મોડી રાત્રે શમા સિકંદરના ફોટા વાયરલ, બધું જ દેખાવવા લાગ્યું

રોજ સોશ્યિલ મીડિયા પર કોઈને કોઈ ટીવી સ્ટારની ફોટો વાયરલ થતી જ રહે છે. ફરી એકવાર ટીવીની હોટ સ્ટાર શમા સિકંદરે સફેદ બિકીનીમાં ફોટો ફોટો શેર કરી છે, જેને જોઈને તમારા હોશ ઉડી જશે.

રોજ સોશ્યિલ મીડિયા પર કોઈને કોઈ ટીવી સ્ટારની ફોટો વાયરલ થતી જ રહે છે. ફરી એકવાર ટીવીની હોટ સ્ટાર શમા સિકંદરે સફેદ બિકીનીમાં ફોટો ફોટો શેર કરી છે, જેને જોઈને તમારા હોશ ઉડી જશે.

આ પહેલીવાર નથી જયારે શમા સિકંદરે પોતાની બોલ્ડ ફોટો શેર કરી હોય. શમા સિકંદર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ ફોટો શેર કરતી જ રહે છે. હાલમાં છેલ્લા કેટલાક સમયથી તે પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચાનો વિષય બની છે.

શમા સિકંદરે ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ પર બિકીનીમાં બોલ્ડ ફોટો પોસ્ટ કરી છે, જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.

આ પણ વાંચો: બિગ બોસની બિકીની સુપરસ્ટાર બેનાફશા સુનાવલાની તસવીરો વાયરલ

શમા સિકંદરની આ ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે શમા સિકંદરે ટીવીની પોતાની સિમ્પલ ઇમેજને બાજુ પર રાખીને પોતાને બોલ્ડ સ્ટાર તરીકે દર્શાવી ચુકી છે.

શમા સિકંદરે બોલ્ડ દેખાવવાની શરૂઆત તેની વેબસીરીઝ માયા ઘ્વારા કરી, જ્યાં તે બેડ સીન આપતી પણ જોવા મળી હતી. શમા હાલમાં ફિલ્મો અને ટીવીથી દૂર છે. પરંતુ હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે.

આ પણ વાંચો: ટીવીની સેક્સી નાગિન સુરભી પહેલીવાર બ્લેક બિકીનીમાં જોવા મળી

એક નજર કરો શમા સિકંદરની કેટલીક તસવીરો પર, જે ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે..

યે મેરી લાઈફ હૈ

યે મેરી લાઈફ હૈ

આપને જણાવી દઈએ કે શમા સિકંદર ટીવી શૉ "યે મેરી લાઈફ હૈ" માં એક સિમ્પલ યુવતીના રોલમાં ખુબ જ લોકપ્રિય થઇ હતી. ઘણા દિવસો સુધી ડિપ્રેશનમાં રહ્યા પછી શમા સિકંદરે એક ગ્લેમરસ સ્ટાર તરીકે શાનદાર કમબેક કર્યું.

ભયંકર પરી

ભયંકર પરી

શમા સિકંદરે બાલવીર સિરિયલમાં ભયંકર પરીનો રોલ પણ કર્યો હતો.

મોડેલિંગ

મોડેલિંગ

શમા સિકંદરે પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગ ઘ્વારા કરી હતી.

બાયપોલર ડિસઓર્ડર

બાયપોલર ડિસઓર્ડર

લગભગ 5 વર્ષ પહેલા શમા સિકંદર બાયપોલર ડિસઓર્ડર (એક રીતે માનસિક બિમારી) ઘ્વારા પીડિત હતી.

આત્મહત્યાનો પ્રયાસ

આત્મહત્યાનો પ્રયાસ

શમા સિકંદરે જણાવ્યું કે આ બિમારીથી પરેશાન થઈને એકવાર તેને આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી હતી.

સેક્સોહોલીક

સેક્સોહોલીક

શમા સિકંદરે યુટ્યુબ શોર્ટ ફિલ્મ સેક્સોહોલીક ઘ્વારા વાપસી કરી. આ શોર્ટ ફિલ્મમાં શમા સિકંદરે પોતાના કો-સ્ટાર સાથે ઘણા કિસિંગ અને બોલ્ડ સીન આપ્યા હતા.

ઘણી ફિલ્મોમાં કામ

ઘણી ફિલ્મોમાં કામ

શમા સિકંદરે કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેમાં પ્રેમ અગન (1998), મન (1999), અંશ (2002), ધૂમ ધડાકા (2008) જેવી ફિલ્મો શામિલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X