આવી રહી છે કે ઓગસ્ટ અંતમાં આ શૉનો પહેલો પ્રોમો લોકોની સામે આવી જશે. એટલે કે ઓગસ્ટ અને સેપ્ટેમ્બર વચ્ચે બે પ્રોમો બતાવવામાં આવશે. આ વખતનો કોન્સેપટ આખી રીતે જોડી પર આધારિત છે.

જો કે તમને જણાવી દઈએ કે કેટલીક સેલિબ્રિટિઝ એવી પણ છે જેમણે બિગ બૉસ 12માં ભાગ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.

અનેરી વજાની

અનેરી વજાની

અનેરી વજાનીનું નામ બિગ બૉસ 12 માટે સંભળાતું હતું. પરંતુ અનેરી વજાનીએ આ વાત માત્ર અફવા હોવાનું કહીને ટાળી દીધી છે.

નિયા શર્મા

નિયા શર્મા

નિયા શર્માને પણ બિગ બૉસની ઓફર મળી હોવાની ચર્ચા થઈ. પરંતુ નિયાએ પણ આ વાતને અફવા ગણાવી દીધી.

અંચિત કૌર

અંચિત કૌર

અંચિત કૌરે તો પોતાને આ શોની ઓફર જ ન હોવાની સ્પષ્ટતા કરી દીધી.

સીઝેન ખાન

સીઝેન ખાન

કસૌટી જિંદગીના અનુરાગ એટલે કે સીઝેન ખાનને બિગ બોસ 11 માટે અપ્રોચ કરાયા હતા. પરંતુ તેમણે કહ્યું છે કે તે આ શો નથી કરી રહ્યા.

એવલિન શર્મા

એવલિન શર્મા

યે જવાની હૈ દીવાનીની એક્ટ્રેસ એલિન શર્માએ પણ બિગ બોસનો ભાગ બનવાની અફવાનું ખંડન કર્યું છે.

હર્ષ લિંબચિયા

હર્ષ લિંબચિયા

ભારતી સિંહના ફિયાન્સ હર્ષ લિંબચિયાને પણ બિગ બૉસની ઓફર થઈ હતી. પરંતુ ભારતીએ કહ્યું કે તેમણે આ ઓફર નકારી દીધી છે. ભારતે કહ્યું છે કે હર્ષ બિગ બોસનો ભાગ બનવા નથી ઈચ્છતા.

દેવોલીના ભટ્ટાચાર્ય

દેવોલીના ભટ્ટાચાર્ય

સાથ નિભાના સાથિયાની ગોપી વહુ દેવોલિનાએ કહ્યું કે તે સલમાન ખાન સાથે કામ કરવા તો ઈચ્છે છે, પરંતુ બિગ બૉસમાં આવવાથી ડરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X