Reaction: Biggboss 9 સલમાન વગર "બોસ" પણ "બીગ" નહીં

થોડા સમય પહેલા એવા સમાચાર હતા કે Biggboss 9માં સલમાન ખાન નહીં જોવા મળે. આ સમાચારથી દર્શકો અને પ્રશંસકો ઘણાં નિરાશ થયા હતા. સલમાને કહ્યું હતુ કે Biggbossના પાર્ટીસીપેન્ટસના કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

સલમાન ઘણી વખત Biggbossના પાર્ટીસીપન્ટસ પર નારાઝ પણ થયા છે. તેમના પર ઘણી વખત સોશ્યિલ મિડીયા પર કોઈની તરફદારી કરવાના તો કોઈને સાઈડલાઈન કરવાના આરોપ પણ થયા.

પંરતુ હવે Biggboss 9માં તેમના આવવાના કન્ફર્મેશને બધાને ખુશ કરી દીધા છે. આ જાણકારી સલમાને ટ્વીટ કરીને આપી હતી.

તો આવો એક નજર નાખીએ કે બિગબોસને લઈને ફેન્સના કેવા રીએક્શન છે.

Reaction #1

Reaction #1

Biggboss 9 જ નહીં પણ દરેક સીઝનના બોસ સલમાન જ છે. સલમાન ખાન Biggbossની જાન છે.

Reaction #2

Reaction #2

દર અઠવાઠીયે આપને જોવા માટે અમે ઘણાં જ ઉત્સુક છીએ. આ સીઝન બધી સીઝન કરતા કઈંક અલગ જ હશે.

Reaction #3

Reaction #3

મેગાસ્ટાર સલમાનની સાથે ટીવીમાં જાણે કે જીવ આવી જાય છે.

Reaction #4

Reaction #4

બહું જ ખુશી થાય છે કે તમે જ Biggboss 9ને હોસ્ટ કરશો. મારો ફેવરીટ રીયાલીટી શો ફેવરીટ હોસ્ટ સાથે.

Reaction #5

Reaction #5

વેલ ફરી એકવખત સલમાન સાથે અઠવાડીયાની એક સાંજ બીઝી થઈ જશે.

Reaction #6

Reaction #6

અરે ભાઈ આ તસવીર તો ઘણી કડક છે. નવું શું બોલું હંમેશાની જેમ તમે ખુબ જ ક્યુટ લાગો છો.

Reaction #7

Reaction #7

ગુડ લક એન્ડ ગોડ બ્લેસ, આ વખતે પણ Biggboss રોકીંગ રહેશે.

Reaction #8

Reaction #8

Biggbossને જોવા લાયક Biggboss તમે જ બનાવી શકો છો.

Reaction #9

Reaction #9

સલમાન ખાન હીરો, આ શો હંમેશા આપનો જ હતો. આમ જ રોક કરતા રહો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X