હોટ સુપરસ્ટાર શમા સિકંદરે ફરી સોશ્યિલ મીડિયા પર આગ લગાવી

Posted By:
Subscribe to Oneindia News

ટીવી સુપરસ્ટાર આજકાલ પોતાની વાયરલ ફોટોને કારણે ચર્ચામાં રહે છે. આ હોટ વાયરલ ફોટો લિસ્ટમાં શમા સિકંદર સૌથી ઉપર ચાલી રહી છે.

શમા સિકંદર હંમેશા પોતાની બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. પરંતુ આ વખતે તેને પોતાની બોલ્ડ તસવીરો સાથે બોલ્ડ મેસેજ પણ આપ્યો છે. આપને જણાવી દઈએ કે શમા સિકંદર એક સિમ્પલ યુવતીના રોલમાં યે મેરી લાઈફ ટીવી શૉ ઘ્વારા લોકપ્રિય થયી હતી. ત્યારપછી તેને વિક્રમ ભટ્ટની વેબસીરીઝ માયા ઘ્વારા બોલ્ડ અભિનેત્રી તરીકે એન્ટ્રી કરી.

મિડલ ક્લાસ ફેમેલીથી આવનાર શમા સિકંદરે શેલેન્દ્ર સિંહની ફિલ્મ "સેક્સોહોલીક" માં ઘણા બોલ્ડ સીન આપ્યા હતા. ત્યારપછી તે સમાચારોમાં રહેવા લાગી. શમા સિકંદરની તસવીરો ઈન્ટરનેટ પર સનસની ફેલાવી દે છે.

યે મેરી લાઈફ હૈ

યે મેરી લાઈફ હૈ

શમા સિકંદર વર્ષ 2003 દરમિયાન સોની ટીવી સિરિયલ "યે મેરી લાઈફ હૈ" ઘ્વારા ફેમસ બની હતી.

ભયંકર પરી

ભયંકર પરી

શમા સિકંદરે બાલવીર સિરિયલમાં ભયંકર પરીનો રોલ પણ કર્યો હતો.

મોડેલિંગ

મોડેલિંગ

શમા સિકંદરે પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગ ઘ્વારા કરી હતી.

બાયપોલર ડિસઓર્ડર

બાયપોલર ડિસઓર્ડર

લગભગ 5 વર્ષ પહેલા શમા સિકંદર બાયપોલર ડિસઓર્ડર (એક રીતે માનસિક બિમારી) ઘ્વારા પીડિત હતી.

આત્મહત્યાનો પ્રયાસ

આત્મહત્યાનો પ્રયાસ

શમા સિકંદરે જણાવ્યું કે આ બિમારીથી પરેશાન થઈને એકવાર તેને આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી હતી.

સેક્સોહોલીક

સેક્સોહોલીક

શમા સિકંદરે યુટ્યુબ શોર્ટ ફિલ્મ સેક્સોહોલીક ઘ્વારા વાપસી કરી. આ શોર્ટ ફિલ્મમાં શમા સિકંદરે પોતાના કો-સ્ટાર સાથે ઘણા કિસિંગ અને બોલ્ડ સીન આપ્યા હતા.

ઘણી ફિલ્મોમાં કામ

ઘણી ફિલ્મોમાં કામ

શમા સિકંદરે કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેમાં પ્રેમ અગન (1998), મન (1999), અંશ (2002), ધૂમ ધડાકા (2008) જેવી ફિલ્મો શામિલ છે.

English summary
Television actress and model Shama Sikander again posting bold pictures of herself on her social media page. Have a look her viral pic with bold statement

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.