Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નેહા પોડસે બ્લેક ડ્રેસમાં સેક્સી લાગી રહી છે, નજર હટાવવી મુશ્કિલ

બિગ બોસમાં આવ્યા પછી કોઈ પણ સ્ટારને સુપરસ્ટાર બનવામાં વાર નથી લાગતી. એટલે તો બિગ બોસમાં આવ્યા પછી આકર્ષણનું કેન્દ્ર બનવું ખુબ જ સામાન્ય બની ગયું છે.

બિગ બોસમાં આવ્યા પછી કોઈ પણ સ્ટારને સુપરસ્ટાર બનવામાં વાર નથી લાગતી. એટલે તો બિગ બોસમાં આવ્યા પછી આકર્ષણનું કેન્દ્ર બનવું ખુબ જ સામાન્ય બની ગયું છે. પરંતુ નેહા પોડસે આ મામલે થોડી અલગ છે.

નેહા પોડસે પહેલાથી જ ટીવીનો લોકપ્રિય ચહેરો છે. બિગ બોસ 12 માંથી બહાર આવ્યા પછી નેહા પોડસેની લોકપ્રિયતાને ચાર ચાંદ લાગી ગયા છે. હાલમાં નેહા પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે.

હાલમાં જ એક ઇવેન્ટ દરમિયાન નેહા ખુબ જ હોટ અંદાઝમાં જોવા મળી હતી. નેહાએ પોતાની આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. નેહાની આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.

આ પણ વાંચો: સાડીમાં ગોપી વહુ લાગી રહી છે સેક્સી, નહિ હટાવી શકો નજર

આ ફોટોમાં નેહા બ્લેક કલરના બ્લેઝર અને શોર્ટ્સ પહેરેલી જોવા મળી રહી છે. આ ફોટોમાં નેહા પહેલા કરતા પણ વધારે બોલ્ડ અને સેક્સી લાગી રહી છે.

પરંતુ નેહાની વાયરલ ફોટો જોઈને તમે પણ સમજી જશો કે નેહા કોઈ બોલિવૂડ સ્ટારથી બિલકુલ પણ ઓછી નથી. નેહાની વાયરલ ફોટો પર એક નજર કરો..

મેડમ નહીં મિસ

મેડમ નહીં મિસ

નેહાની લેટેસ્ટ તસ્વીર જોઈને લાગે છે કે તેઓ મેડમ નહીં પરંતુ હવે મિસ બની ચુકી છે.

મરાઠી મુલગી

મરાઠી મુલગી

ટીવીનો ફેમસ ચેહરો બની ચુકેલી નેહા મરાઠી ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાની ઓળખ બનાવી ચુકી છે.

વજન ઓછું કર્યું

વજન ઓછું કર્યું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેહાનો આ પોલ ડાન્સ પણ વજન ઓછું કરવાનો એક ભાગ છે.

કપિલ શર્મા સાથે

કપિલ શર્મા સાથે

નેહાએ હાલમાં જ કપિલ શર્મા સાથે તેમનો લેટેસ્ટ શૉ ફેમેલી ટાઈમ વિથ કપિલ શર્મા હોસ્ટ કર્યો હતો.

રાતો રાત સ્ટાર

રાતો રાત સ્ટાર

મેં આઈ કમ ઈન મેડમ સિરિયલએ તેમને રાતો રાત સ્ટાર બનાવી હતી.

આલોચના

આલોચના

નેહા પોડસેના વધતા વજનને કારણે તેમની ખુબ જ આલોચના પણ કરવામાં આવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X