સસુરાલ સિમર ની બોલ્ડ સુપરસ્ટાર, પહેલીવાર હોટ વાયરલ તસવીરો
હાલમાં એન્ટરટેઇન્મેન્ટ દુનિયામાં વાયરલ ફોટો માટે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હાલમાં વેકેશન નો પણ માહોલ છે.
હાલમાં એન્ટરટેઇન્મેન્ટ દુનિયામાં વાયરલ ફોટો માટે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હાલમાં વેકેશન નો પણ માહોલ છે. એટલા માટે આ સુપરસ્ટાર પોતાના વેકેશનની બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી રહ્યા છે.
હવે આ લિસ્ટમાં સસુરાલ સિમર ની ખતરનાક વિલન જયોસ્ના ચંડોલા નામ પણ જોડાઈ ગયું છે. જયોસ્ના ચંડોલા હાલમાં તેના પતિ નિતેશ સિંહ સાથે મલેશિયા, થાઈલેન્ડ અને ઇન્ડોનેશિયામાં વેકેશન એન્જોય કરી રહી છે.
A post shared by Jo Jyotsna (@jyotsnachandolasingh) on
જયોસ્ના ચંડોલા ઘ્વારા વેકેશન એન્જોય કરતી કેટલીક ફોટો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે. આ તસ્વીરોમાં જયોસ્ના ખુબ જ બોલ્ડ દેખાઈ રહી છે.
પહેલીવાર તેનો બિકીની લૂક સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેને તમે જોતા જ રહી જશો.
અહીં જુઓ જયોસ્ના ચંડોલા નો હોટ લૂક જે તમારા હોશ ઉડાવી દેશે. જયોસ્ના અને નિતેશ ના લગ્ન ત્રણ વર્ષ પહેલા 2015 દરમિયાન થયા હતા. સસુરાલ સિમર થી બ્રેક લઈને હાલમાં તેઓ પોતાના પતિ સાથે વેકેશન એન્જોય કરી રહી છે.
ટેલિવૂડમાં બિકિની પિક્ચર્સનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો, દેવોં કે દેવ મહાદેવમાં પાર્વતીનો રોલ ભજવનાર સોનારિકા ભદૌરિયાએ. સોનારિકાએ સોશિયલ મીડિયા પર પોતાના બિકિની ફોટોઝ શેર કરતાં વિવાદ સર્જાયો હતો. ત્યાર બાદ ધીરે-ધીરે અન્ય એક્ટ્રેસિસ પણ આ ટ્રેન્ડ ફોલો કરતી થઇ. મૌની રૉય, નિયા શર્મા, જાસ્મીન ભસીન, અનિતા હંસનંદાની, નતાશા વગેરે જેવી અનેક એક્ટ્રેસિસ સોશિયલ મીડિયા પર પોતાના હોટ ફોટોઝ શેર કરતી રહે છે.

બરખા સેનગુપ્તા
નામકરણ ફેમ એક્ટ્રેસ બરખા સેનગુપ્તાનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. તો હાલ હોલિડે પર છે અને તેણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીર શેર કરી છે.

શિખા સિંહ
'ના આના ઇસ દેસ લાડો' સિરિયલમાં અંબાના રોલથી જાણીતી થયેલી આ એક્ટ્રેસે પણ થોડા સમય પહેલાં પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. તેણે આ સિવાય કોમેડી નાઇટ્સ બચાઓ, સસુરાલ સિમર કા, કુમકુમ ભાગ્યા, અદાલત, ઉતરન, લેફ્ટ રાઇટ લેફ્ટ જેવી અનેક સિરિયલમાં કામ કર્યું છે.

લીના-શ્રીતિ-ચારુ
કુમકુમ ભાગ્ય વિધાતા સિરિયલની ત્રણ એક્ટ્રેસિસ થોડા સમય પહેલાં જ વેકેશન માટે થાયલેન્ડ ગઇ હતી. વેકેશનનો આ ફોટો તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સિરિયલમાં ટ્રેડિશનલ વેરમાં જોવા મળતી ત્રણેય એક્ટ્રેસિસનો અહીં હોટ અંદાજ જોવા મળ્યો હતો.

મૌની રૉય
મૌની રૉય ઘણીવાર આ અંદાજમાં દેખાઇ ચૂકી છે. તે સોશિયલ મીડિયા પર પોતાના અનેક ફોટોઝ પોસ્ટ કરતી રહે છે, ડિસેમ્બરમાં ન્યૂ યરની ઉજવણી માટે તે ગોવા ગઇ હતી. ગોવા હોલિડેના ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.

નિયા શર્મા
જમાઇરાજા સિરિયલની એક્ટ્રેસ નિયા શર્મા ટેલિવિઝનની સોનમ કપૂર કહેવાય છે. તે પોતાના આઉટફિટ સાથે સતત એક્સપરિમેન્ટ કરતી રહે છે, જેને કારણે તે ઘણીવાર ચર્ચામાં રહે છે. હાલ તે પોતાના હોલિડેના આ હોટ ફોટોઝ માટે ચર્ચામાં છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

સુરભી જ્યોતિ
તન્હાઇયાં વેબ સિરિઝમાં દેખાયેલી સુરભી જ્યોતિ આજકાલ ટેલિવિઝનનો જાણીતો ચહેરો છે. તે હાલ તે કોઇ લોટ કે આયા હે નામની સિરિયલમાં લીડ રોલમાં જોવા મળી રહે છે. ટીવીની સાથે જ સોશિયલ મીડિયા પર પણ તે પોતાના બિકિની ફોટોઝને કારણે ચર્ચામાં છે.

જેનિફર વિંગેટ
ટેલિવૂડમાં અત્યાર સુધી પોતાની ક્યૂટનેસને કારણે વખણાતી જેનિફર વિંગેટે પણ થોડા સમય પહેલાં હોટ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટ તે બોલિવૂડમાં પદાર્પણ કરવાની હોવાના સમાચાર પણ વહેતા થયા હતા. હાલ તે બેહદ સિરિયલમાં લીડ રોલમાં જોવા મળે છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
