Pics : કૉમેડી નાઇટ્સમાં હૈદરનું પ્રમોશન, શાહિદે કપિલ સામે કર્યું ‘બુદ્ધિ પ્રદર્શન’

મુંબઈ, 26 ઑગસ્ટ : કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શોમાં તાજેતરમાં જ શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂર પહોંચ્યાં. બંને પોતાની આવનાર ફિલ્મ હૈદરના પ્રમોશન માટે કપિલ શર્માના આ શોમાં પહોંચ્યા હતાં. વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત હૈદર ફિલ્મ 2જી ઑક્ટોબરે રિલીઝ થવાની છે.

શાહિદ કપૂરે કપિલના શોમાં શ્રદ્ધા અને વિશાલ સાથે મળી શાનદાર રીતે ફિલ્મનું પ્રમોશન કર્યું. જ્યારે ગુત્થી પોતાનું સ્ટિંટ કરતી હતી, ત્યારે શાહિદ કપૂર ખૂબ હસ્યાં. ગુત્થીએ હૈદર ફિલ્મના ગીત બિસ્મિલ... ઉપર પરફૉર્મ કર્યું, તો હસતા-હસતા શાહિદની આંખે પાણી આવી ગયાં. નોંધનીય છે કે અંગ્રેજી સાહિત્યકાર વિલિયમ શેક્સપીયરની રચના હૅલમેટ પર આધારિત ફિલ્મ છે હૈદર કે જેમાં શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂર પહેલી વાર સાથે આવી રહ્યાં છે.

ચાલો તસવીરો સાથે બતાવીએ વધુ વિગતો :

શાહિદ-શ્રદ્ધા

શાહિદ-શ્રદ્ધા

શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂર હૈદર ફિલ્મના પ્રમોશન માટે કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શોમાં પહોંચ્યાં.

શાહિદ-ગુત્થી

શાહિદ-ગુત્થી

શાહિદ અને ગુત્થીએ શો દરમિયાન ખૂબ મનોરંજન કર્યું.

ખોપડી

ખોપડી

શાહિદ ખોપડીની છાપ ધરાવતી ટી-શર્ટ પહેરી પહોંચ્યા હતાં. કપિલે હાથમાં ખોપડી રાખી હતી.

શાહિદની સમજણ

શાહિદની સમજણ

એપિસોડ દરમિયાન શાહિદની સમજણ અને બુદ્ધિ હાઈલાઇટ થઈ હતી.

દાદી

દાદી

દાદી અને શાહિદનું કૉમ્બિનેશન મોસ્ટ એંટરટેનિંગ હતું.

શાહિદ-શ્રદ્ધા

શાહિદ-શ્રદ્ધા

હૈદરમાં પહેલી વાર શાહિદ-શ્રદ્ધાની જોડી ચમકી રહી છે.

શાહિદ વર્સિસ ગુત્થી

શાહિદ વર્સિસ ગુત્થી

શાહિદ અને ગુત્થીનું ડાન્સ સિક્વંસ ઑડિયંસને હસવા માટે મજબૂર કરી નાખે છે.

શાહિદનો નિશાનો

શાહિદનો નિશાનો

દાદી દરેકને નિશાન બનાવે છે, પરંતુ આ વખતે શાહિદે જ દાદીને નિશાન બનાવી.

વિશાલ ભારદ્વાજ

વિશાલ ભારદ્વાજ

શાહિદ-શ્રદ્ધા સાથે વિશાલે પણ હાજરી આપી.

કપિલ-શ્રદ્ધા

કપિલ-શ્રદ્ધા

કપિલ અને શ્રદ્ધાએ પણ ખૂબ કૉમેડી કરી.

લકી ફૅન

લકી ફૅન

ઑડિયંસમાંથી એક લકી ફૅનને શાહિદ સાથે ડાન્સ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો.

શાહિદ

શાહિદ

શોના શૂટિંગ બાદ શાહિદે પોતાની એક તસવીર ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X