બિગ બોસની બિકીની સુપરસ્ટાર બેનાફશા સુનાવલાની તસવીરો વાયરલ

બિગબોસ ભલે ઓફ એર થઇ જાય પરંતુ તેની સાથે જોડાયેલા સ્ટાર હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. બિગબોસ કન્ટેસ્ટન્ટ ની ખબરો ઓછી થવાનું નામ જ નથી લેતું.

બિગબોસ ભલે ઓફ એર થઇ જાય પરંતુ તેની સાથે જોડાયેલા સ્ટાર હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. બિગબોસ કન્ટેસ્ટન્ટ ની ખબરો ઓછી થવાનું નામ જ નથી લેતું.

હવે જો બિગબોસ સીઝન વિશે વાત કરવામાં આવે તો સીઝન 11 દરમિયાન આવેલા બધા જ કન્ટેસ્ટન્ટ લોકપ્રિય થયા છે. આ સીઝને તેના બધા જ કન્ટેસ્ટન્ટ્ને લોકપ્રિય બનાવી દીધા છે.

બિગ બોસ 11 બિકીની સુપરસ્ટાર બેનાફશા સુનાવલા હાલમાં તેની ફોટોને કારણે ચર્ચામાં છે. બેનાફશા સુનાવલા હંમેશા સોશ્યિલ મીડિયા પર તેની હોટ ફોટો શેર કરતી રહે છે.

આ પણ વાંચો: મોનાલિસાએ બ્લેક બિકીનીમાં બધી હદ પાર કરી, એકલામાં જુઓ

વચ્ચે જ એવી ખબર આવી હતી કે પ્રિયાંક શર્મા અને બેનાફશા સુનાવલા એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ પ્રિયાંકે આ ખબર ને ખોટી ગણાવી છે. આ દરમિયાન બેનાફશાની કેટલીક ફોટો વાયરલ થયી છે જેને તમે જોતા જ રહી જશો.

બેનાફશા સુનાવલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બિકીની ફોટો શેર કરતી રહે છે. તેની ફોટોને લાખો લાઇક્સ પણ મળી રહ્યા છે.

આ પણ વાંચો: નેહા પોડસે બ્લેક ડ્રેસમાં સેક્સી લાગી રહી છે, નજર હટાવવી મુશ્કિલ

બોલિવૂડ એન્ટ્રી

બોલિવૂડ એન્ટ્રી

બિગ બોસ 11 બેનાફશા સુનાવલા માટે એક મોટું પ્લેટફોર્મ હતું. તેનું સપનું છે કે બોલિવૂડમાં તેને એન્ટી મળી જાય.

ટેલેન્ટ અને ગ્લેમર

ટેલેન્ટ અને ગ્લેમર

બેનાફશા સુનાવલા રોડીઝ માં પોતાના ટેલેન્ટ અને ગ્લેમર ઘ્વારા લોકોનું દિલ જીતી ચુકી છે.

ગ્લેમરનો તડકો

ગ્લેમરનો તડકો

આવું પહેલીવાર નથી બન્યું. બિગબોસ માં ઘણી અભિનેત્રીઓ ગેલ્મરનો તડકો લગાવી ચુકી છે. જેમાં એલી અવરામ થી લઈને સની લિયોનનો સમાવેશ થાય છે.

ફાઇનલ

ફાઇનલ

છેલ્લી સીઝનમાં રોડીઝ ની બાની જે બિગ બોસ સીઝનનો હિસ્સો બની હતી અને ફાઇનલ સુધી પહોંચી હતી.

બેનાફશા સુનાવલા

બેનાફશા સુનાવલા

બેનાફશા સુનાવલાનો સમાવેશ બિગ બોસની ગ્લેમર કન્ટેસ્ટન્ટમાં થાય છે.

પ્રિયાંક આવ્યા પછી

પ્રિયાંક આવ્યા પછી

બિગ બોસ સીઝનમાં બેનાફશા શૉમાં પ્રિયાંક આવ્યા પછી ફોકસમાં આવી હતી.

સંબંધ વિશે ઘણી ચર્ચા

સંબંધ વિશે ઘણી ચર્ચા

બેનાફશા અને પ્રિયાંકના સંબંધ વિશે ઘણી ચર્ચા થયી હતી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X